SHIKSHAK SAJJATA SARVEKSHAN 2021 USEFUL MATIRIALS
SHIKSHAK SAJJATA SARVEKSHAN 2021 USEFUL MATIRIALS
SHIKSHAK SAJJATA SARVEKSHAN 2021 USEFUL MATIRIALS VIDEO
GOAL -SEEP PROGRAM VIDEO
SHIKSHAK SAJJATA VIDEO 2 :- CLICK HERE
SHIKSHAK SAJJATA VIDEO 3 :- CLICK HERE
SHIKSHAK SAJJATA VIDEO 4 :- CLICK HERE
SHIKSHAK SAJJATA VIDEO 5 :- CLICK HERE
SHIKSHAK SAJJATA VIDEO 6 :- CLICK HERE
SHIKSHAK SAJJATA VIDEO 7 :- CLICK HERE
SHIKSHAK SAJJATA VIDEO 8 :- CLICK HERE
જો તમે અમારા બ્લોગ પર નવા હોવ તો આજે જ અમારા સાથે વો્સએપ માં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો
Discussion with the key mentor:
Discussion Forum:
SHIKSHAK SAJJATA SARVEKSHAN 2021 USEFUL MATIRIALS
સાહિત્ય ડાઉનલોડ કરવા નીચેની લિંક ઓપન કરો.(દરરોજ નવું મટેરિયલ મુકાશે માટે રોજ મુલાકાત લેતા રહેવું.)
- પ્રજ્ઞા પ્રશ્નોતરી ( માહિતી ) અહીંથી વાંચો.
- નવી શિક્ષણનીતિ અહીંથી વાંચો
- ગુણોત્સવ 2.0 વિશે અહીંથી વાંચો
- નવી શિક્ષણ નીતિ PDF અહીંથી વાંચો
- ધોરણ વાઇઝ અધ્યયન નિષ્પતી ફાઇલ
- HTAT મોડ્યુલ અહીથી વાંચો
- અત્યાર સુધી લેવાયેલ એકમ કસોટી પ્રશ્નપત્રો
- ભાષાદીપ બુક અહીંથી વાંચો
- શિક્ષક આવૃત્તિ અહીંથી વાંચો 1 અને 2 માટે
- શિક્ષણ પ્રશિક્ષણ સાહિત્ય
- રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા – NCF 2005
- RTE-2009 ફાઇલ
- ભણ્યા વગરનું ભણતર ફાઇલ
- NISHTHA બૂક
- મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો ૧૯૪૭ ડાઉનલોડ કરો
- HMAT BOOK
- Mission School of Excellence
- Pragna Basic Mahiti
- Gujarat Mulki Seva 2002
- CRC, BRC, BRP Talim Modyul
- BRC – CRC Ans Key
- CRC Presentation
- DIKSHA Questions
- RTE 2012 Questions
- RTE 2012
- FY SY School Intership
- NEP Info
- RTI 2005 Gujarati
- RTI 2009 Gujarati 1
- RTI 2009 Gujarati 2
- Sixan Sajjata
- Gunotsav 2.0 Online Course Meterials
- NCF 2005 Vivekbhai Joshi
- GCERT Office Keeping
- GCERT Computer Sixan
- GCERT Pedalogy
- BalSansad Guide Line
- BalSansad Talim Module
- Adhar Dise ni Samaj
- E-Content Document
- E-Content Soft
- Gujarat History
- School Rules
- WorkPlace Training
- Sixan Abhimukhata
- Activity Std 1 to 8
- Vividh Ramato
- Ganit-Vigyan Mandal ni Pravuttio
- Pragna Basic Mahiti
- Pragna Karypranali
- Pragna Teacher Training Modyul
- Spardhatmak Parixao ni
- પ્રજ્ઞા અભિગમપ્રશ્નજવાબફાઇલ અહિંથી ડાઉનલોડ કરો
- નવી શિક્ષણનીતિ સંક્ષિપ્ત માહિતી ડાઉનલોડ કરો
Course Coordination:
Reporting / Case Study:
SHIKSHAK SAJJATA SARVEKSHAN 2021 USEFUL MATIRIALS
SHIKSHAK SAJJATA SARVEKSHAN 2021 USEFUL MATIRIALS
બાળકના પ્રાથમિક શિક્ષણ માટે સામુહિક પ્રયાસ થાય અને જે તે કક્ષાએ જવાબદારી પણ સુનિશ્ચિત થાય એ માટે બાળકોને *મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯* સંસદ દ્વારા બનાવ્યો.
*આ કાયદો એટલે કે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) ૨૦૦૯* અથવા *“શિક્ષણના અધિકાર"* તરીકે ઓળખવામાં આવે છે.
*સ્વતંત્ર ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ ૪૫* મુજબ આપણે એ પ્રકારના પ્રયાસો કરવાના હતા જેથી ૬ થી ૧૪ વર્ષણી વયજૂથના તમામ બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ મળી રહે.
*વર્ષ ૧૯૮૬ની નવી શિક્ષણનીતિ* અને ત્યારબાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ *(DPEP)* જેવી મહત્વકાંક્ષી યોજનાઓએ આપણા સૌના પ્રયાસોને વેગ આપવામાં મદદ કરી.
જુદી જુદી યોજનાઓની સફળતા બાદ *સમગ્ર દેશમાં ૨૦૦૧થી સર્વ શિક્ષા અભિયાન મિશન* અમલમાં આવ્યું.
*શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ ૧ થી ૫ માટે*
➖ કામકાજના *૨૦૦ દિવસ* અને વર્ષ દીઠ ઓછામાં ઓછા *૮૦૦ કલાક શૈક્ષણિક કામગીરી* કરવાની રહેશે.
*શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ ૬ થી ૮ માટે*
➖કામકાજના *૨૨૦ દિવસ* અને વર્ષ દીઠ ઓછામાં ઓછા *૧૦૦૦ કલાકનું શૈક્ષણિકકાર્ય* કરવાનું રહેશે.
*SMCની બેઠક દર ત્રણ મહિને બોલાવવાની રહેશે.* બેઠક બોલાવવાનું અને તે અંગેની નોંધ રાખવાનું કામ સભ્ય સચિવ કરશે.
*શાળા વ્યવસ્થાપન સમીતી અર્થાત SMC નું માળખું.*
➖શાળા વ્યવસ્થાપન સમિતિમાં *૧૨ સભ્યો* હશે
➖જેમાં *૭૫% (૯) સભ્યો શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા/પિતા કે વાલીઓ હશે,* જેમાં વંચિત જૂથ અને નબળા વિભાગના બાળકોના વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવાનું રહેશે.
➖બાકી રહેલ *૨૫ % સભ્યોની સંખ્યામાં નીચે મુજબની વ્યક્તિઓનો સમાવેશ કરવાનો રહેશે.* 👇
👉🏻એક સભ્ય સ્થાનિક સંસ્થા(ગ્રામ પંચાયત/નગર શિક્ષણ સમીતી) નક્કી કરે તેવા સ્થાનિક સંસ્થાના ચુંટાયેલ સભ્ય.
👉🏻એક સભ્ય શાળાના શિક્ષકોમાંથી શિક્ષકો નક્કી કરે તે શિક્ષક.
👉🏻એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદ/શાળાના બાળકોમાંથી સમિતિમાં સમાવિષ્ટ માતા/પિતા નક્કી કરે તે.
👉🏻સ્થાનિક કડીયો( જે ગામમાં કડીયો ન હોય તે ગામની બાજુના ગામનો કડીયો). આ સભ્યની નિયુક્તિ SMC ના અધ્યક્ષશ્રીએ કરવાની રહેશે.
*RTE 2009ની કલમ ૨૭ મુજબ*
👍🏻 બિન શૈક્ષણિક ફરજો શિક્ષકોને સોપવામાં આવે નહિ તે માટે દેખરેખ અને નિયંત્રણ રાખવું.
*SMC પાસે મધ્યાહ્ન ભોજનના સંચાલક,રસોયા અને મદદનીશની નિમણુંક તેમજ છુટા કરવાની સત્તા*
➖ શિક્ષણ વિભાગના તારીખ ૦૨/૦૮/૨૦૧૧ના સુધારા ઠરાવ ક્રમાંક પીઆરઈ ૧૨૯૫-૨૪૨૫-ક તારીખ ૦૪-૧૧-૨૦૧૧ના પત્ર મુજબ રદ કરી *મામલતદારશ્રીને પરત સોંપેલ છે.*
*ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ*
➖ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ (જી.સી.ઈ.ઈ.), જે પહેલાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ(જી.સી.પી.ઈ.) ના નામે ઓળખાતી હતી, તેની *નોંધણી ૮મી નવેમ્બર, ૧૯૯૫ ના રોજ* સોસાયટી રજીસ્ટ્રૅશન ઍક્ટ, ૧૮૬૦ નીચે તથા બોમ્બે પ્બ્લીક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ કરવામાં આવેલ.
➖ગુજરાત પ્રારંભિક શિક્ષણ સમિતિની સ્થાપના રાજ્ય કક્ષાની સંસ્થા તરીકે *જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ, બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં* ફેઝ-૨ ના અમલીકરણ માટે કરવામાં આવેલ.
➖રાજ્ય કક્ષાએ અસરકારક કામગીરી માટે *૧ નવેમ્બર, ૧૯૯૬ ના રોજ ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ ખોલવામાં આવી.*
*SMC માં તારીખ ૨-૦૮-૨૦૧૧ના સુધારા ઠરાવ મુજબ*
➖SMC ની મતદાન પ્રક્રિયામાં કડિયાને મતદાન કરવાનો હક્ક રહેશે નહિ.
*શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તર*
➖1:25થી વધારેનો ન હોવો જોઈએ.
➖ અને *વર્ગખંડો ઓછામાં ઓછાં 50 વિદ્યાર્થીઓને સમાવવા પૂરતાં વિસ્તૃત હોવા જોઈએ.*
➖જોકે, *વર્ગખંડ વિદ્યાર્થીનો ગુણોત્તર 1:40થી વધારેનો રહેશે નહી.*
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment