Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

BALVARTA GUJARATI KIDS STORY 600 VARTA

Join Us On
Telegram

 ગુજરાતી ભાષામાં કહેવાયેલી 600 બાળવાર્તાઓનો ઓડિયો ખજાનો



JOIN EDUCATION " WHATSAPP " GROUP

JOIN EDUCATIONAL "TELEGRAM" CHANNEL

Bedtime Story – An invaluable memory of everyone’s childhood! Here are some popular children’s stories instilling moral values as well as some original introductions!


Let’s have a baby party with grandparents, grandparents, mommy-daddy and little sermons ready!


Short story books for children. Free baby reading books with audio for toddlers. The “Little Stories” series present bedtime fairy tales for children, in which kid plays the main part. It's quite simple – just enter kid's name and gender in the settings window and enjoy reading personalised books.


ANIMATED  3D ORIGAMI  CLICK HERE USEFULL FOR PRAGNA , 3 TO 8


To make it even cooler, we've added beautiful melodies and wonderful pictures to give only positive examples. This is really fun for 1st grade reading. Just like good old books on tape. In our bookshelf you can find a lot of chapter books which will help you go to sleep.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

શ્રી રામ

Join Us On
Telegram

 શ્રી રામ







           ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણનો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે. રામાયણ પરથી વર્ષ ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખૂબ જ પ્રચલિત બની છે.

       રામાયણ ત્રેતાયુગમાં જન્મેલા ભગવાન શ્રી રામની જીવન કથા છે. રામાયણમાં વર્ણવેલું રામ-રાજ્ય આદર્શ રાજ્ય ગણાય છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમય ગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતુ. રામાયણમાં રાવણને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે.

          રામ હિંદુ ધર્મના દેવતા છે. તે વિષ્ણુનો સાતમો અવતાર છે. અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં શ્રી રામનો જન્મ થયો હતો.  લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન તેમના ભાઈઓ હતા. ભગવાન શ્રી રામે સીતાજી સાથે લગ્ન કર્યા હતા. ભગવાન શ્રી રામ પ્રાચીન ગ્રંથોમાં મુખ્યત્ત્વે લોકરક્ષક અને મર્યાદાપુરુષોત્તમ તરીકે વર્ણવાયેલા છે.

        સીતાજી ભગવાન રામના પત્ની તથા લક્ષ્મીનો અવતાર મનાય છે. જનક નંદિની માતા જાનકી તો ભારતીય સતીત્ત્વ કે નારીતાનું પ્રેરક અને જીવંત પ્રતીક છે.   મિથિલાના રાજા જનક દ્વારા હળથી ધરતી ખેડતાં એમાંથી મળેલ કન્યાનું નામ ‘સીતા’ રખાયું. જનકની પુત્રી હોઈ તે ‘જાનકી’ કહેવાઈ.

      દશરથ એ અયોધ્યાના રાજા અને ભગવાન શ્રી રામના પિતા હતાં.   દશરથ અજ અને ઈન્દુમતીનાં પુત્ર હતા. દશરથને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા નામે ત્રણ રાણીઓ હતી તેમજ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન નામે ચાર પુત્રો હતા. કૌશલ્યા એ ભગવાન શ્રી રામના માતા અને રાજા દશરથનાં ધર્મપત્ની હતાં



     હનુમાન એ હિંદુ દેવતા અને શ્રી રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિ ના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવણી થાય છે.

      રાવણ લંકાનો રાજા હતો. રાવણના પિતાનું નામ વિશ્રવા અને માતાનું નામ કૈકસી હતું. રાવણના ભાઈઓ કુંભકર્ણ અને વિભીષણ હતા. રાવણની બહેનનું નામ શૂર્પણખા હતું. રાવણે મંદોદરી સાથે વિવાહ કર્યા હતા. 

       પક્ષી ગીધરાજ જટાયુ, રાજા દશરથ (રામના પિતા)નો જૂનો મિત્ર છે. જટાયુ જ્યારે રાવણ સીતાનું અપહરણ કરીને લંકા લઇ જતો હોય છે ત્યારે સીતાને બચાવવાનો પ્રયત્ન કરે છે. જટાયુ બહાદુરીથી લડે છે પણ જટાયુ વૃદ્ધ હોવાથી રાવણ સામે ઘાયલ થાય છે. રામ અને લક્ષ્મણ સીતાને શોધવા જતી વખતે મૃત્યુ શૈયા પર પડેલા જટાયુને મળે છે અને  રાવણ કઇ દિશામાં ગયો તેનું માર્ગદર્શન મેળવે છે. જ્યારે જટાયુ ઘાયલ થઇને જમીન પર પડ્યો હોય છે અને ભગવાન રામ ત્યાં આવે છે, રામ તેને મોક્ષ આપે છે. જટાયુના  ભાઇનું નામ સંપાતિ છે.

       શૂર્પણખા એ લંકાના રાજા રાવણની બહેન છે. વિભીષણ  લંકાના રાજા રાવણનો ભાઇ હતો.  વિભીષણ લંકા છોડીને રામની સેનામાં ભળી ગયો હતો. રાવણના વધ પછી રામે વિભીષણને લંકાનો રાજા બનાવ્યો હતો.





રામ નવમીનો તહેવાર ભારતમાં ચૈત્ર સુદ નોમ(નવમી)ના દિવસે શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવાય છે. ભારતીય ઉપખંડના મહત્ત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શક્તિઓ હાવી થવા લાગી ત્‍યારે ભગવાન શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્‍મ લીધો. તે  તિથિ હતી ચૈત્ર સુદ નોમ (નવમી). ભગવાન શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તરથી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે ધામધૂમથી ઉજવે છે.

           ભગવાન શ્રી રામે પિતા, માતા, ગુરુ, પત્ની, નાના ભાઈઓ પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન વ્‍યતિત કર્યુ હતું. ભગવાન શ્રી રામે આદર્શ રામરાજ્યની સ્થાપના કરી હતી, જે આજે પણ યાદ કરવામાં આવે છે. રામ નવમી હિંદુ ધર્મનો ધાર્મિક તહેવાર છે, જે ભગવાન શ્રી રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્ત્વનો તહેવાર છે. 

            રામનવમીના દિવસે   લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે અથવા ઘરમાં પૂજા-અર્ચના  કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો રામ નવમીના દિવસે વ્રત-ઉપવાસ પણ કરે છે. આ દિવસે અયોધ્યા, સીતામઢી (બિહાર) તથા રામેશ્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે. અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.


રામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરીકે જન્મ્યા હતાં. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન, વગેરે નામોથી પણ ઓળખે છે. તેમને વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરૂષોત્તમ અને રામની મર્યાદા પુરૂષોત્તમ તરીકે ગણતરી થાય છે. રાજા દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયીનાં પુત્રો લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રામનાં અન્ય ભાઈઓ હતાં. ભગવાન રામનાં લગ્ન વિદેહનાં રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. તેમને બે પુત્રો લવ અને કુશ હતાં. 



રામનાં નાનપણ ની અનેક લીલાઓ રામાયણમાં વર્ણવાઇ છે. સાવકી માતા કૈકેયીએ દાસી મંથરાની કાન ભંભેરણીથી ઉશ્કેરાઇને રાજા દશરથ પાસેથી રામનો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતનો રાજ્યાભિષેક માંગ્યો હતો, જેનો આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા, રામ ૧૪ વર્ષનાં વનવાસે ગયા, જ્યાં માતા સીતા એક આદર્શ પત્ની તરીકે તેમની સાથે ગયા તથા રામના ભાઈ લક્ષ્મણ પણ તેમની અને પોતાની માતા સમાન ભાભી સીતાની સેવા અર્થે વનમાં તેમની સાથે ગયા. અશોક



વનવાસ દરમ્યાન, લંકા પતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને તેમને જ્યાં નિકળ્યા, રસ્તામાં સીતાને શોધવા વાટિકામાં રાખ્યા. રામ તેમને જટાયુ, હનુમાન, સુગ્રીવ વગેરે એ મદદ કરી, અંતે રામે રાવણનો વધ કરીને, સીતાને પાછા મેળવ્યાં. આ બધી કથા વિસ્તૃત રૂપે વાલ્મિકી મુનિએ રામાયણમાં વર્ણવી છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે, ગોસ્વામી તુલસીદાસે હિંદીની એક બોલી ખડી હિંદીમાં રામાયણ લોકો સમજી શકે તેવા સરળ શબ્દોમાં લખ્યું જેને તેમણે રામચરિત માનસ નામ આપ્યું. આ રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખુબ પ્રચલિત છે, જેમાં અનેક શસ્ત્રોનાં અભ્યાસીઓનાં મતે થોડી ઘણી કાલ્પનિક વાતો ઉમેરેલી છે, આમ વાલ્મિકિ કૃત રામાયણ અને રામચરિત માનસ હંમેશા એક બીજાની સાથે સરખામણી પામતું રહ્યું છે.


રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

શ્રી રામ નવમી

Join Us On
Telegram

શ્રી રામ નવમી શ્રી રામ જન્મોત્સવ





શ્રી રામ નવમીના પાવન પર્વ અંતર્ગત  રાજ્યકક્ષાની ઑનલાઈન ઈ-સર્ટિફિકેટ ક્વિઝ


 રામ જેમનું નામ છે, અયોધ્યા જેમનું ધામ છે,

 એવા આપણા રઘુનંદનને મારાં દિલથી પ્રણામ છે.





ક્વિઝ આપો....👇





ALL IS WELL edu સાથે જોડાયેલા રહો 
ધન્યવાદ




Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

DIPLOMA ENGINEERING REGISTRATION

Join Us On
Telegram

DIPLOMA ENGINEERING REGISTRATION 




ડિપ્લોમા ઇજનેરીની પ્રવેશ પ્રક્રિયાનો શુભારંભ, ફટાફટ નોટ કરી લો અંતિમ રજિસ્ટ્રેશન તારીખ

Directorate of Technical Education, Admission Committee for Professional Diploma Courses (ACPDC), Gujarat
ACPDC Common Registration 2024





તાજેતરમાં જ ધો. 10 ની પરીક્ષા પૂર્ણ થવા પામી છે. તેમજ બોર્ડ દ્વારા ધો. 10 નું પરિણામ પણ જાહેર કરી દેવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ ધો. 10 બાદ ડિપ્લોમાં એન્જીનીયરીંગમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરવામાં આવતા રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓએ સાયબર કાફે પર વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી.


ધો. 10 ની પરીક્ષાઓ પૂર્ણ થતાની સાથે જ હવે ડિપ્લોમાં ઈજનેરીની બેઠકો પર વર્ષ 2024-25 માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે.  અગાઉનાં વર્ષોમાં ધો. 10 માં પાસ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કાર્યવાહીમાં ભાગ લઈ શકશે. 


ખાસ નોંધ:-

સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન પ્રવેશ સમિતિ દ્વારા ઓટીપી ઉમેદવારોના મોબાઇલ નંબર અને ઈમેલ આઇડી પર મોકલવામાં આવતા હોઈ તેઓએ રજિસ્ટ્રેશન દરમ્યાન યુઝર આઇડી બનાવતી વખતે પોતાના મોબાઇલ નંબર અને ઈમેલનો ઉપયોગ કરવો અને તે મોબાઇલ અને ઈમેલ આઇડીને સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન એક્ટિવ રાખવા.

ACPDC Help Line (8 am to 12 am) 



અગત્યની તારીખ:- 


રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા. 15 મે સુધી ચાલશે. 

પરંતું વિદ્યાર્થીઓ સી ટુ ડી માટે 30 એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 

Gujarat Diploma Admission 2024 Dates

Events

Dates

Online Registration for Gujarat Diploma Admission

April 15 to May 15, 2024

Finalization of Institute Seat Matrix

May 2024

Declaration of Provisional Merit List

May 23, 2024

Choice Filling for Mock Round Seat Allotment

May 23 to 27, 2024

Display of Mock Round seat allotment result

May 30, 2024

Declaration of Final Merit List

May 30, 2024

Filling & Alteration of choices by the candidates for Actual Admission Rounds

May 31 to June 3, 2024

Declaration of Allotment List of the Actual Admission Round-1

June 6, 2024

Online Payment of Tuition Fees in the Bank for confirmation of allotted Admission

June 6 to 10, 2024

Online cancellation of admission

June 6 to 10, 2024

Display of Vacancy after Actual Admission Round-1

June 13, 2024

Reshuffling and alteration of choices, if any, for Actual Admission Round-2

June 14 to 18, 2024

Declaration of Allotment List of the Actual Admission Round-2

June 21, 2024

Management Quota – Registration Start DateJune 24, 2024
Management Quota – Registration End Date

Online Payment of Tuition Fees in the Bank for confirmation of allotted Admission

June 21 to 24, 2024

Online cancellation of admission

June 21 to 24, 2024

Display of Vacancy after Actual Admission Round 2

June 27, 2024

Filling & Alteration of choices by the candidates for Actual Admission Rounds

July 2024

Declaration of Allotment List of the Actual Admission Round-3

July 2024




Total Sits and College:- 


ડિપ્લોમાં એન્જિનિયરિંગની બેઠકોની વિગત
કોર્ષકોલેજબેઠકો

પ્રથમ વર્ષ એન્જિનિયરિંગ

સરકારી 3120698
અનુદાનિત 51515
SFI 11347010
કુલ14969223

બીજુ વર્ષ તેમજ ત્રીજુ સેમેસ્ટર ડિપ્લોમાં ઈજનેરી (સીટુઓડી)

સરકારી 3110099
અનુદાનિત 05324
સેલ્ફ ફાઈનાન્સ 10525023
કુલ14135446



Registration fee:- 


રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. 250 ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનું રહેશે.


વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. 250 ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનું રહેશે. તેમજ કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળતાથી સમજાય તે માટે ઓન લાઈ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સરળ સમજૂતી https://acpde.gujarat.gov.in પર વિવિધ માહિતી, માર્ગદર્શિકા, વીડિયો લિન્ક પણ મૂકવામાં આવી છે. જેનાં આધારે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી માર્ગદર્શન મેળવી શકશે. 



Related links:



Top Diploma in Engineering Colleges in Gujarat
Best Diploma Universities in Gujarat


Gujarat Diploma Reservation Criteria 2024



A certain reservation criteria is followed for the SC/ST/EWS and socially backward candidates under Gujarat diploma admission 2024. Seats reserved for these candidates will not be open for general category candidates. The following table can be referred to know the percentage of reservation for different categories under Gujarat diploma admission 2024.

Gujarat Diploma Admission 2024 Reservation Criteria

Category

Reservation

Scheduled Castes

7%

Scheduled Tribes

15%

Socially and Educationally Backward Classes (SEBC), including Widows and orphan of any caste

27%

Economically Weaker Sections (EWS)

10%



Gujarat Diploma Admission 2024 - Procedure

The admission process for the Gujarat diploma admission consists of various steps. Candidates have to complete all the procedures before being finally admitted

  • Registration

  • Document Verification

  • Publication of Merit List

  • Choice Filling

  • Seat Allotment

Gujarat Diploma Admission 2024 Highlights



Step by Step Registration Guide:


Step by Step Guide to Fill Gujarat Diploma Admission 2024

Step 1- Registration: Candidates should visit the official website and click on the registration link. Follow the given steps to complete the registration process.

  • Visit official website
  • Click on “Registration to Diploma courses”.
  • Candidate will be redirected to the page. Select course to apply from:

  • First-year diploma after SSC
  • First-year diploma after TEB
  • First-year diploma after ITI

  • Enter security code displayed on screen.
  • Click on “New Registration”.
  • After this, candidates will be redirected to registration form link, where they have to enter following details-

Personal Details - Here, candidates will have to enter their name, date of birth, gender, name of parents, course applied, aadhaar details, etc.

Contact Details - Here, candidates will have to enter their address including city, state, pin code, mobile number and email ID.

Booklet Details- Here, the candidates have to enter the pin serial number and 14-digit PIN number of the booklet purchased from the ICICI bank branch.

Choose Password - After all the details have been entered by the candidate, he/she will have to choose a password and confirm it for creating an account.

After this, candidates will have to select a security question and set its answer and finally submit registration details. After successful registration, One Time Password (OTP) will be sent to the candidate's registered mobile number. Candidates will have to enter the OTP to generate login ID. Once, the login ID is created, candidates have to enter the following details

Reservation Details - Candidates have to enter their category, sub-category, category certificate number, TFW scheme (if applicable), family income details, address of school from which qualifying exam is passed, board.

Qualifying Exam Details- After this, candidates have to enter roll number/seat number of qualifying exam along with the passing month & year.

Enter the security code- Finally candidates will have to enter percentage of marks, school index number, subject-wise marks and total marks obtained in the qualifying examination.

Step 2- Payment of Application Fee: Candidates should next pay the application fee of Rs. 200 through debit card, net banking or demand draft. The candidates can pay the application fee through the Demand Draft. It is necessary that the DD should be accepted by the Commissionerate of Technical Education, Gujarat State.



Documents required to fill application form

  • Class 10/equivalent exam marksheet/certificate.

  • School Leaving certificate.

  • Candidates belonging to Scheduled Castes (SC), Scheduled Tribes (ST) and Socially and Educationally Backward Classes (SEBC), should submit their caste certificates issued by the Government.

  • Non-Creamy Layer (NCL) certificate of the family, which is issued by the authority of the Gujarat Government.

  • A physically handicapped candidate should submit the Certificate of Physical Disability which is issued and signed by the Civil Surgeon/Medical Authority.

  • Ex-Serviceman certificate should be issued by the Director, Sainik Welfare Board Gujarat State or by the District Sainik Welfare Officer.

  • In-Serviceman Certificate should be issued by the Commanding Officer of the respective unit.

  • If the candidate is a certificate holder, he/she should submit the mark sheet issued by TEB or ITI or IGTR.

  • Income certificate issued by the Government.


How Merit list is prepared on basis of class 10 marks

The merit list of Gujarat diploma admission 2024 after Secondary School Certificate (SSC) examination will be prepared by considering the marks of the candidate secured in the following three subjects in class X- (The total marks considered are 300 marks)

  • Mathematics

  • Science

  • English

In case of a tie between the merit of two or more candidates in SSC exam, following rules will be followed:

  • Candidates with higher marks in Mathematics will be given higher rank.

  • If a tie still persists, candidates with higher marks in Science will be given higher rank.

  • If a tie still persists, candidates with higher total marks in Mathematics & English will be given higher rank.

  • If a tie still persists, candidates with higher total marks in Science & English will be given a higher rank.

  • If a tie still persists, candidates with higher marks in the qualifying exam will be given a higher rank.

  • If a tie still persists, candidates who will be older in age will be given higher rank.



અગત્યની વેબસાઈટ: 
રજીસ્ટ્રેશન લિંક:- 


Fresh Candidate Registration :-








Registered Candidate Login :- click here 

Forgot User ID:- Click Here 

Usefull Certificate Form :- Click Here 

Official website:- CLICK HERE 

First Year Diploma Admission:- Click Here 



Highlights 2024-25

  • વર્ષ ૨૦૨૪માં એસએસસીની પરીક્ષા આપેલ ઉમેદવારો અને વાલીઓ માટે જાણવા જોગ
  • Awareness Presentation (Admission Year 2024-25)
  • Cut-Off First Year (Regular) InstituteWise Branchwise (Admission Year 2023-24)
  • Cut-Off First Year (Regular) Branchwise InstituteWise (Admission Year 2023-24)
  •  સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન પ્રવેશ સમિતિ દ્વારા ઓટીપી ઉમેદવારોના મોબાઇલ નંબર અને ઈમેલ આઇડી પર મોકલવામાં આવતા હોઈ તેઓએ રજિસ્ટ્રેશન દરમ્યાન યુઝર આઇડી બનાવતી વખતે પોતાના મોબાઇલ નંબર અને ઈમેલનો ઉપયોગ કરવો અને તે મોબાઇલ અને ઈમેલ આઇડીને સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન એક્ટિવ રાખવા.

  • INFORMATION ABOUT VARIOUS DIPLOMA COURSES (English)
  • ડિપ્લોમાના વિવિધ અભ્યાસક્રમોની માહિતી (ગુજરાતી)

  • ધોરણ 10 પાસ ના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરીમાં ઓનલાઇન પ્રવેશ અંગેના ઉમેદવાર દ્વારા કરવામાં આવતા વિવિધ તબક્કાઓ, સરળ સમજૂતી અર્થે અહી દર્શાવવામાં આવે છે
  • ગણિત/બેઝિક ગણિત/સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના ગુણને મેરીટ બનાવવા માટે ધ્યાનમાં લેવામાં આવે છે
  • જે ઉમેદવાર કેટેગરીનો લાભ લેવા માંગતા હોય તે ઉમેદવારોએ કેટેગરી ને લગતા જરૂરી દસ્તાવેજો પહેલેથી જ કઢાવી રાખવા.
  • સમિતિ દ્વારા કરવામાં આવતા વિવિધ માર્ગદર્શક કાર્યક્રમમાં ભાગ લઈને તમારા પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય છે.
  • ધોરણ 12 સાયન્સમાં નાપાસ ઉમેદવાર ધોરણ 10ના માર્ક્સ પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેના કોઈ માર્ક્સ મેરીટ માટે કપાતા નથી. ઇજનેર થવાની ઈચ્છા ડીટુડી કરીને પૂર્ણ કરી શકાય છે.
  • ધોરણ 10 બાદ ડિપ્લોમા પ્રવેશમાં ઉંમરને કોઈ બાધ નથી










અગાઉનાં વર્ષોમાં ધો. 10 માં પાસ થયેલ વિદ્યાર્થી પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે

તેમજ  ધો. 10 પછીનાં ડિપ્લામાં મેટિર કઈ રીતે તૈયાર થશે તેની વાત કરીએ તો દર વર્ષે ધો. 10 માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયની કુલ 300 માર્કસની પરીક્ષામાંથી મેળવેલા માર્કસનાં આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે. તેમડ સીટુડીમાં આઈટીઆઈ, ટીઈબીની પરીક્ષામાં અંતિમ વર્ષમાં ટ્રેડ થિયરી, વર્કશોપ કેલક્યુલેશન સાયન્સમાં મેળવેલા માર્ક્સનાં આધારે ઓવરઓલ મેટિર તૈયાર કરવામાં આવશે. 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

GCAS (GUJARAT COMMON ADMISSION SERVICE)

Join Us On
Telegram

 GCAS (GUJARAT COMMON ADMISSION SERVICE) ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન




📌ધો.12 ની 2024ની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ / વાલીઓ જોગ.


📌 નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા બી. એ., બી. કોમ., બીએસસી, બીબીએ, બીસીએ વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટીની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે.  


📌જેના માટે 1/4/24 થી વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને બારમા ધોરણનુ રીઝલ્ટ આવે પછી પ્રવેશ માટેની કાર્યવાહી કરવાની રહેશે.


📌પ્રવેશ પ્રક્રિયા માટે 14/04/24 સુધી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.


--------------------------------------------------

ધો 12 સાયન્સ. બી .એસસી.  તમામ ગુજરાત ની  bsc કોલેજ નું એક માત્ર કોમન  ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે

 

•નામ : વિદ્યાર્થીનું નામ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન (HSE) માર્કશીટ પ્રમાણે/૧૨મા ધોરણની માર્કશીટ મુજબનું હોવું જાઈએ.


•જન્મતારીખ : જન્મતારીખ 10મા ધોરણની માર્કશીટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં જણાવ્યા મુજબની હોવી જોઈએ.


•કેટેગરી : કેટેગરી માટે આ પ્રમાણેના દસ્તાવેજ, પૂરાવાઓ ઉમેદવારે અપલોડ કે સામેલ કરવાના રહેશે : જનરલ કેટેગરીમાં આવતા ઇડબ્લ્યુએસ (આર્થિક રીતે નબળા વર્ગ), એસસી (અનુસૂચિત જાતિ), એસટી (અનુસૂચિત જનજાતિ), ઓબીસી (અન્ય પછાત જાતિ) અને એસઇબીસી (સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ), વિચરતી જનજાતિઓ અને બિન-સૂચિત જનજાતિ


7. ભરેલા અરજી ફોર્મનું પુનરાવલોકન. (આખરી સબમિશન કરતાં પહેલાં સમગ્ર અરજીપત્રક પર ફરીથી એક નજર નાખવાનું સૂચન કરવામાં આવે છે.)


8. આપવામાં આવેલી પેમેન્ટ ગેટવે લિન્ક દ્વારા એપ્લિકેશન ફીની ચૂકવણી. (યુનિવર્સિટીઓ/કૉલેજો, પ્રવાહો અને અભ્યાસક્રમોની અમર્યાદિત પસંદગી માટે માત્ર એક વખતની એપ્લિકેશન ફીની ચૂકવણી).


9. ભરેલા અરજી ફોર્મને વિદ્યાર્થીના સંબંધિત ઈ-મેઇલ આઇડી પર આપમેળે મોકલવામાં આવશે.


10. વિદ્યાર્થી દ્વારા નોંધણીનું અંતિમ સોપાન – ફાઈનલ સબમિશન


11. વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી/કૉલેજોને સબમિટ કરેલી અરજી મોકલવામાં આવશે.


12. દરેક યુનિવર્સિટી/કૉલેજ ઉમેદવારોનું એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે. યુનિવર્સિટી/કૉલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલવા માટે કહેવામાં આવી શકે છે.


13. મેરિટ લિસ્ટના આધારે, પસંદ થયેલા વિદ્યાર્થી દસ્તાવેજની ચકાસણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેશે.


14. યુનિવર્સિટી/કૉલેજ વિદ્યાર્થીની પુષ્ટિ કરશે અને તેની નોંધણી કરશે.



👩🏻‍🎓GCAS રજીસ્ટ્રેશન

👉🏻સ્નાતક, અનુસ્નાતક, Phd

👉🏻BA, BCOM, BSC,BBA,BCA

`👉🏻ગુજરાતની 14 યુનિવર્સિટી, 2752 કોલેજ અને 653 કોર્ષમાં પ્રવેશ માટે એકજ રજીસ્ટ્રેશન`


A to Z સંપૂર્ણ માહિતી




https://youtu.be/lHkMy3iMFB8


રજિસ્ટ્રેશન પ્રોસેસ 👇🏻




https://youtu.be/qcIeXPSsTts




FLOW CHART FOR APPLICATION



અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનો :


1. અંતિમ નોંધણી, ફાઈનલ સબમિશન પહેલાં તમામ પ્રશ્નો પૂર્ણ કરવા ફરજિયાત છે.


2. હંમેશાં અપડેટેડ, વપરાશમાં હોય તેવાં ઈ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબરની વિગત ભરવાની ખાતરી કરો. આપેલા મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર્મ સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે.


3. ઉમેદવારે માતા-પિતા/વાલીઓનો સક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે.


4. લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. આને કારણે યુનિવર્સિટીઓ/કૉલેજોને સબમિટ કરેલા અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં મદદ મળે છે.


5. દસ્તાવેજની ચકાસણી અને અંતિમ નોંધણી માટે ઉમેદવારે યુનિવર્સિટી/કૉલેજની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈ-મેઇલ મળ્યા પછી યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેવાની રહેશે.


6. વિકલાંગપણું : ઉમેદવારે શારીરિક વિકલાંગણાના 45 ટકાથી વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.


: હવે માત્ર એક પ્રવેશ પ્રક્રિયાથી ગુજરાતની 14 યુનિવર્સિટી, 2752 કોલેજ અને 653 કોર્ષમાં પ્રવેશ 


સંપુર્ણ પ્રવેશ પ્રક્રિયા 2024 માર્ગદર્શન ઉપર મુજબ છે..👆🏻👆🏻



✍ધોરણ ૧૨ ની પરીક્ષા આપેલ  વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઑનલાઇન ફોર્મ અંગે✍


✔વર્ષ ૨૦૨૪-૨૫ માં ગુજરાત રાજ્યની ૧૪ સરકારી યુનિવર્સીટી સંલગ્ન વિવિધ  કોલેજના અભ્યાસક્રમો (જેવા કે B.A./B.Com./B.B.A./B.Sc./ B C.A ) માટે એડમિશન માટે  નવા નિયમો મુજબ Gujarat Common Admission Services(GCAS) પર પ્રવેશ ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે. લીંક👇


મહત્વપૂર્ણ સૂચનાઓ


  • અરજદાર પાસે સક્રિય ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર હોવા જોઇએ.
  • અરજદાર એક જ ઇમેઇલ આઇડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકે છે.
  • અરજદાર પાસે 50 K.B. ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે.
  • સંપૂર્ણ અરજી ભરવા માટેઅરજદાર પાસે મહત્તમ 200 કે.બી.ની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએ
    • તાજેતરની માર્કશીટ
    • શાળા છોડવાનું પ્રમાણપત્ર
    • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
    • નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
    • દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
    • ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
    • નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)

✔ ફોર્મ ભરવા માટે જરૂરી વિગતો 


🔹અરજદાર પાસે સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો આવશ્યક છે

🔹અરજદાર એક જ ઈમેલ આઈડી પરથી માત્ર એક જ વાર નોંધણી કરાવી શકે છે.

🔹અરજદાર પાસે  નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે

🔹સંપૂર્ણ અરજી ભરવા માટે અરજદાર પાસ ઓરીજનલ ડોક્યુમેન્ટ લઇ ને આવવા.

✔ધો.૧૨ માર્કશીટ

✔શાળા છોડવાનું પ્રમાણપત્ર

✔જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔દિવ્યાંગ વિદ્યાર્થી માટે તે અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔EWS પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔ડોમિસાઇલ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)


 ✔પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ : તા.૧-૪-૨૦૨૪

 


Click Here To Download How to Apply/Register


University Wise Program List : Click Here 

Program Wise University-College List : Click Here

GCAS

ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન


GCAS રજીસ્ટ્રેશન લીંક


GCAS રજીસ્ટ્રેશન પ્રક્રિયા મોડ્યુલ

Click to Download Instructions 

Click to Download Information Manual (For UG, PG & PhD) 


GCAS (GUJARAT COMMON ADMISSION SERVICE) ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group