Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

LEARNING WITH FUN AND ACTIVITY -1

Join Us On
Telegram

  LEARNING WITH FUN AND ACTIVITY -1


 





LEARNING WITH FUN AND ACTIVITY -1

વિદ્યાર્થીઓ માટેનું શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા

While we all love getting fresh air and sunshine, sometimes you get stuck inside. Whether it’s due to bad weather, an unexpected school closure, or some other reason, once you’re indoors, your kids can get cabin fever quickly if you’re not prepared. That's why it's always good to have a stash of indoor activities for kids at the ready.




We’ve corralled our list of favorite inside kids’ activities as a starting point. Go through the suggestions, get inspired, and buy all the necessary components so that when the clouds roll in, you’re ready to go.



LEARNING WITH FUN AND ACTIVITY -1


ગમ્મત સાથે જ્ઞાન મેળવો: 04👇

 

પર્યાવરણ ગમ્મત ધો: 3 થી 8 માટે

    

નીચે આપેલાં પ્રશ્નો અને કૌંસમાં આપેલાં જવાબો 

પ્રથમ તમારી નોટબુકમાં લખો.અને સાચો જવાબ 

પસંદ કરી તેની નીચે લીટી કરો. 

**********************************


✳️ઘરમાં રહેતાં વ્યક્તિના સમૂહને શું કહે છે? 

       ટોળું           જૂથ           ઝુંડ         કુટુંબ 

✳️ બાળકના જન્મ સમયે મોંમાં શું નથી હોતું? 

      જીભ        હોઠ         દાંત        અન્નનળી 

✳️ ક્યાં પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહેવાય છે? 

     નર્મદા    સરસ્વતી      તાપી      સુરજબારી  

✳️ પૂરી શેના લોટમાંથી બનાવવામાં આવે છે? 

       જુવાર       ઘઉં        મકાઈ        બાજરી 

✳️આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ? 

      વાસી        ખુલ્લો       તાજો       બજારુ   

✳️નીચે આપેલાંમાંથી શાકભાજી કઈ હશે ?  

     બાજરી        ફુલેવર        તુવેર       અડદ   

✳️ નીચે  આપેલાં માંથી કઠોળ કયું  કહેવાય? 

      ઘઉં       બાજરી      વટાણાં    સીંગદાણા  

✳️ બાફેલો ખોરાક  પચવામાં  કેવો  હોય છે? 

      કડક       અઘરો       ધીમો        સરળ 

✳️ આંખોથી જોઈ  ન શકનારને શું કહેવાય? 

      પ્રજ્ઞાચક્ષુ     બહેરા      મૂંગા      મંદબુધ્ધિ 

✳️ તમારા  પિતાજીની  બહેનને શું કહેવાય?

      માસી        કાકી        મામી        ફોઈ 

✳️ દીકરીની લગ્ન માટેની ઉંમર કેટલી હોય છે? 

      15વર્ષ      16વર્ષ       17વર્ષ      18વર્ષ 

✳️ આપણી મમ્મીના બહેનને શું કહેવાય છે? 

      ભાભી        ફોઈ        માસી          કાકી    

✳️તમારા કુટુંબમાં કઈ જોડીનો સમાવેશ થાય? 

     મામા-મામી     માસા-માસી     મમ્મી-પપ્પા    

✳️ દીકરાના લગ્ન માટેની ઉંમર કેટલી હોય? 

       21વર્ષ      20વર્ષ       19વર્ષ     18વર્ષ  

✳️પાટણ શહેરમાં કઈ ચીજવસ્તું વખણાય છે?  

       ચૂંદડી       ચણિયા      પટોળાં     બ્લાઉઝ    

**********************************


As we put this list together, we tried to round up indoor activities for every type of kid. If they’re artsy, we have DIY projects and crafts. Do they like cooking? We have both easy savory recipes and desserts (and, bonus, you also get to eat whatever they whip up). For a bit of a mental boost, we have our favorite puzzles and games, too. And, when those are all exhausted, there’s nothing wrong with hunkering down with a good book, movie, or TV show.



Kids are always curious and expressive. Here indoor games can help them learn new things. Skipy’s creative play kits encourage children to draw on their own, the blend of mixed reality with the toy keeps the children entertained in a safe way along with making them as a creative thinker.



Regardless of the type of outdoor play games like ball pools, trampolines or sandpits, kids must have learned something from it. But indoor activities like drawing, singing, dancing, role play, and storytelling provide them a handful of new experiences of handling many new situations. These experiences will help to build their social life skills. Once they become socially fit, I will help them to become confident individuals. The new play surroundings and new learning toys will become more experimenting with them.



LEARNING WITH FUN AND ACTIVITY -1


ગમ્મત સાથે જ્ઞાન મેળવો: 03👇

 

ગુજરાતી ભાષા સજ્જતા.ધો: 3 થી 8 માટે

   ✳️ નમૂના પ્રમાણે કૌંસમાં આપેલ શબ્દ મૂકી 

       વાક્યો ફરીથી તમારી નોટબુકમાં લખો :

 ***********************************

 (1) પારેવું ઝડપથી ઉડી ગયું.         (ચકલી)

 જવાબ: ચકલી ઝડપથી ઉડી ગઈ. 

 (2) બગલો ગીત ગાતો હતો.          (કોયલ)

 જવાબ:_________________________

 (3) છોકરો રમતો હતો.                (છોકરાં)

 જવાબ:_________________________

 (4) મહેશ બસમાં બેઠો.              (બાળકો)

 જવાબ:_________________________

 (5) હું... શાળાએ જઈશ.               (અમે)

 જવાબ:_________________________

 (6) બકરી ઉભી છે.                        (ઘેટાં)

 જવાબ:_________________________

 (7) હાથી આવતો હતો.              (મદનિયું)

 જવાબ:_________________________

 (8) વાંદરાં ઝાડ પર બેઠાં છે.          (કાગડો)

 જવાબ:_________________________

 (9) દેડકો પાણીમાં કૂદી પડ્યો.       (ટીટોડી)

 જવાબ:_________________________

 ✳️ કૌંસમાં આપેલાં શબ્દોને પસંદ કરી લખો :

 (મેઘધનુષ્ય, નૌકાવિહાર, મુશળધાર, ધણ, બેટ,  

લોકમાતા,તબેલો,જોગાણ,વાટખર્ચી,પાણીપંથા)

-----------------------------------------------------

(1) મુસાફરી દરમ્યાન ખરચવાની રકમ :_______

(2) હોડીમાં બેસીને સહેલગાહ કરવી :________

(3)  પૂરના  પાણીની  ઝડપે  દોડનાર:_________

(4) સાંબેલા જેવી જાડી ધારે વરસાદ:________

(5)  ઘોડાને  બાંધવા   માટેની   જગા :________

(6)ધનુષ્ય જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય:_____

(7) સામેથી આવતું ગાયોનું મોટું ટોળું:________

(8) લોકોનું ભરણપોષણ કરનાર માતા:_______

(9) દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ:_____

(10)   પશુને   ખાવા  માટેનું  અનાજ:________

***********************************





Kids love to use new toys otherwise we can see in this way, new toys make kids busy and they love it. Yes! Toys with new inbuilt features are always present in the wish list of children. Skipy’s Creative playtime kit includes such feature which never fails to impress kids

વિદ્યાર્થીઓ માટેનું શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા



LEARNING WITH FUN AND ACTIVITY -1


We also know through your local administration (Panchayat, Municipal Corporation) that what is done to provide clean water without any reason can cause discomfort or illness.  Just get some information.  Not getting sick means you are healthy, whether the dancer is healthy for clean water to all the residents in your neighborhood means that he can politely express his body postures of awkward situations.  13.3 For a musician, this means that he can take long breaths to control the melody in his flute.  Having the opportunity to recognize our unique potential is also essential for health.  



LEARNING WITH FUN AND ACTIVITY -1


ગમ્મત સાથે જ્ઞાન મેળવો: 02👇

 

ગણિત ગમ્મત .ધો: 3 થી 8 માટે

     

નીચે આપેલાં ગણિત-ગમ્મતના  પ્રશ્નો  લખીને 

કૌંસમાંથી જવાબ પસંદ કરી નીચે લીટી કરો: 

***********************************

⚛️500 ₹ની 14 નોટ એટલે કેટલાં રૂપિયા થાય? 

     1400 ₹     750 ₹     700 ₹     7000 ₹  

⚛️10 ₹ની 100 નોટ એટલે કેટલાં રૂપિયા થાય?

     500 ₹     1000 ₹     700 ₹     1050 ₹  

⚛️ 50 ₹ની 20 નોટ એટલે કેટલાં રૂપિયા થાય? 

     1000 ₹     500 ₹     5500 ₹     550 ₹

⚛️ 20 ₹ની 20 નોટ એટલે કેટલાં રૂપિયા થાય? 

      200 ₹      220 ₹     400 ₹     2000 ₹  

⚛️100₹ની 100નોટ એટલે કેટલાં રૂપિયા થાય?

      1000 ₹           9000 ₹        10000 ₹  

⚛️500 ₹ની નોટમાંથી 10 ની નોટ કેટલી આવે? 

      30નોટ      40નોટ       50નોટ      60નોટ   

⚛️2000ની નોટમાંથી 100ની નોટ કેટલી આવે?   

     10નોટ      15નોટ       20નોટ       25નોટ 

⚛️ 100ની નોટમાંથી  2 ના સિક્કા કેટલાં આવે? 

      30સિક્કા         40સિક્કા         50સિક્કા 

⚛️ 200ની નોટમાંથી 10 ની નોટ કેટલી આવે?   

      20નોટ      30નોટ       10નોટ      15નોટ  

⚛️100ની નોટમાંથી 1 ₹ના સિક્કા કેટલાં આવે? 

     90સિક્કા      100સિક્કા      1000સિક્કા   

⚛️ 100 ₹  +  50 ₹  + 25 ₹ =  કેટલાં થાય?   

     125 ₹      150 ₹      175 ₹      135 ₹   

⚛️ 50 ₹  માંથી  5  ₹ના  સિક્કા  કેટલાં આવે?    

     5સિક્કા    7સિક્કા     9સિક્કા    10સિક્કા   

⚛️ 200 ₹ માંથી 30 ₹ બાદ કરતાં કેટલાં વધે? 

      160 ₹      170 ₹      150 ₹      180 ₹ 

***********************************



Thus, do we have enough of the symptoms of any disease?  We can be upset even without spreading.  This is the reason why when we think for health we think for society and community.  On the other hand when we think about disease what do we receive individually?  How does your local administration dispose of the waste generated in your locality?  If not, what can you do to improve it?  What will you do to reduce the amount of waste generated in your home daily or weekly?  Thinking for pain.  177 1 Why do we get sick?




13 Chapter 13 Why Do We Get Sick?  (Why Do We Fall Ill?  All these activities or actions are interrelated.  For example, if the kidneys are not filtered, toxic substances accumulate in our body.  In this situation the brain cannot think properly.  


All these interactions require energy and raw materials, these raw materials are received by our body from outside.  In other words, cells and tissues need food to function.  Any component or factor that inhibits the proper functioning of cells as well as tissues disrupts the normal functions of the body.  Considering all the above facts, we will understand the hypotheses or definitions of health and disease.  13.1 Health and Its Failure 



LEARNING WITH FUN AND ACTIVITY -1


ગમ્મત સાથે જ્ઞાન મેળવો: 01👇

 

ગુજરાતી ભાષા સજ્જતા.ધો: 3 થી 8 માટે


*નીચે આપેલા વિવિધ વાક્યોમાં અલગ અલગ જગ્યાએ શાકભાજી ના નામ છુપાયેલા છે તમારે આખું વાક્ય વાંચી તેમાં કઈ જગ્યાએ શાકભાજી નું નામ છે તે શોધી કાઢવાનું છે*


) આશા અને અમર ચાંદો જુએ છે

૨) બીજી ઓક્ટોબરથી ખાદી પર વળતર મળે છે

૩) ગોપાલે ગોફણ સીધી  નિશાન પર મારી 

૪) આ શાક નો વાટકો  બીજલ ને આપ

૫) કાકીના સગા જરદાલુ ના પેકેટ લાવ્યા

૬) ટીનુ આખું વડું ગળી ગયો

૭) ગોપાલ કટક ગયો

૮) લે ફુગ્ગો ફુલાવ રડ નહીં

૯) જાદુગરનો જાદુ ધીમે ધીમે જામવા લાગ્યો

૧૦)  જાગુ વાર-તહેવારે નવા કપડા પહેરે છે

૧૧) નિશા ફાલતું રીયાઝ માં સમય બગાડે છે

૧૨) જુગલ કામકાજમાં  નિપુણ છે

૧૩) અમર તાળુ મારીને બહાર ગયો

૧૪) શીતલ સણસણતા કોલસાથી દાઝી ગઈ

૧૫) વડ પરથી ગુલાબ ટેટા તોડે છે

૧૬) લોકો સામેથી સહકાર આપે છે પણ

૧૭) આભાને વિભા જીકારો આપે છે

૧૮); કોઈ સાથે ફાલતુ વેર ન બાંધવું

૧૯) છોકરાવ ટાણાસર જમી લેજો

૨૦) શાંતિ કાકા કડિયા ને બોલાવવા ગયા

૨૧) હોનારતમાં સરકારે લાખોની રાહત આપી

૨૨) તાવમાં ઝટપટ મેટાસીન ખાઈ લેવી


જવાબો 


1 મરચા

2 પરવળ

3 ફણસ

4 કોબીજ

5 ગાજર

6 ડુંગળી

7 પાલક

8 ફુલાવર

9 દૂધી

10 ગુવાર

11 તુંરિયા

12 ગલકા

13 રતાળુ

14 લસણ

15 બટેટા

16 મેથી

17 ભાજી

18 તુવેર

19 વટાણા

20 કાકડી

21 કારેલા

22 ટમેટા










Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group