LEARNING WITH FUN AND ACTIVITY -2
The Significance of ‘Health’ We have all heard the word ‘health’ and we use it frequently. As we say, my grandmother is not in good health. Our teachers also use the word and say this is not a "healthy attitude", so what does the word "health" mean?
Kamada. Nala = Guli Activity 13.1
• We may have heard about earthquakes or earthquakes in Latur, Bhuj, Kashmir etc. or cyclones affecting the adjoining regions. Imagine the effects of such calamities on the health of the people around us. What effect would such disasters have had on us at that time? How long will the various types of health problems continue to occur after the disaster strikes? What effect does the first situation (in times of adversity) have on health? And what health problems might have arisen in the second situation (after the time of the tribulation)? During this activity we experience that swine as well as disease is a complex problem in the human community.
For which there are many factors (components) related to the constipation. We can also feel that the meaning of "health" and "disease" itself is very complex when we ask what is the cause of illness and how to prevent it? So we have to understand the meaning of their hypotheses. We know that cells are the basic unit of living things. Cells are made up of different types of chemicals such as proteins, carbohydrates, fats or lipids.
Although they seem to be stable but they are very active, there is always some action going on. Cells move from one place to another. As long as the cells do not have motion, they also perform some repair work. New cells continue to form. Our organs or tissues perform many specific functions. Such as - heartbeat, lungs breathing, urinary excretion through filtration. If we think about this subject, we will know what it means to be healed or to be healed.
વિદ્યાર્થીઓ માટેનું શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા
We can think of goodness as an effective physical activity. For our grandmother, going to the market or going to the neighborhood is a sign of 'good health'. If they are not fit to do this we say they are not in good health. If you want to study in class then we say that you are in good health and if you do not want to study then we say that you are not in good health. Hence ‘Swadhya’ is a state which is properly done through the ability to perform physical, mental and social functions.
ગમ્મત સાથે જ્ઞાન મેળવો: 02 👇
અ.નિ. G501 વાર્તા વાંચીને સમજી શકે છે.
આ વાર્તા વાંચી પ્રશ્નોના જવાબ નોટમાં લખો :
-----------------------------------------------------
એક જંગલમાં એક સિંહ રહેતો હતો. એનો વટ ભારે !એ ફરવા નીકળે એટલે બધાં પ્રાણીઓ રસ્તો આપીદે. એક વાર સિંહ ફરવા નીકળ્યો. બધાં પ્રાણીઓ દૂર ખસી ગયાં. એકલો મચ્છર ગુન... ગુન... કર્યા કરે ને ઊડે. તે સિંહ પાસે આવીને ગણગણાટ કરવા લાગ્યો. ઘડીકમાં તેના જમણા કાને તો ઘડીકમાં ડાબે કાને ગુન... ગુન... કરે. રાજા કંટાળ્યો ને ત્યાંથી ભાગ્યો. તેને થયું, મચ્છર મારાથી સવાયો નીકળ્યો. આથી મચ્છરને ચઢ્યું અભિમાન. તે કહે, મેઁ સિંહ જેવા સિંહને હરાવ્યો. હવે હું સૌથી મોટો. તે ગણગણાટ કરતો ઉડી ગયો. ને એક કરોળિયાની જાળમાં ફસાય ગયો. કરોળિયાએ તેને ઝાલ્યો. મચ્છરને થયું, મારાં કરતાંય કોઈક સવાયું તો લાગે છે !
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
(1) જંગલનો રાજા કોણ છે?
(2) સિંહ નીકળે એટલે બધાં પ્રાણીઓ શું કરતાં?
(3) સિંહ પાસે કોણ ગુન... ગુન... કરતું?
(4) કંટાળીને ત્યાંથી કોણ ભાગ્યું?
(5) જંગલમાં ક્યાં ક્યાં પ્રાણીઓ રહેતાં હશે? (6) સિંહને કોણે હરાવ્યો હતો?
(7) અભિમાન કોને ચઢ્યું હતું?
(8) મચ્છર કોની જાળમાં ફસાય ગયો?
(9) અભિમાન ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો? (10) સિંહ પ્રાણી કહેવાય તો કરોળિયો.....
(11) મચ્છર અને કરોળિયો શું પીતાં હશે?
12)મચ્છર મારાકરતાં સવાયો.'સવાયો' એટલે શું?
(13) મચ્છર અને કરોળિયાને કેટલાં પગ હોય?
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
Indoor activities for kids have always been a debate. When it comes to outdoor activities, actually no one questions about it, but indoor games are always under scrutiny. With the emergence of technology based learning toys like Skipy, indoor games for kids have become fun again.
Apart from this pandemic where social distancing is the new normal, many other factors in the society and environment support indoor activities for kids. Rising pollution, lack of space in metro cities also questions the outdoor play. And hence a large percentage of parents are moving them into indoor activities for their kids. Here we will discuss some of the best benefits of indoor activities for kids that make it better than outdoor activities.
When kids are made to play outdoor, they spent most of their time in physical activities like running, jumping, and sports which help in maintaining good physical health. But when it comes to creativity, the improvement is not guaranteed. Indoor games are mostly calm, entertaining, and knowledge oriented. There are many numbers of educational toys out there that help kids to bring out their creativity.
ગમ્મત સાથે જ્ઞાન મેળવો: 01 👇
કહેવત માં કાનો, માત્ર જેવું બધું જોડી શકાશે કહેવતો સરખી રીતે લખો...👇
1) હ થ ન ક ય હ ય વ ગ
જવાબ:- હાથના કર્યા હૈયે વાગે
2) અ ત લ ભ ત પ પ ન મ ળ
3) પ ત્ર ન લ ક્ષ ણ પ ર ણ મ
4) ર મ ર ખ ત ન ક ણ ચ ખ
5) દ ગ ક ઈ ન સ ગ ન હ
6) મ ખ મ ર મ બ ગ લ મ છ ર
7) ક ક ર ક ક ર પ ળ બ ધ ય
8)ન વ ર બ ઠ ન ખ્ખ દ વ ળ
9) અ ન્ન ત વ અ ડ ક ર
10) અ ણ ચ ક્ય સ વ ર જ વ
11) અ ગ ળ થ ન ખ વ ગ ળ
12) અ ક પ થ દ ક જ
13) ક ક જ ન બ ખ મ ઘ જ મ
જવાબો👇
૧ હાથના કર્યા હૈયે વાગ્યા
૨ અતિ લોભ તે પાપનું મૂળ
3 પુત્રના લક્ષણ પારણામાંથી
૪ રામ રાખે તેને કોણ ચાખે
૫ દગો કોઈનો સગો નહીં
૬ મુખ મેં રામ બગલ મેં છૂરી
૭ કાંકરે કાંકરે પાળ બંધાય
૮ નવરો બેઠો નખ્ખોદ વાળે
૯ અન્ન તેવો ઓડકાર
૧૦ અણી ચુક્યો સો વર્ષ જીવે
૧૧ આંગળીથી નખ વેગળા
૧૨ એક પંથ દો કાજ
૧૩ કોઈ કહેવત જ ના બને ખાલી મગજ ઘસવા જ મૂક્યું .
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment