Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

JNV,PSE,NMMS QUIZ

Join Us On
Telegram
JNV, PSE, NMMS TEST QUIZ









NAVODAYA VIDYALAYA SAMITI PROSPECTUS FOR JAWAHAR NAVODAYA VIDYALAYA SELECTION TEST-2022 FOR ADMISSION TO CLASS-VI , ONLINE TEST, QUIZ, EDUCATION CLASS, ONLINE EDUCATION,E CLASS


NAVODAYA VIDYALAYA SAMITI PROSPECTUS FOR JAWAHAR NAVODAYA VIDYALAYA SELECTION TEST-2022 FOR ADMISSION TO CLASS-VI 


JNV,PSE,NMMS  ટેસ્ટ આપો...👇 


JNV માટેની પેપર સ્ટાઈલ માટે વિડિયો જુઓ





Parliament of the world's religions:

 When it comes to Swami Vivekananda, there is a need to discuss his speech delivered on September 11, 1893 at the Chicago Parliament of the United States.



 I am proud to be associated with the religion that sheltered the people of Parsi religion and is still helping them.  On this occasion I have been remembering since childhood and which is repeated every day by millions of people.  The rivers that originate from different places eventually meet in the sea by different routes.  In the same way human beings choose different paths by their own will.  However these routes.  Seems, but it all just goes to God.  But sectarianism, bigotry, and its horrible descendants have long clung to this beautiful land through religious obstinacy.  How many times this earth is stained with blood.  No matter how many invaluable civilizations were destroyed and how many countries were wiped out.  Thus Swami Vivekananda delivered the speech in his own distinctive style.

 These ore co-educational residential schools fully financed and administered by Govemment of India through an autonomous organization, Navodaya Vidyalaya Samiti. Admissions in JNVS are mode through the JAWAHAR NAVODAYA VIDYALAYA SELECTION TEST (JNVST) to Class VI. 



The medium of instruction in JNVS is the mother tongue or regional language up to Class VII and thereafter English for Mathematics and Science and Hindi for Social Science. 



Students of the JNVS appear for board examinations of the Central Board of Secondary Education. While education in the schools is free including board & lodging, uniform and textbooks, a sum of Rs. 600/- per month is collected only from the students of Classes IX to XII towards Vidyalaya Vikas Nidhi. However, students belonging to SC/ST categories, all Girl students and the students whose family income is below poverty line (BPL) are exempted. 





Date:- 30-12-2022

*🤔 નીચે  આપેલ કોયડાનો ઉકેલ મેળવો❓*


 💡 
*123+0  =  16*
*234+0  =  24*
*345+0  =  32*

 *456+0  =  ❓* 

Ans. 40

પ્રથમ સંખ્યા 2 ની પાછળ બીજી સંખ્યા 0 મૂકો. 20
20 માંથી પ્રથમ સંખ્યા નો પ્રથમ અને ત્રીજા અંકનો સરવાળો બાદ કરવો. 20-4 =16

એવીજ રીતે 50-10=40


Date:- 19-12-2022

*🤔 નીચે  આપેલ કોયડાનો ઉકેલ મેળવો❓*

💡
*0+1+2  =  3*
*1+2+3  =  6*
*2+3+4  =  81*

*3+4+5  =  ❓*

Ans.  1728

0+1+2=3   હવે 3 ની પ્રથમ સંખ્યા જેટલી ઘાત 3 ની 0 ઘાત=3
1+2+3=6 , 6 ની 1 ઘાત =6
તેવીજ રીતે
3+4+5=12, 12 ની 3 ઘાત = 1728



Date:- 16-12-2022
🤔 નીચે  આપેલ કોયડાનો ઉકેલ મેળવો❓

 💡 
*12+13  =  75*
*15+16  =  186*
 *11+12  =  46*

 *14+15  =  ❓*

Ans:- 145

રીત 12+13= 25 સાથે બીજી સંખ્યા 13 નો એકમનો અંક ગુણાકાર કરવો જવાબ 25×3=75

તેવીજ રીતે 14+15=29 ×5=145


Date:- 31-7-2022

*🤔 નીચે  આપેલ કોયડાનો ઉકેલ મેળવો❓*

💡 *12÷3=1*
        *14÷2=5*
        *18÷3=3*
        *16÷4=❓*

Ans:- 0

12÷3=4-3=1 આવીજ રીતે

16÷4=4-4=0



Date:- 26-7-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે  આપેલ કોયડાનો ઉકેલ મેળવો❓

💡   8142=2
        2217=3
        7215=4
        9731=1
        3129=❓

Ans:- 4

(પ્રથમ અંક 8 + છેલ્લો અંક 2= 10) ÷(બીજો અંક 1 + ત્રીજો અંક 4=5) = 2

આજ રીતે  3129 માં કરતા જવાબ( 3+9)÷(1+2)=4




Date:- 15-7-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે  આપેલ કોયડાનો ઉકેલ મેળવો❓

💡    


Ans:- 73


2 નો ઘન+1નો ઘન+3 નો ઘન=8+1+27=36

0 નો ઘન+4નો ઘન+3 નો ઘન=0+64+27=91

4 નો ઘન+2નો ઘન+1નો ઘન=64+8+1=73






Date:- 11-7-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે  આપેલ સરળ પ્રશ્નનો જવાબ - સરળ પણ વિચારો ❓

💡 7 થી 30 સુધીની પ્રાકૃતિક બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય❓

Ans:- 214


ક્રમિક બેકી સંખ્યા સરવાળો= n×(n+1) જ્યા n બરાબર બેકી અંતિમ પદ નો ક્રમ જેમકે 10 સંખ્યા હોય તો 5 બેકી સંખ્યા, 30 હોય તો 15 બેકી સંખ્યા)

સૂત્ર મુજબ 30 સુધીની સંખ્યાનો સરવાળો = 15(16)=226

1 થી 6 સુધીની સંખ્યાનો સરવાળો =3(4)=12

જવાબ =226-12 =214 




 


*😇 બસ 50 કિમિ /કલાક અને બાઈક 40 કિમિ /કલાક ની ઝડપે એકજ દિશામાં જાય છે. તો એક દિવસ પછી બંને વચ્ચે કેટલું અંતર હશે ?*
A) 140 કિમિ 
B) 240 કિમિ 
C) 340 કિમિ 
D) 440 કિમિ 
Ans:-

બસ 24 કલાક માં કાપેલ અંતર = 50×24=1200 કિમિ
બાઇકે 24 કલાક માં કાપેલ અંતર = 40×24=960 કિમિ
બંને વચ્ચેનું અંતર = 1200-960= 240 કિમિ 



Date:- 20-2-2023

*😇 પિતાની ઉંમર પુત્રિની ઉંમરના ત્રણ ગણા કરતાં 8વર્ષ વધારે છે. માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે. જો પુત્રી ની ઉંમર 7 વર્ષ હોય તો માતાની ઉંમર કેટલી હશે ?*
A)26 વર્ષ 
B)35 વર્ષ 
C)29 વર્ષ 
D)32 વર્ષ 
Ans:-

ધારોકે પુત્રી ની ઉંમર  x વર્ષ છે.
પિતાની ઉંમર = 3x+8
માતાની ઉંમર = 3x+ 11
તેથી માતાની ઉંમર = 3(7)+11= 32 વર્ષ 




Date:- 17-2-2023

*😇400 રૂપિયાના બુટ પર 4 % ડિસ્કાઉન્ટ આપી તેના પર 10% વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે કેટલી કિંમત ચૂકવવી પડે?
A)434.40₹
B)430.40₹
C)422.40₹
D)424.60₹
Ans:- 
400 ના 4 %= રૂપિયા થશે 384₹
384 ₹ ના 10%= 38.4₹ 
કિંમત  384+38.4= 422.40₹ જવાબ



Date:- 16-2-2023

*😇એક માણસ 16 દિવસમાં એક કામ કરે છે. બીજો માણસ 8 દિવસમાં એક કામ કરે છે.તો બંને ભેગા મળી ત્રણ કામ કેટલા દિવસમાં કરશે?*
A)16
B)32
C)16
D)36

Ans:- 
કામનો દર = કરેલ કામ / તે માટે લીધેલ સમય
1 માણસ માટે દર = 1 /16 કામ/ દિવસ
2 માણસ માટે દર= 1 /8 કામ/દિવસ

1 અને 2 બંને ભેગા કામનો દર= 1/16 +1/8 = 3 / 16

જવાબ = 16 દિવસ લાગે.



Date:- 22-8-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે  આપેલ કોયડાનો ઉકેલ મેળવો❓


💡 
3  +  5  +  6  =  151872
5  +  5  +  6  =  253094
 5  +  6  +  7  =  303585
 5  +  5  +  3  =  251573
 9  +  4  +  7  =  ❓
Ans:- 

(a×b)(a×c){(a×b)+(a×c)-c ફોર્મ્યુલા મુજબ જે જવાબ આવે તેનો રિવર્સ જવાબ
(3×5)(3×6){(3×5)+(3×6)-6 =27 જવાબ 72
તેથી 151872

તેવીજ રીતે
(9×4)(9×7){(9×4)+(9×7)-7 =92જવાબ 29
તેથી 366329







Date:- 21-8-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે  આપેલ કોયડાનો ઉકેલ મેળવો❓


 💡  2+3=9
        3+4=16
        4+5=25
        7+8=❓

Ans:- 64

(2×3)+3=9
તેવીજ રીતે

(7×8)+8=64





Date:- 20-8-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે  આપેલ કોયડાનો ઉકેલ મેળવો❓

💡   1+2=06
        5+4=24
        3+6=44
        8+9=❓

Ans:- 97

(1-1)+2(2+1)=6
તેવીજ રીતે
(8-1)+9(9+1)=97






Date:- 11-7-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે  આપેલ સરળ પ્રશ્નનો જવાબ - સરળ પણ વિચારો ❓

💡 7 થી 30 સુધીની પ્રાકૃતિક બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય❓

Ans:- 214


ક્રમિક બેકી સંખ્યા સરવાળો= n×(n+1) જ્યા n બરાબર બેકી અંતિમ પદ નો ક્રમ જેમકે 10 સંખ્યા હોય તો 5 બેકી સંખ્યા, 30 હોય તો 15 બેકી સંખ્યા)

સૂત્ર મુજબ 30 સુધીની સંખ્યાનો સરવાળો = 15(16)=226

1 થી 6 સુધીની સંખ્યાનો સરવાળો =3(4)=12

જવાબ =226-12 =214 




Date:- 06-7-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

💡     7            21      15
        140        1302    ❓

Ans:- 660

7×(7×3-1) =7×20=140

21×(21×3-1) =21×62=1302

15×(15×3-1) =15×44=660



Date:- 04-7-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

💡   6+4=64
        4+9=81
        2+16=16
        1+49= ❓

Ans:- 7

બીજો અંક 4 નું વર્ગમૂળ =2  તેની પ્રથમ અંક જેટલી ઘાત 2 ની 6 ઘાત =64

આજ રીતે 49 નું વર્ગમૂળ = 7 તેનો પ્રથમ અંક જેટલી ઘાત 7 ની 1 ઘાત =7




Date:- 03-7-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે  આપેલ સરળ પ્રશ્નનો જવાબ - સરળ પણ વિચારો ❓

💡 6 થી 25 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય❓

Ans:- 310

સૂત્ર 1 થી 25 સંખ્યાઓ સરવાળો= n×(n+1) / 2
=25×26 /2 =325

ઉપર મુજબ 1 થી 5 નો સરવાળો =30 /2=15

તેથી 6 થી 25 નો સરવાળો =325-15=310



Date:- 02-7-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે  લખેલ શ્રેણી પૂર્ણ કરો- સરળ પણ વિચારો ❓

💡 3,4,9,6,27,8,....❓

Ans:-81
3, 4, (3×3), (4+2), (9×3), (6+2),( 27×3)=81



Date:- 29-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

💡   1+4=9
        2+8=18
        3+6=15
        7+8= ❓

Ans:-2
1+4+4=9

7+8+8=23




Date:- 28-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે  લખેલ પ્રશ્નનો જવાબ આપો - સરળ પણ વિચારો ❓

💡 જ્યારે કોઈ અરીસામાં જોતા ઘડિયાળનો સમય 5:20 દેખાય તો સાચો સમય શુ હોય❓

Ans:-6:40

  11:60
-   5:20
-----------
    6:40  (જ્યારે અરીસાની વાત હોય ત્યારર કલાકનો 11 માંથી અને મિનિટનો 60 માંથી બાદ કરવી)


Date:- 26-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી,NTSE,SSE😇

🤔 નીચે  આપેલ ત્રિકોણ માં કુલ કેટલા ત્રિકોણ છે ❓

 💡 ત્રિકોણ ગણવાની સરળ રીત જવાબ અને ગણતરીની રીત માટે👇🏻




Date:- 24-6-2022
🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇

🤔 નીચે  લખેલ પ્રશ્નનો જવાબ આપો - સરળ પણ વિચારો ❓

 💡 10 તારીખના ચાર દિવસ પહેલા સોમવાર હોય તો 10 તારીખના 12 દિવસ પછી કયો વાર આવે❓
Ans:- બુધવાર





Date:- 23-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્નનો જવાબ આપો - સરળ પણ વિચારો ❓

💡 મારો નાનો ભાઈ એક વર્ષનો હતો ત્યારે મારી ઉંમર તેના કરતાં સાત ગણી હતી જ્યારે મારી ઉંમર તેના કરતાં બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી થાય ❓

Ans:- 6 વર્ષ - 12 વર્ષ જવાબ 6 વર્ષ આવે..
નાનો ભાઈ - મોટો ભાઈ
1 વર્ષ             7 વર્ષ
2 વર્ષ             8 વર્ષ
3 વર્ષ             9 વર્ષ
4 વર્ષ            10 વર્ષ
5 વર્ષ            11 વર્ષ
6 વર્ષ            12 વર્ષ



Date:- 21-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્નનો જવાબ આપો - સરળ પણ વિચારો 

💡 દૂધવાળા પાસે 10 લિટર દૂધ છે, ગ્રાહકને માત્ર 5 લિટર દૂધ જોઈએ છે.  પરંતુ સમસ્યા એ છે કે દૂધવાળા પાસે માત્ર 7 લિટર અને 3 લિટરના માપીયા  છે, તો કહો કે દૂધવાળા ગ્રાહકને યોગ્ય 5 લિટર દૂધ કેવી રીતે આપશે ❓

Ans:-  3+3+3-7+3=5 આ ક્રમ માં દૂધ આપશે.

નોંધ.
આ જવાબ માત્ર નમૂના રૂપ છે. આજ જવાબ બીજી રીતે અપન આવી શકતો હોય છે. વિચારજો..અને બીજા કોયડા બનાવજો....



Date:- 16-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

💡   9+5=9
        7+4=5
        12+6=15
        18+11= ❓

Ans:-  9
( 9 - 5 ) + ( 9 + 5 ) = ( 4 + 14 ) = ( 4 + 5 ) = 9
( 7 - 4 ) + ( 7 + 4 ) = ( 3 + 11 ) = ( 3 + 2 ) = 5
( 12 - 6 ) + ( 12 + 6 ) = ( 6 + 18 ) = ( 6 + 9 ) = 15
( 18 - 11 ) + ( 18 + 11 ) = ( 7 + 29 ) = ( 7 + 11 ) = ( 7 + 2 ) = 9


Date:- 15-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

💡 34=22
       45=33
       56=46
       67=61
       78= ❓

Ans:-  78

રીત: 
(7×8)+7+7+8=56+22=78


Date:- 14-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન જવાબ આપો
 💡  એક કારીગરને 20 દિવસ માટે એક દિવસના 60₹ લેખે અને ગેરહાજરી માટે એક દિવસના 25₹ ના દંડે રાખવામાં આવે છે. જો તે કુલ 520 પ્રાપ્ત કરે તો તેણે કેટલા દિવસ કામ કર્યું ❓
Ans:- 12 દિવસ







Date:- 13-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇



Ans:- 







Date:- 11-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

💡  3   8     10    2     5    1
       6   56   90    2    20  ❓

Ans:- 0

સૂત્ર ( x નો વર્ગ) - x 

3 નો વર્ગ =9 -3= 6 તેવીજ રીતે ( 1 નો વર્ગ)=1-1=0

Date:- 09-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇


Ans:- 37 
11-4=7, 25-11=14 (7×2)
25-11=14, 53-25=28 (14×2)

તેથી 17-7=10, (10×2=20), 17+20=37 



Date:- 07-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔💡 *1 થી 100 ની વચ્ચે ની સંખ્યામાં 8 કેટલીવાર આવે❓*

Ans:- 20 વાર


1 કુલ 21 વાર , 0 કુલ 11 વાર અને 2 થી 9 ના અંકો 20-20 વાર આવે.


Date:- 04-6-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

💡 3+2=43
      4+3=54
      5+4=65 
       9+5= ❓

Ans:- 79
       9+5= ❓ (5+2)9 = 79



Date:- 01-6-2022

*🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇*

*🤔 જવાબ તો આપો❗❗❗*

💡 *નીચેના ખાના માં કોઈ પણ એકજ અંક નો  ઉપયોગ કરીને તમે 500 કેવી રીતે બનાવી શકો ❓*
🔲🔲🔲➕🔲🔲➕🔲➕🔲➕🔲🟰500

Ans:- 4

444+44+4+4+4=500





Date:- 30-5-2022

*🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇*

*🤔 જવાબ તો આપો❗❗❗*

💡 *માત્ર 8 નો 8 વખત   ઉપયોગ કરીને તમે 1000 કેવી રીતે બનાવી શકો ❓* (માત્ર સરવાળો કરવો)

Ans:- 888+88+8+8+8=1000



Date:- 27-5-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

💡    5+7+4=364730
        9+6+3=456990
        3+2+7=331112
       
         7+3+5= ❓

Ans:- 503156

રીત:
પ્રથમ બે અંક (a+b+c)+(a×c) =(7+3+5)+(7×5)=50

બીજા બે અંક (a+b)+(a×b)=(7+3)+(7×3)=31

ત્રીજા બે અંક  a ×(a+1) = 7×(7+1)=56





Date:- 26-5-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

💡   4+7+2=281435
        7+3+9=212781
        6+2+7=121456
        2+8+5=164036
        8+4+6= ❓

Ans:- 322471

રીત:- 8+4+6= 
(8×4=32) = 32
(4×6=24) =24
(પ્રથમ અંક માંથી એકવાર 1 + અને બીજી વાર 1- કરવો.. તે મુજબ 8-1=7) = 7

(8×4)(4×6)+(8×6)= 32+24+48=104 નો પ્રથમ આંક લેવો.....= 1

તેથી જવાબ = 322471




Date:- 25-5-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

💡  7+3=410
        9+6=315
        2+1=13
        5+4= ❓

Ans:- 19
7-3=4, 7+3=10 (410)
9-6=3, 9+6=15 (315)
2-1=1, 2+1=3    (13)
5-4=1,  5+4=9  (19)




Date:- 24-5-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

💡 3, 5, 8, 13, 22, ❓

Ans:- 39

3
3×2=6-1=5
5×2=10-2=8
8×2=16-3=13
13×2=26-4=22
22×2=44-5=39

Date:- 23-5-2022
🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

 💡 


Ans:- 569

15 નો સૌથી મોટો અવયવ = 5
12 નો સૌથી મોટો અવયવ = 6
18 નો સૌથી મોટો અવયવ = 9






Date:- 22-5-2022
🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

 💡 3+5=16
        4+7=30
        1+1=❓

Ans:- 0

(3+1)×(5-1)=4×4=16
(4+1)×(7-1)=5×6=30
(1+1)×(1-1)=2×0=0


Date:- 21-5-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

🤔 નીચે  લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓

💡  2  8   9

       3  2   4

       3  6  ❓

Ans:- 1

17×17= 289
18×18=324
19×19=361





Date:- 20-5-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

💡 મિલન નિસરણીના ત્રીજા પગથિયા પર ઉભો છે . નિસરણીના વચ્ચેના પગથિયે પહોંચવા મિલનને બીજા સાત પગથિયા ચડવા પડે તેમ છે . તો આપ જણાવો કે નિસરણીને કુલ કેટલા પગથિયા હશે ❓

Ans:- 19

ત્રીજા પગથિયે 3+ 7 =10 (10 મુ એ વચ્ચેનું પગથિયું છે , તેથી ઉપર પણ 9 પગથિયાં હોય)



🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

💡 વિદ્યાર્થીઓ ની એક લાઈનમાં સાક્ષીનો બંને બાજુથી 22 મો નંબર છે, તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે❓

Ans:- 43
જમણી બાજુથી સાક્ષીનો નંબર = 22 
ડાબી બાજુથી સાક્ષીનો નંબર = 22 
લાઈનમાં કુલ વિદ્યાર્થીઓ ની સંખ્યા
 = 22 + 22-1 = 43 જવાબ


Date:- 18-5-2022

*🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇*

*💡1 + 4 = 5
        2 + 5 = 12
        3 + 6 = 21
       8 + 11 =❓

Ans:- 96




Date:- 17-5-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

💡5 મરઘીને 5 ઈંડા આપતા 5 મિનિટ લાગે  તો 500 મરઘી 500 મિનિટમાં કેટલા ઈંડા આપે❓

Ans:- 50000




Date:- 15-5-2022

🙋🏻‍♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇

💡પાંચ ક્રમિક એકી સંખ્યા નો સરવાળો 175 હોય , તો સૌથી નાની અને  સૌથી મોટી સંખ્યા નો તફાવત શું થાય ❓

Ans:- 8





Date:- 14-5-2022

🙋🏻‍♂️સોલ્વ કરો...JNV,PSE,NMMS 😇

💡કોઈ એક સંખ્યાના 45 ટકામાંથી 45 બાદ કરતાં જવાબ 45 આવે છે , તો તે સંખ્યા કઇ ❓

Ans:- 200




Date:- 13-5-2022

*🙋🏻‍♂️સોલ્વ કરો...JNV,PSE,NMMS 😇*

એક ભાઈ પાસે કેટલીક મરઘી અને કેટલાક ઘેટા છે.તેના માથા ગણવામાં આવે તો 25 થાય, અને પગ ગણવામાં આવે તો 90 થાય છે.
તો તે ભાઈ પાસે *કેટલા ઘેટા અને કેટલી મરઘી હશે❓*

Ans:- ઘેટા -20, મરઘી - 5



Date:- 12-5-2022

*🤓સોલ્વ કરો...🇵 🇺 🇿 🇿 🇱 🇪 For JNV, PSE, NMMS*

                   4  +  4  =   20
                   5  +  5  =   30
                   6  +  6  =   42
                   7  +  7  =   56
                   9  +  9  =   ❓
Ans:- 90 (9×9 +9)










rajdabhi94.blogspot.com(All is Well edu) here: JNV,PSE,NMMS Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my siterajdabhi94.blogspot.com(All is Well edu).









JNV,PSE,NMMS  ટેસ્ટ આપો...👇 


 Swami Vivekananda believed in Vedanta ideology that no one can be truly liberated unless all of us are liberated.  Even the desire for personal liberation should be given up and working tirelessly for the liberation of others is the mark of a true sage.  He founded the Sri Ramakrishna Mission on the principle of Atmano Mokshartham Jagadvitayach (Matmano Mokshartha Naddhitay) (for his own liberation and for the welfare of the world).  .  Religion should not interfere in matters like religion, heritage, even if social customs have been formed in the past due to religious beliefs.  An ideal society should have a mixture of Brahmanical knowledge, Kshatriya culture, Vaishya efficiency and features of Shudra equality.  The dominance of any one leads the society towards various kinds of imbalances.  Vivekananda did not think that religion or any other coercion should be used to create an ideal society, as he believed that this phenomenon would become natural through personal change in the right circumstances.


આ પણ જુઓ:-

જવાહર નવોદય વિદ્યાલય 2021 ,2020 પેપર સોલ્યુશન વિડિયો

YOUTUBE ચેનલ જોવા ક્લિક કરો. JNV ના દરેક વિડિયો મળી રહેશે.

સ્ટેપ મુજબ ગણતરી સાથે સોલ્યુશન  ક્લિક કરો





 The Parliament of Religion opened on September 11, 1893 at the Art Institute of Chicago (USA).  On this day, Swami Vivekanand delivered his first short speech in the Parliament of Chicago.  Swami Vivekanandaji went there as the representative of India.  The people of Europe and America at that time considered slave Indians to be very light.  The people there tried their best not to give Swami Vivekananda time to speak at the conference but the efforts of an American professor gave him some time.  He talked about India and Hinduism. Although he was a little nervous at first, he started his speech by bowing to Goddess Saraswati, the Goddess of learning. "Brothers and sisters of America!"  A crowd of 7,000 stood up and applauded for the words, and the honor lasted for two minutes. Again, when peace was restored, he began his speech.  Tradition, the ascetic tradition of Venda, the religion that has taught the world tolerance and global harmony.

 He was then very well received in America.  There became a large community of his devotees.  He lived in America for three years and gave the people there a wonderful light of Indian philosophy

 "I am proud to be with this religion which has taught the world a lesson of tolerance and universal acceptance. We not only believe in universal tolerance but we accept all religions in the true form.


YOUTUBE ચેનલ જોવા ક્લિક કરો. JNV ના દરેક વિડિયો મળી રહેશે.


JNV,PSE,NMMS  ટેસ્ટ આપો...👇 


સંખ્યા જ્ઞાન ભાગ - 3 ને લગતો વિડિયો જોવા અહી ક્લિક કરો

વિડિયો માં પણ કલીઝ ને લગતા પ્રશ્નો આપેલ છે.




  I am proud to belong to a country that has sheltered oppressed people of all faiths and all nations.  I am proud that we have in our hearts the sacred memories of Israel in which their temples were destroyed by the Roman invaders and then they took refuge in South India.



The World Health Organization has launched a new app providing information on Covid-19, here you will find a lot of information with accurate statistics.



જવાહર નવોદય વિદ્યાલય 2021 ,2020 પેપર સોલ્યુશન વિડિયો

YOUTUBE ચેનલ જોવા ક્લિક કરો. JNV ના દરેક વિડિયો મળી રહેશે.

સ્ટેપ મુજબ ગણતરી સાથે સોલ્યુશન


પેપર 2022

MAT (માનસિક યોગ્યતા કસોટી) 


MATHS (ગણિત કસોટી) 


BHASHA (ગુજરાતી ફકારા કસોટી) 


પેપર 2021

MAT (માનસિક યોગ્યતા કસોટી) ભાગ 2

MAT (માનસિક યોગ્યતા કસોટી) ભાગ 3


MATHS (ગણિત કસોટી) ભાગ 1

MATHS (ગણિત કસોટી) ભાગ 2


BHASHA (ગુજરાતી ફકારા કસોટી) ભાગ 1


પેપર 2020

MAT (માનસિક યોગ્યતા કસોટી) ભાગ 2

MAT (માનસિક યોગ્યતા કસોટી) ભાગ 3


MATHS (ગણિત કસોટી) ભાગ 1

MATHS (ગણિત કસોટી) ભાગ 2


BHASHA (ગુજરાતી ફકારા કસોટી) ભાગ 1






The WHO also launched the app in April, but it was later removed.


 The World Health Organization (WHO) has launched an app for the Covid-19 guideline and update.  The name of this app is WHO COVID-19 Updates.  On this app, users will get accurate data related to the Koro epidemic.  The WHO had earlier launched the app in April, but it was later removed from the Play Store.  In fact data related to Kovid were not disclosed at the time.


 The update app works just like the old app.  Here you will find information about epidemic related symptoms, myths along with the total number of Kovid infections worldwide.  The app also has many experts who will answer users' questions.  The number of infected people is also seen here every day.


 

 Speaking of the technical specifications of the app, it has been launched on December 20.  Its size is 8.8MB.  It has been installed by over 1000 users so far.  It can be installed on iOS version 4.1 or above.  The current version of the app is 1.0.0.




 Corona cases are steadily declining in the country.  The number of active cases dropped to 1474 on Thursday.  At present 2 lakh 80 thousand 373 patients of Corona are undergoing treatment in the country.  78% of the cases are in 10 states only.  These include Kerala (60,157), Maharashtra (54,891), Uttar Pradesh (16,299), West Bengal (15,193), Chhattisgarh (15,153), Karnataka (13,610), Rajasthan (11,671), Gujarat (10,741), Madhya Pradesh (10,676) and Tamil Nadu.  (9,217). There are currently only 2.8% active cases in the country.  Kerala and Himachal have the highest number of 8.7% patients undergoing treatment.  So far 7 lakh 26 thousand 688 cases have been reported in Kerala, in which 63 thousand 157 patients are undergoing treatment.  Also in Himachal Pradesh, 53 thousand 766 cases of corona were reported, out of which 48 thousand 151 people beat corona and 887 people lost their lives.  There are 4 thousand 681 active cases in the state at present.



JNV,PSE,NMMS  ટેસ્ટ આપો...👇 





















 The number of corona patients in the world has reached more than 7.97 crore.  More than 56.1 million people have recovered.  So far more than 17 lakh 48 thousand people have lost their lives.  These statistics are according to www.worldometers.info/coronavirus.  British Prime Minister Boris Jones has refused to impose a lockdown on the country.  Johnson's statement came as the death toll rose to 574 in a single day on Thursday

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group