ALL IS WELL Edu:-🤝 *કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર* ની વિવિધ ઉપયોગી યોજનાઓ
👉સ્ક્રોલ કરી ઉપયોગી યોજનાની માહિતી જુઓ. ના ઉપયોગી હોય તો સ્ક્રોલ કરી બીજી યોજના જુઓ.
👌સાચવી રાખવા જેવો મેસેજ. આજે નહીં તો કાલે કામ આવી શકે.
🤏અહીં યોજનાની ટૂંકી માહિતી આપેલ છે. તમારે ઉપયોગી હોય તો વધુ માહિતી માટે યોજના નીચે આપેલ 👇 લિંક ક્લિક કરી જાણી શકો છો.
🔢➡️ *સરકારી 118 યીજના ની માહિતી માત્ર એકજ PDF ફાઈલ મા*
🔖https://bit.ly/36Tn38a
🔢➡️ *માત્ર લખો "Hi" અને મેળવો સરકારી યોજના ની બધી માહિતી તમારા મોબાઈલ મા*
🔖https://bit.ly/3q1Hicy
2️⃣2️⃣ *સરકાર ની PM મુદ્રા યોજના*- નાના રોજગાર ધંધા માટે લૉન આપવામાં આવશે
🔖https://bit.ly/2L1iSA4
2️⃣1️⃣ *માતૃવંદના યોજના*- સગર્ભા મહિલા ને સહાય
🔖https://bit.ly/37cQMcj
2️⃣0️⃣ *PM કિસાન સન્માન નિધિ યોજના* - પશુપાલન માટે ની સહાય
🔖https://bit.ly/34KDdAi
1️⃣9️⃣ *ખેડૂતો ને ખેતર ફરતે કાંટાળી વાડ કરવા સહાય*
🔖https://bit.ly/38BaO0L
1️⃣8️⃣ *વાહન અકસ્માત યોજના* કોઈ પણ કાર્ડ વગર તાત્કાલિક મળશે 50000/- ની સહાય
🔖https://bit.ly/3mSzAPb
1️⃣7️⃣ *પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી*
👉મકાન બનાવવા માટે 2.5 લાખ ની સહાય
🔖https://bit.ly/2WOd9jq
1️⃣6️⃣ *પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ*
👉મકાન બનાવવા માટે 2.5 લાખ ની સહાય
🔖https://bit.ly/3nSFot8
1️⃣5️⃣ *મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના*
👉યુવાનો ને પગભર અને સ્વાવલંબન બનવા માટે ધંધા રોજગાર સ્થાપવા માટે લૉન ની સહાય
🔖https://rajdabhi94.blogspot.com/2020/10/scholarship-structure-amount-of-grant.html
1️⃣4️⃣ *સ્વામીત્વ યોજના*
👉ખેડૂતો માટે તેમની જમીન ની ચોક્કસાઈ અને માપણી માટે ની યોજના, ગામડાનો અને જમીન નો સર્વે.
🔖https://rajdabhi94.blogspot.com/2020/10/blog-post.html
1️⃣3️⃣ *મા અમૃતમ યોજના*
👉ફિક્સ પગાર,
👉 આંગણવાડી,
👉2લાખ નીચેની આવક ધરાવતા,
👉કોરોના વોરિયર્સ નો આવક લિમિટ
💸દરેક ને દવાખાના માટે 5 લાખ ની મદદ.
🔖https://rajdabhi94.blogspot.com/2020/10/ma-amrutam-yojana.html
1️⃣2️⃣ *ગુજરાત સેવા સેતુ યોજના*
👉ગુજરાત મા તાલુકા અને જીલાના ધક્કા માંથી મુક્તિ.
👉 22 જેટલી સેવા હવે ગ્રામ્ય કક્ષાએ પંચાયત માજ મળશે. 👉માત્ર 20 રૂ. જેવી નજીવી ફી સાથે.
🔖https://rajdabhi94.blogspot.com/2020/10/33-panchayat-work-at-villege-level.html
1️⃣1️⃣ *અટલ બીમીત યોજના*
👉જે લોકોએ કોરોના મા પોતાની નોકરી ગુમાવી હોય તેને સહાય
🔖https://rajdabhi94.blogspot.com/2020/09/the-government-will-provide-allowance.html
1️⃣0️⃣ *પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના*
👉હાલ થોડું રોકાણ કરી ને વૃદ્ધાવસ્થા મા પેંશન મેળવો
🔖https://rajdabhi94.blogspot.com/2020/09/pension-scheme-pm-shramyogi-mandhan.html
0️⃣9️⃣ *વાહલી દીકરી યોજના*
👉પહેલા બે બાળકો પૈકીની દીકરીઓને
👉વાર્ષિક આવક રૂપિયા બે લાખ
👉દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂા .૪૦૦૦ ની સહાય
👉દીકરી નવમાં ધોરણમાં આવે ત્યારે રૂા .6000 નો આર્થિક ટેકો
👉દીકરીને ૧૮ વર્ષે રૂા .૧,૦૦,૦૦૦ ની આર્થિક સહાયઃ
ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન પ્રસંગ માટે ગુજરાત સરકાર દ્વારા નોંધપાત્ર નાણાકીય સહાય
🔖https://bit.ly/3nSEnkO
0️⃣8️⃣ *મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના*
👉મહિલા 0% વ્યાજ લૉન યોજના
👉મહિલાઓના વિકાસ અને સમૃદ્ધિ માટે 0% વ્યાજ સાથે લૉન.
🔖https://bit.ly/3nUIs8f
0️⃣7️⃣ *પંડિત દિન દયાળ આવાસ યોજના*
👉1લાખ 20 હજાર ની સહાય મકાન બનાવવા માટે
🔖https://rajdabhi94.blogspot.com/2020/09/pandit-din-dayal-upadhyay-awas-yojana.html
0️⃣6️⃣ *વાજપાઈ બેંકેબલ લૉન યોજના*
👉ધંધા રોજગાર માટે ગામડા મા 40% સબસીડી
👉શહેરો મા 30% સબસીડી સાથે લૉન
🔖https://rajdabhi94.blogspot.com/2020/09/vajpayee-bankable-loan-yojana.html
0️⃣5️⃣ *કુટુંબ સહાય યોજના*
👉કુટુંબ ને 20,000 રૂ. ની સહાય મળશે.
🔖https://rajdabhi94.blogspot.com/2020/09/kutumb-sahay-familly-assistance-scheme.html
0️⃣4️⃣ *સોલાર લાઈટ યોજના* ખેડૂતો માટે
👉ખેડૂતો ને 50 % રાહત સાથે સોલાર ટ્રેપ મળશે.
🔖https://rajdabhi94.blogspot.com/2020/09/solar-light-trap-scheme-2020-farmers.html
0️⃣3️⃣ પ્રધાનમંત્રી -
*જીવન બીમા* વર્ષે 330 ભરી વીમો મેળવો 5 લાખ
*સુરક્ષા બીમા યોજના* વર્ષે 12 રૂ. ભરી વીમો મેળવો
*અટલ પેંશન યોજના* 1000 થી 5000 પેંશન મેળવો
🔖https://rajdabhi94.blogspot.com/2020/08/pradhan-mantri-suraksha-bima-yojana.html
0️⃣2️⃣ *માદરે વતન યોજના*
👉ગામડાનો વિકાસ અને સમૃદ્ધ ગામ ની યોજના
🔖https://rajdabhi94.blogspot.com/2020/08/information-about-madare-watan-yojana.html
0️⃣1️⃣ *કોરોના સમયે નોકરી ગુમાવનાર માટે અટલ ઇન્સ્યોરન્સ યોજના*
🔖https://bit.ly/37PFexj
🙏દરેક યોજના આપનું ધ્યાન દોરવા માટે અહીં મૂકવામાં આવેલ છે. થોડી માહિતી ઓછી હોઇ શકે છે. માટે વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ અથવા ઓફિસ પર થી માહિતી મેળવી આગળ ની કાર્યવાહી કરવી.
🪀શૈક્ષણિક *Whatsapp* ગ્રુપ મા જોડાવવા
🔖 https://bit.ly/3r5hdKh
🎱Telegram
🔖https://bit.ly/3r0CPax
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
3 Comments:
Thanks for sharing this valuable comment.
Talk to Astrologer Online
Chat with Astrologer Online
Nice blog, Thanks for sharing
Also visit our site : https://www.acharyainduprakash.com/
Post a Comment