Education for Every

G-SHALA MOBILE APP FOR LEARNING APP

 G-SHALA MOBILE APP  FOR LEARNING APP



Gujarat Students holistic Adaptive Learning App 
Learning Management System of Gujarat



G-SHALA MOBILE APP  FOR LEARNING APP



ધો. 3 થી 8 ના વિદ્યર્થીઓને READ ALONG એપ પર ORF કરવા અને ચકાચવા પરિપત્ર અહિ ક્લિક કરો તા. 27/9/2022

G-Shala App
ORF (વાચન ઝડપ ક્ષમતા)

વિદ્યાર્થીઓની વાચન ઝડપ ક્ષમતા (ORF) માપન માટે સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ અંતર્ગત *G-Shala App* માં સુવિધા વિકસાવવામાં આવેલ છે. જેમાં શિક્ષક પોતાના વર્ગમાં વિદ્યાર્થીવાર વાચન ઝડપ ક્ષમતા (ORF)  માપન કરી શકે છે. તેમજ *ધોરણ 3 થી  8 ના વિદ્યાર્થીઓ* આ એપ્લીકેશન પર વાચનનો મહાવરો પણ કરી શકે છે.

G-Shala App ના માધ્યમથી કેવી રીતે ORF (વાચન ઝડપ ક્ષમતા)  માપન કરી શકો છો તેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ  છે તેમજ G-Shala App ડાઉનલોડ કરવા માટેની લીંક પણ મોકલી આપેલ છે. તમામ શિક્ષકો આ એપ્લીકેશનનો મહત્તમ ઉપયોગ કરે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરશો.








The field of technology is booming, with commuters and IT.  The field of education is at the forefront, which also gives full benefits to the field of education.  Various means of education are being explored through educational technology.  For example, we can take advantage of this technology in the field of teaching, learning, evaluation, etc., for which ‘e.  Learning's new horizons are expanding.  Which gradually promotes self-study.  

You just have to be more discriminating with the help you render toward other people.  In e-learning, ‘e’ means electronics - a study based on electronic equipment, systems, interconnections, technology and principles.  Here e-learning is not just limited to study, it is also associated with teaching.

On the off chance that my arrangement isn't restored on schedule before expiry date, will I be denied for reestablishment? - premium inside 15 days (called as Grace Period) of expiry date. In any case, inclusion would not be accessible for the period for which no charge is gotten by the insurance agency. The approach will pass if the premium isn't paid inside the elegance period. 

G-SHALA MOBILE APP  FOR LEARNING APP





Would i be able to move my arrangement starting with one insurance agency then onto the next without losing the recharging benefits? - Yes. The Insurance Regulatory and Development Authority ( IRDA ) has given a round making it compelling from first July,2011, which guides the insurance agencies to permit compactness starting with one insurance agency then onto the next and starting with one arrangement then onto the next, without making the protected to lose the recharging credits for prior conditions, appreciated in the past approach. Notwithstanding, this credit will be restricted to the Sum Insured (counting Bonus) under past strategy. For subtleties, you may check with the insurance agency.



G-SHALA MOBILE APP  FOR LEARNING APP


What befalls the approach inclusion after a case is recorded? - After a case is recorded and settled, the approach inclusion is diminished by the sum that has been paid out on settlement. For Example: In January you start a strategy with an inclusion of Rs 5 Lakh for the year. In April, you make a case of Rs 2 lakh. The strategy will be inexhaustible given you pay The inclusion accessible to you for the May to December will be the equilibrium of Rs.3 lakh. 


DIKSHA is India's national digital infrastructure for school education

Diksha is founded with the sole purpose of helping candidates to achieve their dream of qualifying UGC NET/JRF conducted by National Testing Agency(NTA). It aims at helping candidates for preparing NTA NET/JRF Exam in all possible ways and in all possible time.

Shala Safar helps you to practice, Reading and manage your learning. This app is developed as per Gujarat Government Primary/ Secondary and higher secondary schools and Central Board curriculum, however, this app is not affiliated with GSEB/CBSE and other state board also.

Free learning application for Central board of secondary education and Gujarat state education board

LIVE Classes and Premium Content for Grades 1-12, CBSE, Boards, IIT JEE & NEET

Added new NCERT Books for Standard 1st to 12th all stream ( Science , Commerce and Arts )

★ Science
★ Maths
★ Biology
★ Physics
★ Chemistry
★ GSEB/ GHSEB/ CBSE news
★ New 2020-21 NCERT (GCERT) Books
★ All NCERT books for GSEB and CBSE
★ English and gujarati medium available
★ GSEB Exam Schedule (Time Table) & Rules
★ Textbooks for standard 1st to 12th
★ MCQ for Std 1st to 12th
★ MCQ practice mode
★ JEE MCQ
★ NEET MCQ
★ Video lecture
★ Animation video for 1st to 12th Science & Commerce
★ Online exam
★ MCQ provided as per curriculum
★ Old question paper
★ Essay
★ Bal shrusti
★ Material design
★ Videos for audio visual learning


G-SHALA MOBILE APP  FOR LEARNING APP



What is "wellbeing check" office? Some health care coverage approaches pay for determined costs towards general wellbeing check up once in a couple of years. Regularly this is accessible once in four years. 

Now learn uninterrupted from the safety of your home on India’s best learning App

Learn from India’s Best Teachers: Shala Safar's LIVE Online education ensures that every student of Grades 1-12, CBSE, State Boards, IIT JEE & NEET receives personalized attention. The courses are conceptualized & designed by India’s Best Teachers, hailing from IITs & other top Educational Institutions. Take free classes on India’s Best online education App

Following Books Are Provided :
Gujarati, Hindi, English, Maths, Sanskrit, Social Science, Science as well as other such as, Yoga, Computer, Biology, Physics, Chemistry etc.


G SHALA APP



*G-Shala માટે ક્લસ્ટર કક્ષાનું ડેશ બોર્ડ*

વેબ બ્રાઉઝર થી લોગીન થવા માટેની લીંક: અહી ક્લિક કરો




Username: CRC CODE

Default Password: pass@123



*તમામ સી.આર.સી.શ્રી  ડેશ બોર્ડથી મોનીટરીંગ કરી તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ નું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવા વિનંતી*





મોબાઈલ મા એપ ઇન્સ્ટોલ કર્યા વગર  રજીસ્ટ્રેશન કરો.....


G SHALA લિંક


આ લિંક મોબાઇલમાં ગૂગલ ક્રોમ માં ઓપન કરી 

 બાળક ના મોબાઇલ શાળાએ લાવ્યા વગર રજીસ્ટ્રેશન થશે.

માત્ર માંગેલ વિગત ભરી કેપ્ચા એન્ટર કરી કરશો .

કોઈ OTP ની જરૂર નહીં રહે.


વર્ગ શિક્ષક પોતાના વર્ગ ના તમામ બાળકો નું રજીસ્ટ્રેશન કરી શકશે.


શિક્ષક પાસે તમામ બાળકોના આધાર ડાયઝ નમ્બર અને મોબાઈલ નંબર માહિતી રાખી 100 % કાર્ય પૂર્ણ થશે


માહિતી ભર્યા પછી સાઈન અપ પર ક્લિક ના કરતા નીચે કીબોર્ડ માં જમણી બાજુ નીચે ➡️ પર ક્લિક કરવું


Keyboard open thay pchi jamni baaju niche nu ↩️ button press karta submit thai jaay che



G SHALA APP INSTALL AND PAYMENT VIDEO




Gujarat Students holistic Adaptive Learning App 
Learning Management System of Gujarat



G-SHALA MOBILE APP  FOR LEARNING APP

New version Update Click

G-Shala Mobile App  DOWNLOAD CLICK  HERE



Read Along App  CLICK HERE


Teachers and Students Login Page Click here


APP ALL DETAIL AND MAHITI PDF:- CLICK HERE




🌈 *G - SHALA એપ્લિકેશન🌈 બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?*

(૧) *સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે )*

(૨) *એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો*

(૩) *એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે " સાઈન અપ " લખેલ હશે ત્યાં ક્લિક કરો*

(૪) *સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે*

(૫) *સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો*

(૬) *ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો*

(૭) *ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે*


(૮) *હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે*

(૯) *યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે*

(૧૦) *હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો*

(૧૧) *હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે*

(૧૨) *હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે*

🌀🌐 *G - SHALA એપ્લિકેશનમાં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે*


➡️ G SHALA APP



GYANSETU SAHITY PDF DOWNLOAD HERE



Private School Instalation Video


Private school Login




Imporatnt Links




Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels