Help make iron barbed wire fences around the farm
*ખેતીવાડી વિભાગની સબસીડી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ છે.*
ખેતીવાડી વિભાગની ઓનલાઈન અરજી કરવાની તા.6/03/2021 થી તા. 30/4/2021 સુધી અરજી કરી શકશો.
ખેતીવાડી વિભાગના તમામ ઘટકોમાં આપ અરજી કરી શકશો.
👉 જેમાં મુખ્યત્વે.
(1) અન્ડર ગ્રાઉન્ડ પાઇપ (PVC).
(2) અન્ય ઓજાર/સાધન
(3) કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
(4) કલ્ટીવેટર
(5) ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
(6) ખુલ્લી પાઈપલાઈન
(7) ગ્રાઉન્ડનટ ડીગર
(8) ચાફ કટર (એન્જીન/ઈલે.મોટર ઓપરેટેડ)
(9) ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
(10) ટ્રેકટર
(11) ટ્રેકટર ઓપરેટેડ સ્પ્રેયર
(12) તાડ૫ત્રી
(13) પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
(14) પમ્પ સેટ્સ (ઓઈલ એન્જીન, સબમર્શીબલ મોટર)
(15) પ્લાઉ(તમામ પ્રકારના)
(16) પ્લાન્ટર (અન્ય પ્રકારના)
(17) પશુ સંચાલિત વાવણીઓ
(18) પાક સંરક્ષણના સાઘનો- પાવર સંચાલિત
(19) પાવર ટીલર
(20) પાવર થ્રેસર
(21) પોટેટો ડીગર
(22) પોટેટો પ્લાન્ટર
(23) પોસ્ટ હાર્વેસ્ટરના સાધનો
(24) પોસ્ટ હોલ ડીગર
(25) બ્રસ કટર
(26) બેલર (ટ્રેકટર સંચાલિત ઘાસની ગાંસડી બાંઘવાનું સાધન)
(27) માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
(28) રીઝર/બંડ ફોર્મર/ફરો ઓપનર
(29) રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
(30) રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
(31) રોટાવેટર
(32) લેન્ડ લેવલર
(33) લેસર લેન્ડ લેવલર
(34) વ્હીલ હો (આંતરખેડનું સાધન)
(35) વાવણિયા/ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના)
(36) વિનોવીંગ ફેન
(37) શ્રેડર/મોબાઈલ શ્રેડર
(38) સબસોઈલર
(39) હેરો
વગેરે આ ઘટકોમાં અરજી કરી શકો છો.
📌 અરજી સાથે જોડવાના કાગળ.📎
📑 અરજીની પ્રીંટ.
📑 આધારકાર્ડની ઝેરોક્ષ નકલ.
📑 મોબાઈલ નંબર.(ચાલુ મોબાઈલ નંબર અરજીની પ્રીંટ ઉપર લખવો)
📑 બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ.
📑 ૮/અ, ૭-૧૨(નવી).
📑 રેશન કાર્ડ (કુપન) ઝેરોક્ષ નકલ.
📑 જાતીનો દાખલો (ST,SC માટે).
Online education may be a flexible instructional delivery system that encompasses any quite learning that takes place via the web. Online learning gives educators a chance to succeed in students who might not be ready to enroll during a traditional classroom course and supports students who got to work on their own schedule and at their own pace. unit test paper for all standards.
આ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
Gujarat Tar Fencing Scheme Apply Online 2020 Links And Steps
- Dear Ojas Adda Readers if You want to get this Scheme Benefits Read Gujarat Government Latest Letter on Gujarat Tar Fencing Scheme before Apply Online : Click here to Download / View GR / Paripatra / Letter
- if you believe You are fully Compliance with this scheme T & C You can Apply Online on Gujarat Government I-khedut Portal
- I Khedut Portal Link For Apply Online for This Scheme : Apply Online
How To Apply Online On Ikhedut Portal
- If You want to Apply online for any farmer Scheme You should do Registration on i Khedut Portal Registration Link:I Khedut Portal
- After doing Registration you can Apply Online on Any Farmer Scheme which you Want.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment