Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

GET 50,000 HELP IN CORONA DEATH

Join Us On
Telegram

GET 50,000 HELP IN CORONA DEATH



SAHAY IN CORINA DEATH| NOT MENTIONED IN CORONA DEATH| 50 TGOUSAND HELP | DEATH CERTIFICATE





What to do if Corona is not mentioned in the death certificate? Everything you want to know to get 50 thousand help ...

Whatsapp"ગ્રુપ મા જોડાવવા



 Corona's death within 30 days of report positive is considered coronary, pave way for help


 Distribution of aid forms to the families of Koro's deceased in Ahmedabad, Rajkot, Surat, will start in other parts now


 The Center sent guidelines to the state governments clarifying the death from Corona


 Corona's official death toll in Ahmedabad is more than 4 times more than 3357 forms were distributed for distribution on the first day.


ગુજરાત પોસ્ટ મા વિવિધ પોસ્ટ પર ભરતી 2021

 If the patient dies within 30 days of the corona's report being positive, the central government has asked the state governments to officially consider it a "death from Covid-19".  In addition, for the applicants of more than 95 per cent of the deaths from corona, the Rs.  The way has been paved to get assistance of Rs 50,000.  On the other hand, distribution of forms for death certificate from Corona has been started in Ahmedabad, Surat and Rajkot Municipal Corporations in the state.  On the other hand, no official explanation has been given as to when the distribution of this form will start in the rest of the state.







 The official death toll from Corona in Rajkot is 458, while 1700 forms have been distributed in just 3 days, while the official death toll from Corona in Ahmedabad is 3357, while 15 thousand forms have been submitted to the Ahmedabad Municipal Corporation on the first day itself.  In addition, the downloaded form will be different.  The state government fears that the death toll from the corona will be higher than the official death toll.


જમીન રેકર્ડ પોતાના મોબાઈલ મા ડાઉનલોડ કરો


 Relatives of the deceased in Corona will have to apply in the prescribed form to get the first stage Medical Certificate of Cause of Death (MCCD) for assistance of Rs 50,000.  This certificate will be issued locally.  If the cause of death is not in this certificate, a separate form will have to be filled along with the required documents.  The committee appointed by the state government will examine all the documents and issue the official document of death due to Kovid-19.




 Muni placed 250 forms at all Civic Centers

 The official death toll from Corona in Ahmedabad is 3357, against which 15,000 forms for assistance of Rs 50,000 to the family members were placed at the Civic Centers on Wednesday.  Muni has placed 250 forms at all Civic Centers.  There are 60 Civic Centers in the city, which means 15,000 forms have been made available on Civic Centers alone on the first day.  Citizens will also be able to download the form.  A copy of this form will also be available at the birth and death registration office.  Citizens who have died in Corona but if their cause of death has been differentiated then their relatives will also have to fill up the form along with the required documents.


 The form will be found at this place



 Nearby Civic Center


 Birth and Death Registration Ward Office, Head Office


 Forms can also be downloaded from www.ahmedabadcity.gov.in


 Number of civic centers


 West Zone-12, 

East Zone-8, 

Central Zone-8, 

South Zone-9, 

North Zone-10, 

New West Zone-9



 Question: When do I have to fill the Medicaya application form?  When to fill up the application form?  Will come.


 Question: What to do if the patient died at home instead of at the hospital or the cause of death was stated in the certificate other than the corona?

 Ans: To apply under Appendix-3 when there is no death in the hospital and no cause of death certificate has been received from the authority.


સેવા સેતુ પ્રોગ્રામ 57 સેવા ગ્રામ્ય કક્ષાએ


 Question: What to do if the death certificate obtained from the hospital does not mention the death of Corona?

 Answer: A copy of MCCD should be obtained by submitting the details of application form Appendix-1.


 Question: What to do if there is no mention of death from corona in the reach of wood found in the cemetery?

 Answer: A copy of MCCD should be obtained by submitting the details of application form Appendix-1.


 Question: What treatment documents should be attached with the application?

 Answer: Only a copy of death certificate and proof of identity of the applicant should be given along with the application form Appendix-1.  When the application form is to be filled in Appendix-3 (1) Death certificate of the deceased (2) Copy of MCCD unavailability certificate (3) Certificate of cause of death obtained from the hospital (if given) (4) Case paper of the admitted patient (5) Death at home  Details of treatment of the doctor from whom the patient has taken treatment in such case (6) Evidence of patient's laboratory and radiology test.


 Question: What kind of documents should be attached in case of death of a patient in Home Isolation?

 Answer: In case of death at home, the patient has to submit the details of the treatment done by the doctor as well as the evidence of the patient's laboratory and radiology test.

GET 50,000 HELP IN CORONA DEATH

 Question: How many members of the household have to submit supporting evidence as heirs of the deceased to get assistance?

 Answer: Only the applicant has to submit proof of his identity.


 Question: Is there any facility to submit online form for help?

 Ans: At present no facility of online form submission has been announced.


 Question: If a person other than Ahmedabad has died in civil, where should the form be submitted?

 Ans: The form has to be submitted at the Sub-Registrar's Office, Birth and Death Office of the area where the death took place in the hospital.


 Question: Where do I have to complain if I don't get proper answer from Civic Center?

 Answer: In case of unsatisfactory reply from the Civic Center, a list of names and numbers of officers has been posted on the official website of the concerned corporation.


 Question: What to do if the family of the deceased does not have indoor case paper available?

 Ans: The family of the deceased will be able to get the case paper by applying to the hospital where the treatment was taken.


 Question: RT-PCR test, CT scan, X-ray copy should be attached?  If not, what to do?

 Ans: Copy of RT-PCR test, CT scan, X-ray is essential for getting help.


 Question: In how many days will you get the assistance of 50 thousand?  Will it be deposited in cash or in bank account?

 Answer: At present, requests for proof are being sought from the family to get the details of the deceased.  The assistance process will be announced later.  According to the guidelines issued by the Supreme Court, all the states have been directed to pay the compensation within 30 days of receipt of the application.

Whatsapp"ગ્રુપ મા જોડાવવા

આ સ્થળે ફોર્મ મળશે


નજીકનાં સિવિક સેન્ટર

જન્મમરણ નોંધણી વોર્ડ ઓફિસ, હેડ ઓફિસ

www.ahmedabadcity.gov.in પરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.

સિવિક સેન્ટરની સંખ્યા


પશ્ચિમ ઝોન-12, પૂર્વ ઝોન-8, મધ્ય ઝોન-8, દક્ષિણઝોન-9, ઉત્તર ઝોન-10, નવા પશ્ચિમ ઝોન-9


સવાલ: મેડિકયા અરજી ફોર્મ ક્યારે ભરવાં પડશે? આવશે.


સવાલ: દર્દીનું મૃત્યુ હોસ્પિટલના બદલે ઘરે થયું હોય અથવા મૃત્યુનું કારણ પ્રમાણપત્રમાં કોરોના સિવાયનું દર્શાવાયું હોય તો શું કરવું?

જવાબ: દવાખાનામાં મૃત્યુ ન થયું હોય અને ઓથોરિટી તરફથી મૃત્યુના કારણનું પ્રમાણપત્ર ન મળ્યું હોય ત્યારે MCCDની અપ્રાપ્યતા પ્રમાણપત્ર મેળવ્યા બાદ અથવા MCCDમાં દર્શાવાયેલા મૃત્યુના કારણ સામે અસંતોષ હોય ત્યારે પરિશિષ્ટ – 3 હેઠળ અરજી કરવી.


સવાલ: હોસ્પિટલમાંથી મળેલા ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ નથી તો શું કરવાનું?

જવાબ: અરજીપત્રક પરિશિષ્ટ -1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવાની રહેશે.


સવાલ: સ્મશાનગૃહમાંથી મળેલી લાકડાંની પહોંચમાં કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ નથી તો શું કરવાનું?

જવાબ: અરજીપત્રક પરિશિષ્ટ -1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવાની રહેશે.


સવાલ: અરજી સાથે સારવારને લગતા કયા દસ્તાવેજો જોડવાના રહેશે?

જવાબ: અરજીપત્રક પરિશિષ્ટ -1ની સાથે માત્ર મરણ દાખલાની નકલ અને અરજદારનો ઓળખનો પુરાવો આપવાનો રહેશે. જ્યારે અરજીપત્રક પરિશિષ્ટ -3 ભરવાની સ્થિતિમાં (1) મૃતકનું મરણનું પ્રમાણપત્ર (2) MCCD અપ્રાપ્યતા પ્રમામપત્રની નકલ (3) હોસ્પિટલમાંથી મળેલ મૃત્યુના કારણ અંગેનું પ્રમાણ પત્ર (આપવામાં આવ્યુ હોય તો) (4) દાખલ દર્દીના કેસ પેપર (5) ઘરે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં દર્દીએ જે ડૉક્ટર પાસેથી સારવાર લીધી હોય તેની સારવારની વિગતો (6) દર્દીના લેબોરેટરી અને રેડિયોલોજી પરીક્ષણના પુરાવા.


સવાલ: હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીનું અવસાન થયું હોય તો કયા પ્રકારના દસ્તાવેજો જોડવાના રહેશે?

જવાબ: ઘરે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં દર્દીએ જે ડૉક્ટરે કરેલી સારવારની વિગતો તેમજ દર્દીના લેબોરેટરી અને રેડિયોલોજી પરીક્ષણના પુરાવા રજૂ કરવાના રહેશે



સવાલ: સહાય મેળવવા માટે મૃતકના વારસદાર તરીકે ઘરના કેટલા સભ્યોના આધાર પુરાવા રજૂ કરવા પડશે?

જવાબ: માત્ર અરજદારે પોતાનો ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે.


સવાલ: સહાય માટે ઓનલાઈન ફોર્મ જમા કરાવવા કોઈ સુવિધા છે?

જવાબ: હાલના તબક્કે ઓનલાઈન ફોર્મ જમા કરવાની કોઈ સુવિધાની જાહેરાત કરાઈ નથી.


સવાલ: અમદાવાદ સિવાયની વ્યક્તિનું સિવિલમાં મોત થયું હોય તો ફોર્મ ક્યાં જમા કરાવવાનું રહેશે?

જવાબ: જે વિસ્તારની હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય એ જ વિસ્તારની સબ રજિસ્ટ્રાર કચેરી, જન્મ-મરણ કચેરી ખાતે ફોર્મ જમા કરાવાનું રહેશે.

E-SHRAM CARD દરેક કામદાર વ્યક્તિ માટે


સવાલ: સિવિક સેન્ટર પરથી યોગ્ય જવાબ ન મળે તો મારે ક્યાં ફરિયાદ કરવાની રહેશે?

જવાબ: સિવિક સેન્ટર પરથી સંતોષકારક જવાબ ન મળે તેવા સંજોગોમાં સંબંધિત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર અધિકારીઓના નામ અને નંબરની યાદી મૂકવામાં આવી છે.


સવાલ: મૃતકના પરિવાર પાસે ઈન્ડોર કેસ પેપર ઉપલબ્ધ ના હોય તો શું કરવું?

જવાબ: મૃતકના પરિવારે જે હોસ્પિટલમાં સારવાર લીધી હોય એ હોસ્પિટલમાં અરજી કરી કેસ પેપર મેળવી શકશે.


સવાલ: આરટી-પીસીઆર ટેસ્ટ, સીટી સ્કેન,એક્સરેની કોપી જોડવાની રહેશે? ના હોય તો શું કરવું?

જવાબ: સહાય મેળવવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ, સીટી સ્કેન,એક્સરેની કોપી અનિવાર્ય છે.


સવાલ: 50 હજારની સહાય અરજી કર્યાના કેટલા દિવસમાં મળશે? રોકડમાં કે બેન્ક ખાતામાં જમા થશે?

જવાબ: હાલ મૃતકોની વિગતો મેળવા પરિવાર પાસે પુરાવા સહિતની અરજીઓ મગાવવામાં આવી રહી છે. સહાય આપવાની પ્રક્રિયા અંગે પાછળથી જાહેરાત કરાશે. સુપ્રીમકોર્ટે જારી કરેલી ગાઈડલાઈન્સ અનુસાર, તમામ રાજ્યોને અરજી મળ્યાના 30 દિવસમાં વળતરની રકમ ચૂકવી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.


The process of filling up the form for this will start from November 15


 A certificate will be issued after verifying whether the death was caused by Corona


 Sub-Registrar appointed per ward-zone in urban area






 Who will provide a copy of the death certificate in which area?


 Corporation: Registrar (Birth-Death) and Medical Officer


 Municipality: Registrar (Birth and Death) and Chief Officer of the Municipality


 At the village level: Registrar (Birth-Death) and Talati-cum-Minister


 Cantonment Board, Ahmedabad: Registrar (Births and Deaths) and Chief Executive Officer


 Specified Industrial Area, Independent Area: Registrar (Births and Deaths) and Chief Officer


 Forest Area: Registrar (Birth-Death) and Range Forest Officer

Whatsapp"ગ્રુપ મા જોડાવવા


મૃત્યુ સર્ટી મેળવવાનું ફોર્મ JPEG ફોર્મેટ


મૃત્યુ સહાય માટે સર્ટી મેળવવાનું ફોર્મ pdf ફાઈલ:-  અહીં ક્લિક કરો


💥કોરોનાના મૃતકના પરિવાજનોને સત્વરે સહાય મળે ઓનલાઈન અરજી કરી શકશે

IORA  પર ઓનલાઇન અરજી કરવાની માર્ગદર્શિકા:- CLICK HERE
  • iORA પર જરુરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
  • વારસદારોએ જરુરી પ્રમાણપત્ર અને આરોગ્ય વિભાગે નિયત કરેલ પુરાવા અપલોડ કરવાના રહેશે
  • દિન-૩૦ માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા થશે
ઓનલાઇન અરજી :-CLICK HERE

GET 50,000 HELP IN CORONA DEATH

મૃત્યુના દાખલામાં કોરોનાનો ઉલ્લેખ નથી તો શું કરવાનું?, 50 હજારની સહાય મેળવવા માટે એ બધું જે તમે જાણવા માગો છો



કોરોનાના મૃતકોની સહાય લેવા પરિવાજનોએ મૃત્યુનું કારણ કોરોના હોવાના સર્ટિફિકેટ માટે પ્રક્રિયા કરવી પડશે


કોરોના મૃતકોના પરિવારને સહાય માટે ફોર્મ વિતરણની કવાયત શરૂ





કોરોના નાં અત્યાર સુધીના તમે કરાવેલ તમામ રિપોર્ટ જોવા અહી ક્લિક કરો









Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group