Education for Every

Showing posts with label PSE. Show all posts
Showing posts with label PSE. Show all posts

MATHS SUMS FOR ENTRANCE EXAM JNV,PSE,NMMS,CET,GSSY

MATHS SUMS FOR ENTRANCE EXAM JNV,PSE,NMMS,CET,GSSY


શતામાન ( ટકાવારી) percentage

ટકા શોધવા
ટકામાં રૂપાંતર
ટકા આપેલા હોય ત્યારે મૂલ્ય મેળવવું

ટકા એટલે આપેલ પ્રમાણ નું  100 ના આધારે મળતું મૂલ્ય
ટકાને  સંકેત માં % વડે દર્શાવાય.

ટકાએ એવા અપૂર્ણાંક નો અંશ છે જેનો છેદ 100 હોય એટલે કે છેદમાં 100 હોય તેવા અપૂર્ણાંકનો અંશ ટકા દર્શાવે છે.
25 /100 હોય તો = 25% કહેવાય

અપૂર્ણાંકને શતમાન સ્વરૂપે ફેરવવા તેને 100 વડે ગુણવામાં આવે છે.
9/25 ને ટકા માં ફેરવો = 9/25 ×100= 36%

ટકાના સ્વરૂપને સાદા અપૂર્ણાંકમાં ફેરવા કે મૂલ્ય મેળવવા 100 વડે ભાગવામાં આવે છે.
200 ના 25 % = 200×25/100=50







1.) 18 ના અવયવની સંખ્યા કેટલી ?

(A) 5  
(B)  18  
(C)  6   
(D)  4

2.) 7650 માંથી 2180 બાદ કરતાં પરિણામનો એકમનો અંક _____ મળે ?
(A) 0  
(B)  2   
(C)  5  
(D)  3

3.) નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા વિશે સાચું છે ?
(A) 12 ×1=12 
(B)  12×2=24  
(C)  12×0=0
(D)  12×1÷12=1

4.) નીચેનામાંથી કઈ સંખ્યાને 5 વડે ભાગતા શેષ વધે ?
(A) 5555     
(B)  4500     
(C)  8535   
(D)  4051 

5.) 50 નાં 3 % નાં 0.3 % = _____ ?
(A) 0.45     
(B)  0.045     
(C)  0.0045  
(D)  450





1). એક રકમનો 10% લેખે પ્રથમ વર્ષનું વ્યાજ 450 છે તે જ રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય
2). રૂપિયા 1200 ના 5% દરે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો 
3). 50000 રૂપિયા બે વર્ષ માટે 12% ના દરે સાદા વ્યાજે મૂકવા કરતા ચક્રવૃદ્ધિ વ્યાજે મુકતા કેટલો વ્યાજ વધારે મળે?
4). એક રકમનું પહેલા વર્ષનું વ્યાજ 150 અને બે વર્ષનો ચક્રવૃદ્ધિ વ્યાજ ₹309 થાય છે તો વ્યાજનો દર શોધો
5). સહકારી મંડળીમાંથી એક ખેડૂત રૂપિયા 11236, 12% ના દરે એક વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લે છે તો મુદતના અંતે તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ( વ્યાજદર છ માસ ઉમેરાય છે )
6). ડીઝલ 1.70 લીટર થી 2.04 રૂપિયા પ્રતિ લીટર થઈ જાય છે તો તેના મૂલ્યમાં કેટલા ટકા ની વૃદ્ધિ થઈ
7). 9 વસ્તુઓની ખરીદ કિંમત 10 વસ્તુઓના વેચાણ કિંમત બરાબર છે તો થતો લાભ કે ખોટ ટકાવારીમાં બતાવો
8). 95 ના 10% કેટલા થાય
9). જો કોઈ વસ્તુની ઉત્પાદન કિંમત : વેચાણ કિંમત બરાબર 4 :3 તો વસ્તુ પર થતો લાભ કે નુકસાન ટકામાં બતાવો
10).  200 ના 125%+ 350 ના 30% =
11). એક વ્યાપારી અંકિત મૂલ્ય પર 15% છૂટ આપે છે તે પોતાના માલ પર ખરીદ કિંમતથી કેટલા ટકા વધારે અંકિત કરે તો તેને 19% લાભ થાય
12). એક દુકાનદાર 10% કમિશનથી છાપેલી કિંમત રાખે છે છતાં પણ 25% લાભ થાય છે એ વસ્તુની ઉત્પાદન કિંમત નક્કી કરો જેની છાપેલી કિંમત ₹50 છે
13). જો 5 જામફળ ની ઉત્પાદન કિંમત 4 જામફળ ની વેચાણ કિંમત બરાબર છે તો લાભની ટકાવારી બતાવો
14). જો 16 વસ્તુઓની ખરીદ કિંમત 12 વસ્તુઓના વેચાણ કિંમતને બરાબર છે તો લાભ ટકામાં બતાવો
15). કોઈ રકમને 90 રૂપિયામાં વેચવાથી થતા લાભને તેને 60 રૂપિયામાં વેચવાથી થતા નુકસાનને બરાબર છે તો મૂળ કિંમત કેટલી
16). જો બટાકાનો ભાવ 25 રૂપિયા ઘટી જાય છે તો કોઈ વ્યક્તિ સો રૂપિયામાં 6.25 kg વધુ બટાકા ખરીદી શકે છે તો બટાકાનો ઘટેલો ભાવ છે.
17).  એક દુકાનદાર પોતાના સામાન પર ખરીદ કિંમત કરતાં ૨૦ ટકા વધુ ભાવ છાપે છે તથા છાપેલ ભાવ પર 15% ની છૂટ આપે છે તો તેને કેટલા ટકા લાભ થાય
18). 28 રૂપિયામાં 11 કેરી ખરીદીને 28 રૂપિયામાં 9 કેરીના ભાવે વેચે તો કેટલા ટકા લાભ થશે
19). એક મકાન વેચતા બે ટકા લેખે દલાલી ની રકમ રૂપિયા 530 મળે તો મકાનની વેચાણ કિંમત શું હશે
20). 20 વસ્તુઓની ખરીદ કિંમત 15 વસ્તુઓના વેચાણ કિંમત બરાબર છે તો વેપારમાં લાભની ટકાવારી કેટલી
21). સરસ્વતીચંદ્ર પોતાની સાયકલ રૂપિયા 7200 માં વેચે છે તો તેને 20% ની ખોટ જાય છે તેના બદલે 20 ટકા નફો મેળવવો હોય તો કેટલા રૂપિયામાં વેચવી જોઈએ
22). એક વ્યક્તિ એક વસ્તુને 20 ટકા નફા પર વેચી છે પરંતુ વાસ્તવમાં તેને તે વસ્તુને 20 ટકા ખોટ પર રૂપિયા 480 માં વેચી છે તો આ નફો પ્રાપ્ત કરવા માટે તેણે આ વસ્તુને કેટલા રૂપિયામાં વેચવી જોઈતી હતી
23). જો ચોખાનો અમુક જથ્થો 11 રૂપિયા પ્રતિ કિલો વેચવાથી 10% નો લાભ થાય છે તો કુલ લાભ રૂપિયા 50 હોય તો કેટલા kg ચોખા વેચ્યા હશે
24). ₹340 માં ખરીદેલી ખુરશી પર ખરાજાત રૂપિયા 30 છે આ ખુરશી રૂપિયા 405 માં વેચતા કેટલા રૂપિયા નફો થાય
25). તે શર્ટ નું મૂલ્ય શું હશે જેને 25% નફામાં વેચવાથી રૂપિયા 2500 મળે
26). એક વસ્તુ રૂપિયા 84 માં વેચતા 25% ખોટ જાય છે તો વસ્તુની ખરીદ કિંમત શું
27). એક વેપારી એક પુસ્તક રૂપિયા 42 માં વેચતા 40% નફો મેળવે છે તો તેને 50% નફો મેળવવા તે પુસ્તક કઈ કિંમતે વેચવું જોઈએ
28). કોઈ એક વસ્તુની છાપેલી કિંમત પર ગ્રાહકને 5% વળતર આપવામાં આવે છે એક વ્યક્તિ એક વસ્તુ રૂપિયા 76 માં ખરીદે છે તો તે વસ્તુની છાપેલી કિંમત શું હશે
29). એક વસ્તુ એક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે તો તેનાથી બમણી કિંમતી વેચવાથી કેટલા ટકા નફો થાય
30). જો કોઈ વસ્તુને 270 માં વેચવાથી 10% નો લાભ થાય છે તો તે વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે
31).  રૂપિયા 460 માં વસ્તુ વેચતા 15% નફો થાય છે તો વસ્તુની પડતર કિંમત કેટલી
32). રૂપિયા 50 માં ખરીદેલી વસ્તુ રૂપિયા 65 માં વેચતા કેટલા નફો થાય
33).  રૂપિયા 80 માં ખરીદેલી વસ્તુ અડધી કિંમતે વેચતા કેટલા ટકા ખોટ થાય
34). રેડીમેડ શર્ટની એક દુકાનમાં 20 ટકા વળતર આપવામાં આવે છે ક્રિશ એ દુકાનમાંથી રૂપિયા 600 ની છાપેલી કિંમતવાળા 10 શર્ટ ખરીદે છે એ તમામ શર્ટ કાવ્યને રૂપિયા ૫૫૦૦માં વેચી દઈએ તો તેને શર્ટ ડેટ કેટલા રૂપિયા નફો કે ખોટ થાય
35). એક રૂપિયામાં બાર સંતરા વેચીને એક આદમી 20% નુકસાન મેળવે છે  25% લાભ મેળવવા માટે તે આદમી એક રૂપિયામાં કેટલા સંતરા વેચશે
36). સંજય એક રેડિયો 500 રૂપિયામાં ખરીદ્યો તેને મુકેશને 5% ના લાભ થી વેચી દીધો થોડા સમય પછી મૂકે છે તેને 5% ની ખોટ પર ફરી સમજીને વેચી દીધો તો સંજયને કેટલો લાભ કે નુકસાન થશે
37). 20% ખોટ ખાઈને એક ટેબલ 1600 રૂપિયામાં વેચ્યું. 15% લાભ મેળવવા માટે તેને કેટલામાં વેચવું જોઈએ
38). એક છત્રી ની કિંમત ૮૦ રૂપિયા છે પરંતુ 65 રૂપિયામાં વેચવામાં આવે તો આપેલ ડિસ્કાઉન્ટ ની ટકાવારી શોધો
38). એક વ્યક્તિ બે ઘરમાંથી દરેકને 7520 માં વેચે છે એક ઘર પર તેને 15% ફાયદો અને બીજા પર તેને 15% ખોટ થાય છે તો વેપારમાં તેને કુલ ખોટ કે લાભ શું હશે
39). એક ટાઈપ રાઇટરને 9243.50 રૂપિયા પડતર કિંમતથી ખરીદ્યું તેની છાતી ની કિંમત 9730 હતી તો ટાઈપ રાઇટર પર આપેલ છૂટની ટકાવારી શું હશે 
40). કોઈ વસ્તુની ખરીદ કિંમત 153 રૂપિયા છે તેના પર કેટલી કિંમત ચડાવવામાં આવે તો 10% ડિસ્કાઉન્ટ પર વેચવાથી 63 રૂપિયા નફો થાય
41). એક વેપારી 10 રૂપિયામાં છ ચોકલેટ ખરીદી તેને પાંચ રૂપિયામાં 2 ના દરથી વેચે છે તો તેને કેટલા ટકા લાભ થશે






  1. દૂધની થેલીના ભાવ રૂપિયા 15 થી વધીને રૂપિયા 18 થાય તો કેટલા ટકા ભાવ વધારો થયો?
  2. 500 રૂપિયા ત્રણ વર્ષ માટે સાદા વ્યાજે મુકતા 680 મળે છે પરંતુ વ્યાજ દરમાં ત્રણ ટકા વધારો કરતાં ત્રણ વર્ષ પછી આ રકમ કેટલી થશે?
  3. કેટલા ટકા વ્યાજના દરે કોઈ રકમ બે વર્ષમાં બમણી થાય?
  4. એક ચોક્કસ રકમનું ચોક્કસ દરે પાંચ વર્ષ માટે સાદુ વ્યાજ 180 રૂપિયા છે આની બમણી રકમ પરંતુ બે વર્ષનું આ જ દરે સાદુ વ્યાજ કેટલું થશે?
  5. મહેશ 1500 રૂપિયા પાંચ ટકાના દરે અને નરેશ 1200 રૂપિયા સાત ટકાના દરે બે વર્ષ માટે મૂકે તો કેટલું વધુ વ્યાજ મળશે?
  6. ધર્મેન્દ્રભાઈ પાસે થોડા સફરજન હતા તેમાંથી 40% ખાય છે તથા 75 સફરજન વેચી નાખે છે તો કેટલા નંગ ખાધા હશે?
  7. ખાંડ નો ભાવ રૂપિયા 20 પ્રતિ કિલોગ્રામ થી વધીને રૂપિયા 23 પ્રતિ કિલોગ્રામ થાય તો તેના ભાવ માં કેટલા ટકા નો વધારો થયો ગણાય?
  8. એક વસ્તુ રૂપિયા ૭૫૦ માં વેચવાથી 20% નફો થયો તો તે વસ્તુની મૂળ કિંમત કેટલી?
  9. એક ટેબલની કિંમત 1200થી વધી 1500 થઈ ગઈ તો ટેબલની કિંમત માં કેટલા ટકા વધારો થયો?
  10. એક દુકાનદાર રમકડું 18 રૂપિયામાં વેચતા તેને 20 ટકાના નફો થયો તો રમકડાની ખરીદ કિંમત કેટલી?
  11. ૧૮ લોકોનું સરેરાશ વજન 50 કિગ્રા છે જો બે લોકોનો ઉમેરો કરવામાં આવે તો સરેરાશ વજન ૨ કિ.ગ્રા વધે છે તો છેલ્લે ઉમેરેલ ૨ વ્યક્તિના વજન નો સરવાળો કેટલો?
  12. એક ટોપલામાં 95 સીતાફળ છે જેનું સરેરાશ વજન 110.4 ગ્રામ છે તો ટોપલા નું કુલ વજન કેટલુ?
  13. ગીતા પાંચ વિષયમાં 95 ગુણ મેળવ્યા.અંગ્રેજીમાં 98 હિન્દીમાં 90, વિજ્ઞાનમાં 100,ગુજરાતીમાં 94 ગુણ મેળવ્યા તો ગણિત કુલ કેટલા ગુણ મેળવ્યા હશે
  14. ભરત અને કમલેશ ની સરેરાશ ઉંમર ૨૪ વર્ષ છે કમલેશ અને રાજેશ ની સરેરાશ ઉંમર 42 વર્ષ છે જો 3 ની સરેરાશ ઉંમર ૪૦ વર્ષ હોય તો રાજેશ ની ઉંમર શોધો
  15. બાળકોની કસોટીમાંથી ટીનાને 20માંથી 12 ગુણ મળે છે તો તેને કેટલા ટકા ગુણ મળ્યા હશે?
  16. એક ટેન્કરમાં 16 લિટર ઓઈલ છે લીકેજને કારણે બે લીટર ઓઇલ નીકળી ગયું તો હવે ટેન્કરમાં કેટલા ટકા ઓઇલ બાકી રહ્યું?
  17. 35% નું દશાંશ સ્વરૂપ બતાવો
  18. 1 થી 10 સુધી માં વિભાજ્ય સંખ્યાઓ ની સંખ્યા કેટલા ટકા છે?
  19. ધોરણ સાતમાં ૫૦ બાળકો છે તેમાંથી ૩૦ ટકા બાળકો કુમાર છે તો ધોરણ સાતમાં કેટલા ટકા કન્યા હશે?
  20. એક પુસ્તક મેળામાં 800 રૂપિયા ના પુસ્તકો પર 25.5 ટકાની છૂટ છે તો કેટલા રૂપિયાની છૂટ મળે?
  21. પાંચ અંકની મહત્તમ સંખ્યાની અનુગામી સંખ્યા કઈ?
  22. 7/2 ના છેદમાં કઈ લઘુત્તમ સંખ્યા ઉમેરવાથી શુદ્ધ અપૂર્ણાંક બને?
  23. 12 અને 20 ના લ.સા.અ અને ગુ.સા.અનો ગુણાકાર કેટલો થાય?
  24. કઈ સંખ્યામાં ત્રણ ઉમેરતા સંખ્યા વિભાજ્ય બનશે?
  25. 25નું વર્ગમૂળ × 4નો વર્ગ બરાબર શું?
  26. એક વ્યક્તિ તેના પગારના 40 ટકા બચત કરે છે જો તે વ્યક્તિ મહિનાની રૂપિયા 2400 બચત કરે છે તો તે વ્યક્તિ નો પગાર કેટલો હશે?
  27. 8.4 મીટર પાણીથી ભરેલા ટાંકા માંથી 21 લિટરના માપના કેટલા કેન ભરી શકાય?
  28. 120×0+19 - 9 - 10 નું સાદુરૂપ આપો.
  29. એક ચોરસ બાગનું ક્ષેત્રફળ 144 ચોરસ મીટર છે તો એક બાજુની લંબાઈ કેટલી?
  30. 171 અને 251 ને ભાગતા અનુક્રમે 3 અને 6 શેષ વધે તેવી મોટામાં મોટી સંખ્યા કઈ?
  31. પાંચ અંકની મહત્તમ સંખ્યાની અનુગામી સંખ્યા કઈ?
  32. 7/2 ના છેદમાં કઈ લઘુત્તમ સંખ્યા ઉમેરવાથી શુદ્ધ અપૂર્ણાંક બને?
  33. 12 અને 20 ના લ.સા.અ અને ગુ.સા.અનો ગુણાકાર કેટલો થાય?
  34. કઈ સંખ્યામાં ત્રણ ઉમેરતા સંખ્યા વિભાજ્ય બનશે?
  35. 25નું વર્ગમૂળ × 4નો વર્ગ બરાબર શું?
  36. એક વ્યક્તિ તેના પગારના 40 ટકા બચત કરે છે જો તે વ્યક્તિ મહિનાની રૂપિયા 2400 બચત કરે છે તો તે વ્યક્તિ નો પગાર કેટલો હશે?
  37. 8.4 મીટર પાણીથી ભરેલા ટાંકા માંથી 21 લિટરના માપના કેટલા કેન ભરી શકાય?
  38. 120×0+19 - 9 - 10 નું સાદુરૂપ આપો.
  39. એક ચોરસ બાગનું ક્ષેત્રફળ 144 ચોરસ મીટર છે તો એક બાજુની લંબાઈ કેટલી?
  40. 171 અને 251 ને ભાગતા અનુક્રમે 3 અને 6 શેષ વધે તેવી મોટામાં મોટી સંખ્યા કઈ?

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

PSE & SSE SCHOLARSHIP EXAM NOTIFICATION FOR STD. 6 ,9

PSE & SSE SCHOLARSHIP EXAM NOTIFICATION FOR STD. 6 ,9


 "Primary - Secondary Education Scholarship Examination " 



GUJARAT SEB -PSE & SSE SCHOLARSHIP EXAM NOTIFICATION FOR STD. 6 ,9

વિદ્યાર્થીઓ માટેનું PSE  "Whatsapp"ગ્રુપ મા જોડાવવા

શૈક્ષણિક શિક્ષકો માટેનું "Whatsapp"ગ્રુપ મા જોડાવવા

IMPORTANT DATE:-

APPLICATION START DATE:- 01/03/2024

APPLICATION LAST DATE:- 11/03/2024

Exam date:- 28/04/2024





પરિણામ જોવા   ક્લિક કરો


Generate Download Link








PSE, SSE પરીક્ષા નું ફોર્મ ભરવાના સ્ટેપ  વિડિઓ અહીં ક્લિક કરો




ફોટો ના ફોર્મેટ માં ફેરફાર કેવી રીતે કરવો જેથી અપલોડ કરી શકાય કોઈ પણ એપ વગર અહી ક્લિક કરો


PSE, SSE પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી, ફોર્મ, સાઈટ, શિષ્યવૃત્તિ,  અહી ક્લિક કરો





PSE પરીક્ષા બાબતે આપને મુંઝવતા પ્રશ્નો નું સોલ્યુશન અહી ક્લિક કરો


Required Document:-

  1. Online Application form
  2. Fee reciept (only seb copy)
  3. School Principal signature and seel

Eligibility of Candidate: 


Primary Education Scholarship Examination:

 Students studying in Government Primary Schools, Local Body Schools (District Panchayat / Municipal / Municipal School) Granted Primary and Non-Granted Primary Schools in Std. 5 in the current academic year.  Will be able to give.  


Must have obtained at least 50% marks or equivalent grade in Std-5.  


PSE વિડીયો જોવા જે તે  પર ક્લિક કરો👇

Secondary Education Scholarship Examination: 


Students who are studying in Government Secondary Schools, Local Body Schools, Granted Secondary and Non-Granted Secondary Schools in Std. 8 in the current academic year will be able to appear for the Secondary Education Scholarship Examination. 


 Must have obtained at least 50% marks or equivalent grade in Std-8.  *

GUJARAT SEB -PSE & SSE SCHOLARSHIP EXAM NOTIFICATION FOR STD. 6 ,9


PSE_SSE EXAM OLD YEAR PAPER


Curriculum:

Primary Education Scholarship Examination The syllabus for Primary Education Scholarship Examination will be from Std-1 to 5

   Secondary Education Scholarship Examination The syllabus for the Secondary Education Scholarship Examination will be from Std-6 to 8.


Exam and paper medium:- Gujarati


Examinatin fee:-



Examination Type:-



Income limit:- No income limit in this examination


GUJARAT SEB -PSE & SSE SCHOLARSHIP EXAM NOTIFICATION FOR STD. 6 ,9

How to apply online: 


Online application will be accepted by the State Examination Board in respect of this advertisement.  Candidate dated 08/01/2021 from 12.00 noon)  Application form can be filled on SEB WEBSITE during 9/01/2071 (up to 9.4 pm).  The candidate has to follow the following steps to apply.  The application will be considered valid only after paying the fee after confirming the application form.  .

ગુજરાતી એક શબ્દ ના અનેક અર્થ - 243 શબ્દો અને અનેક અર્થ



  •    The entire form should be filled in English.  
  • First go to SEB WEBSITE  Clicking on "Apply online"  Appears. 
  • All the information requested first has to be filled in the Application Format.
  •  Student details have to be filled on the basis of U-DISE Number. 
  • For school details have to be filled on the basis of School DISE Number.  Will be generated. 
  • Which the candidate has to save. Now click on Upload photo-signature at the top of the page. Type your Application Number here and type your Birth Date. Then click on submit. 
  • Here Photo and signature will be uploaded.  In order to upload the signature, first of all your photo and signature should be in JPG format (15 Kb) in the computer in such a way that it does not exceed the size. Click on the Browse Button. 
  •  Select the file where the photo is stored.  And Open Button - Click.  
  • Now click on upload button next to Browse Button.  Now your photo will appear next to it.  
  • Now you have to upload both features in the same way.  
  • Now click on confirm Application. 
  • Type your Application Number here and type your Birth Date. 
  •  Then click on Submit.  If you want to improve the application, click on Edit Application.  
  • Any modification can be made in the application before the application is confirmed, but no amendment can be made in the application after the application is confirmed.  
  • Click confirm only if you do not feel the need to modify the application.  
  • Clicking on Confirm will accept the candidate's application online and only after that it will be considered valid.  
  • Now click on Print Application & Fee chalan.
  •   Type your confirmation number here and type your Birth Date.  
  • Then click on Submit.  
  • Print your application form and fee currency from here. 
  •  After that, any computerized Indian post office branch in Gujarat will be able to pay the examination fee in cash or through ATM CARD / NET BANKING through online payment gateway.
GUJARAT SEB -PSE & SSE SCHOLARSHIP EXAM NOTIFICATION FOR STD. 6 ,9


How to pay  Fee: 


  • After completing the examination fee, after confirming the examination fee, the payment will be signed in cash in any Commutralized Indian Post Ophisi, after being confirm the application fee. 
  • The examination fee can also be filled from ATM card / net banking by the candidate Online Payment Gateway. 
  • Fee acceptance center as an acceptance center, after filling the application forms in Gujarat's Caproll's post office, the price of the currency's currency will be filled in the examination fee. Of the cell part of the printed currency, two parts will be returned by the post office. 
  • The fee by the post office will have to be verified or checking whether the fee given by the confirmation number is already taken by the Confidence Number. ATM card / net banking "can also be filled by the online payment gateway. 
  • CLICK ON PRINT Application / Challan" to deposit online fees. And fill the details.
જે તે DAILY  ટેસ્ટ આપવા   પર ક્લિક કરવુ👇



Join Us On
Whatsapp
Join Us On
Telegram
Subscribe Our
YouTube
Join us on Facebook Group



GUJARAT SEB -PSE & SSE SCHOLARSHIP EXAM NOTIFICATION FOR STD. 6 ,9
IMPORTANT LINK :-




PSE-SSE 2024 NOTIFICATION

PSE, SSE પરીક્ષા નું ફોર્મ ભરવાના સ્ટેપ  વિડિઓ અહીં ક્લિક કરો


ફોટો ના ફોર્મેટ માં ફેરફાર કેવી રીતે કરવો જેથી અપલોડ કરી શકાય કોઈ પણ એપ વગર અહી ક્લિક કરો

PSE, SSE પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી, ફોર્મ, સાઈટ, શિષ્યવૃત્તિ,  અહી ક્લિક કરો



PSE પરીક્ષા બાબતે આપને મુંઝવતા પ્રશ્નો નું સોલ્યુશન અહી ક્લિક કરો


DOWNLOAD NOTIFICATION:- CLICK HERE


APPLY ONLINE :- CLICK HERE


Online Form Link:- CLICK HERE








Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

CET BOOK AND MODEL PAPER FOR STD 5

CET BOOK AND MODEL PAPER FOR STD 5






CET common entrance test Scholarship Exam book pdf download free

Gyan Sadhana Scholarship Exam Download pdf book free

importat of scholarship:- For some understudies across the globe, grants stand as signs of expectation — trust for schooling that could some way or another be far off. These fundamental awards are something beyond some assistance; they are pivotal major advantages, empowering students, everything being equal, to pursue their yearnings without the limitation of monetary difficulty.

Envision the fantasies that have been understood, the desires accomplished, and the victories achieved, all as a result of the monetary kick off managed by grants. The significance of these awards runs profound, yet exactly how significant might their effect at any point be?

Also Read  CET Gyan Sadhana Scholarship Free Online Exam Preparation
Grants frequently act as a urgent instrument for evening out the instructive battleground for understudies from impeded foundations, including those from lower-pay families, underrepresented minorities, or original undergrads.

Grants open ways to advanced education that could some way or another be shut because of monetary obstructions.

CET Gyan Sadhana Exam Download pdf book. They are instrumental in advancing variety inside instructive establishments. Monetary guide focused on unambiguous gatherings adjusts authentic lopsided characteristics and disparities inside society. CET Gyan Sdhana Scholarship.

An impactful life model is the narrative of an original undergrad whose way to an esteemed college was cleared by grants pointed toward empowering advanced education locally. Without this monetary help, the expense of going to school would have been a restrictive obstruction, possibly crashing her scholar and vocation yearnings.

Also Read  CET Gyan Sadhana Practice Paper pdf Download
These grants benefit the beneficiaries as well as enhance the scholastic local area in general. Different points of view cultivate a strong learning climate and furnish understudies with the social responsiveness and figuring out vital in the present globalized world. At the point when understudies from different foundations can get to advanced education, it supports the rule that achievement is feasible for all, paying little heed to financial status.

Grants reward the difficult work and devotion of successful understudies while at the same time inspiring others to take a stab at comparative scholastic objectives. For some understudies, grants give a feeling of approval to their endeavors, which can be especially significant for keeping up with spirit and a solid hard working attitude all through their scholarly profession.

Also Read  Common Entrance Test CET 2023
CET Gyan Sdhana Scholarship. While educational cost is the essential cost related with advanced education, the expenses surely don’t end there. Grants that stretch out past educational cost, taking care of extra costs like books, lab expenses, lodging, and dinners, give a complete monetary guide bundle that can facilitate the weight on understudies fundamentally.


કોમન પ્રવેશ પરીક્ષાના મહાવરા માટેના પ્રશ્નપત્રો



1    CET SET - A    Download

2    CET SET - B    Download

3    CET SET – C    Download

4    CET SET - D    Download

5    CET SET – E    Download

6    CET SET - F    Download





ALL IS WELL edu

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

STD 3 TO 8 USEFULL QUEITION BANK

STD 3 TO 8 USEFULL QUEITION BANK



CET, NMMS, GSSE,PSE માટે ઉપયોગી પ્રશ્ન બેંક
ધોરણ 3 થી 8 ના બાળકો માટે પણ ખુબજ ઉપયોગી




ધોરણ  3 થી 8 માટે ઉપયોગી પ્રશ્ન બેંક


નમૂનાની પ્રશ્નબૅંક

ક્રમ 👇   વિષય     ધોરણ    ડાઉનલોડ લિંંક
1     ગુજરાતી 3     Download

2     ગુજરાતી 4     Download

3     ગુજરાતી 5     Download

4     પર્યાવરણ 3     Download

5     પર્યાવરણ 4     Download

6     પર્યાવરણ 5     Download

7     ગણિત         3     Download

8     ગણિત         4     Download

9     ગણિત         5     Download

10     અંગ્રેજી -             Download

11     હિન્દી -             Download

12 તાર્કિક ક્ષમતા - ૧ - Download

13 તાર્કિક ક્ષમતા - ૨ - Download

14 સામાજિક વિજ્ઞાન 6 Download

15 સામાજિક વિજ્ઞાન 7 Download

16 સામાજિક વિજ્ઞાન 8 Download







ALL IS WELL edu





Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

PSE EXAM PRACTICE TEST PDF

 PSE EXAM PRACTICE TEST PDF






PSE માટેની ટેસ્ટ ની લિંક નીચે આપે છે. લિંક પર ક્લિક કરી ટેસ્ટ આપી શકશો. 👇











DOWNLOAD PARIPATRA :- CLICK HERE





PSE, SSE પરીક્ષા નું ફોર્મ ભરવાના સ્ટેપ  વિડિઓ અહીં ક્લિક કરો



PSE, SSE પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી, ફોર્મ, સાઈટ, શિષ્યવૃત્તિ,  અહી ક્લિક કરો





PSE પરીક્ષા બાબતે આપને મુંઝવતા પ્રશ્નો નું સોલ્યુશન અહી ક્લિક કરો


VISION PSE EXAM PRACTICE TEST PDF


NEW

PSE EXAM PREPARATION TEST PAPER PDF

PSE Test Paper 22 // Answer Key 22

PSE Test Paper 23 // Answer Key 23

PSE Test Paper 24 // Answer Key 24

PSE Test Paper 25 // Answer Key 25

PSE TEST PAPER 26 // ANSWER KRY 26

PSE TEST PAPER 27 // ANSWER KEY 27

PSE TEST PAPER 28 // ANSWER KEY 28

PSE TEST PAPER 29 // ANSWER KEY 29

PSE TEST PAPER 30 // ANSWER KEY 30

PSE TEST PAPER 31 // ANSWER KEY 31

PSE TEST PAPER 32 // ANSWER KEY 32

PSE TEST PAPER 33 // ANSWER KEY 33

PSE TEST PAPER 34 // ANSWER KEY 34

PSE TEST PAPER 35 // ANSWER KEY 35

PSE TEST PAPER 36 // ANSWER KEY 36

PSE TEST PAPER 37 // ANSWER KEY 37

PSE TEST PAPER 38 // ANSWER KEY 38

PSE TEST PAPER 39 // ANSWER KEY 39

PSE TEST PAPER 40 // ANSWER KEY 40

PSE TEST PAPER 41 // ANSWER KEY 41

PSE TEST PAPER 42 // ANSWER KEY 42

PSE TEST PAPER 43 // ANSWER KEY 43

PSE TEST PAPER 44 // ANSWER KEY 44

PSE TEST PAPER 45 // ANSWER KEY 45

PSE TEST PAPER 46 // ANSWER KEY 46

PSE TEST PAPER 47 // ANSWER KEY 47

PSE TEST PAPER 48 // ANSWER KEY 48

PSE TEST PAPER 49 // ANSWER KEY 49

PSE TEST PAPER 50 // ANSWER KEY 50

PSE TEST PAPER 51 // ANSWER KEY 51

PSE TEST PAPER 52 // ANSWER KEY 52

PSE TEST PAPER 53 // ANSWER KEY 53

PSE TEST PAPER 54 // ANSWER KEY 54

PSE TEST PAPER 55 // ANSWER KEY 55

PSE TEST PAPER 56 // ANSWER KEY 56

PSE TEST PAPER 57 // ANSWER KEY 57

PSE TEST PAPER 58 // ANSWER KEY 58

PSE TEST PAPER 59 // ANSWER KEY 59

PSE TEST PAPER 60 // ANSWER KEY 60

SSE Test Paper

SSE TEST PAPER 1 // ANSWER KEY 1

SSE TEST PAPER 2 // ANSWER KEY 2

SSE TEST PAPER 3 // ANSWER KEY 3

SSE TEST PAPER 4 // ANSWER KEY 4

SSE TEST PAPER 5 // ANSWER KEY 5

SSE TEST PAPER 6 // ANSWER KEY 6



SSE Test Paper pdf

Scholarship Exam

Test Paper 1 // Answer Key 1

SSE EXAM TEST 2  ││ ANSWER  2

SSE EXAM TEST 3  ││ ANSWER  3

SSE EXAM TEST 4  ││ ANSWER  4

SSE EXAM TEST 5  ││ ANSWER  5  ││ 200 mark OMR

SSE EXAM TEST 6  ││ ANSWER  6  ││ 200 mark OMR


OLD

PSE EXAM PREPARATION TEST PAPER PDF

By VISION








More PDF paper

 PSE તમામ ટેસ્ટ પેપર અને જવાબવહી pdf

VISION PSE EXAM PRACTICE TEST PDF

TEST-1        ANS-1 50 પ્રશ્નો  MATHS  VISION TEST 1

TEST -2      ANS-2 50 પ્રશ્નો GUJARATI  VISION TEST 14

TEST -3      ANS-3 50 પ્રશ્નો  EVS VISION TEST 2

TEST -4      ANS-4 50 પ્રશ્નો   VISION TEST 13


TEST -5      ANS-5 50 પ્રશ્નો   VISION TEST 3

TEST -6      ANS-6 50 પ્રશ્નો   VISION TEST 4

TEST -7      ANS-7 200 પ્રશ્નો   VISION TEST NEW


TEST -8     ANS-7 200 પ્રશ્નો   VISION TEST NEW
















VISION PSE EXAM PRACTICE TEST PDF

MATHS TEST

TEST-1        ANS-1 50 પ્રશ્નો  MATHS  VISION TEST 1

TEST -2      ANS-2 50 પ્રશ્નો GUJARATI  VISION TEST 14

TEST -3      ANS-3 50 પ્રશ્નો  EVS VISION TEST 2

TEST -4      ANS-4 50 પ્રશ્નો EVS  VISION TEST 13




















                                                                            












Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.