વિશ્વ પર્યાવરણ દિવસ
અંતર્ગત ઈચિત્ર સ્પર્ધા અને ઈ– નિબંધ સ્પર્ધા
પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ , સૌરાષ્ટ્ર પ્રાંત આયોજીત
વિશ્વ પર્યાવરણ દિવસ
અંતર્ગત ઈચિત્ર સ્પર્ધા અને ઈ– નિબંધ સ્પર્ધા
JOIN EDUCATION " WHATSAPP " GROUP
JOIN EDUCATIONAL "TELEGRAM" CHANNEL
બને સ્પર્ધા માટે :-
નોધણી મોકલવાની અંતિમ તારીખઃ ૦૭ / ૦૬ / ર ૦૨૧
ચિત્રકળા સ્પર્ધા નાના બાળકો માટે
( ૧૩ વર્ષ સુધીના )
પર્યાવરણનું પ્રદુષણ અથવા પર્યાવરણ બચાવવા માટેના ઉપાયોને લાગતું હાથે દોરેલું ચિત્ર હોવું જોઈએ
- A - 4 સાઈઝના પેપરમાં બનાવેલું હોવું જોઈએ
- A - 4 સાઈઝના પેપરમાં ઉપર સ્પર્ધકનું પૂરું નામ , સરનામું , મોબાઈલ નંબર તેમજ ઈમેઈલ એડ્રેસ લખવું
- પહેલો ફોટો અડધું ચિત્ર બનાવ્યા બાદ પાડવાનો રહેશે
- બીજો ફોટો પૂરું ચિત્ર બન્યા બાદ પાડવાનો રહેશે
- ત્રીજો ફોટો ચિત્ર સાથે સેલ્ફી પાડી મોકલવાનો રહેશે '
- ઉપરના ત્રણેય ફોટા Gmail પર મોકલવાના રહેશે
નિબંધ સ્પર્ધા કિશોર વર્ગ માટે :
( ૧૪ થી ૧૮ વર્ષના બાળકો માટે )
નિબંધ ના વિષયો :
- મારું ઘર- ઇકો ફ્રેન્ડલી ઘર
- આપણા જીવનમાં પર્યાવરણનું મહત્વ
- પ્લાસ્ટીકના લાભાલાભ
- પર્યાવરણ- ભારતીય અને પશ્ચિમ દ્રષ્ટિકોણ
- પાણીનું મહત્વ
- સૌર ઉર્જાનો ઉપયોગ
- પર્યાવરણમાં વૃક્ષોનું મહત્વ
- દરેક સ્પર્ધકે ઉપરમાંથી કોઈ એક વિષય પસંદ કરી નિબંધ લખવાનો રહેશે
- સ્પર્ધક નિબંધ ગુજરાતી , હિન્દી , કે અંગ્રેજીમાંથી કોઈપણ એક ભાષામો લખી શકશે .
- A - 4 સાઈઝના પેપરમાં ઉપર સ્પર્ધકનું પૂરું નામ , સરનામું , જીલ્લો , મોબાઈલ નંબર તેમજ ઈમેઈલ એડ્રેસ લખવું
- નિબંધ ઓછા માં ઓછા ૩૦૦ શબદોનો હોવો જોઈએ
- નિબંધ સ્વરચિત હોવો જોઈએ
- નિબંધ લખી તેને સ્કેન કરી બધા પેજની એક pdf ફાઈલ બનાવી Gmail પર ઈમેઈલ કરવાનો રહેશે
JOIN EDUCATION " WHATSAPP " GROUP
JOIN EDUCATIONAL "TELEGRAM" CHANNEL
. . નોધ :
આ બંને સ્પર્ધાઓમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે જે ઈમેઈલ થી મોકલી આપવામાં આવશે .
ઉપરની બંને સ્પર્ધામાં જિલ્લા સ્તરે પ્રથમ અને
પ્રાંત સ્તરે પ્રથમ , દ્વિતિય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકને ઇનામ આપવામાં આવશે.
પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ , સૌરાષ્ટ્ર પ્રાંત
સ્પર્ધાની એન્ટ્રી મોકલવાનું ઈમેલ એડ્રેસઃ Gmail
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment