ONLINE TEACHER - STUDENTS ATTENDANCE SSA GUJARAT
SMART ATTENDANCE
નોંધ:-
*સામાયિક મૂલ્યાંકન-દ્વિતીય સત્ર 2022-23*
*પ્રશ્નબેંક ડાઉનલોડ*
શૈક્ષણિક વર્ષ 2022-23 ના દ્વિતીય સત્રના સામાયિક મૂલ્યાંકનનું આયોજન રાજ્ય કક્ષાએથી મોકલી આપેલ છે. જે અન્વયે *પ્રથમ સત્રની માફક દ્વિતીય સત્રમાં* પણ રાજ્ય કક્ષાએથી સામાયિક મૂલ્યાંકનના સમય પત્રક મુજબ જે તે *ધોરણ અને વિષયની પ્રશ્નબેંક Online Attendance Portal પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.* પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા માટેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે.
*રાજ્ય કક્ષાએથી ફાળવવામાં આવેલ ઇમેલ મારફતે પણ સીધા જ શાળા કક્ષાએ પ્રશ્નબેંક મોકલી આપવામાં આવશે.* BRC તેમજ CRC Co. ના ઇમેલમાં *તમામ ધોરણ અને માધ્યમની પ્રશ્નબેંક મોકલી આપવામાં આવશે.* સંજોગોવસાત *કોઈ શાળાને પ્રશ્નબેંક મેળવવામાં કોઈ સમસ્યા જણાય તો CRC Co. દ્વારા સંકલન કરી શાળા કક્ષાએ પ્રશ્નબેંક મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.*
*સામાયિક મૂલ્યાંકન માટેની પ્રશ્નબેંક શાળા સમય શરૂ થયા બાદ(7:30 am સુધીમાં) ઈમેલ મારફતે તેમજ Online Attendance Portal પર ઉપલબ્ધ કરવામાં આવશે.*
*વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન: 07923973615*
ONLINE TEACHER - STUDENTS ATTENDANCE
SMART ATTENDANCE
નોંધ:-
ONLINE TEACHER - STUDENTS ATTENDANCE
MDM એન્ટ્રી માટે અહી ક્લિક કરવું
પ્રશ્ન પત્ર ડાઉનલોડ કરવાની માર્ગદર્શિકા :- અહી ક્લિક કરો
પ્રશ્ન પત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
જો પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવાનો ઓપ્શન ના દેખાય તો આ વિડિયો જુઓ અહી ક્લિક કરો
MDM એન્ટ્રી માટે અહી ક્લિક કરવું
પ્રશ્ન પત્ર ડાઉનલોડ કરવાની માર્ગદર્શિકા :- અહી ક્લિક કરો
પ્રશ્ન પત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
જો પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવાનો ઓપ્શન ના દેખાય તો આ વિડિયો જુઓ અહી ક્લિક કરો
SAS PORTAL AND LOGIN
SAS PORTAL વિશે વધુ માહિતી પરિપત્રો
MP UPDETS FOR PAT- SAT MARK
હવે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓના નિદાન કસોટીના સ્કેન કરેલા ગુણ SSA સાઈટ પર (ssagujarat) એટેન્ડન્સ પોર્ટલ (હાજરી પુરીએ છીએ ત્યાં) પર જોઈ શકાશે...
૧) EXAM ENTRY STATUS REPORT પર ક્લિક કરો.
૨) CLASS માં ધોરણ સિલેક્ટ કરો.
૩) EXAM TYPE માં SAT કે PAT તમારે જે માર્ક્સ જોવા હોય તે સિલેક્ટ કરો.
૪) EXAM માં વિષય સિલેક્ટ કરો.
૫) SUBMIT પર ક્લિક કરો.
■ વિદ્યાર્થીઓના નામ વાઇઝ તમામ વિદ્યાર્થીઓની ક્ષમતા વાઇઝ માર્ક્સ બતાવશે.
■ આ માહિતીને પ્રિન્ટ કરવા અને એક્ષેલ ફાઇલ માટે ઓપ્સન આપેલ છે. તેમાંથી પ્રિન્ટ અને એક્ષેલમાં કન્વર્ટ કરી શકશો.
■ એક પેઈજ માં 10 જ લાઈન બતાવશે. એક સાથે તમામ વિદ્યાર્થીઓના રીઝલ્ટ જોવા SHOW 10 ROW લખેલ હશે. ત્યાં SHOW ALL ROW સિલેક્ટ કરી દેવું.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment