EXAM POINT GK
રાજ્યપાલ પદ શોભાવનારા ગુજરાતીઓ
➡️ કનૈયાલાલ મુનશી - ઉત્તર પ્રદેશ
➡️ જયસુખલાલ હાથી - પંજાબ
➡️ સર ચંદુલાલ ત્રિવેદી - આંધ્ર
➡️ ખડુભાઈ દેસાઈ - આંધ્ર
➡️ કમુદબહેન જોષી - આંધ્ર
➡️ કષ્ણકુમારસિંહજી - તામિલનાડુ
➡️ ક.કે. શાહ - તામિલનાડુ
➡️ પરભુદાસ પટવારી - તામિલનાડુ
➡️ વજુભાઈ વાળા -  કર્ણાટક
➡️ આનંદીબહેન પટેલ - મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ
➡️ વિરેન શાહ - પ. બંગાળ
➡️ ગોપાલકૃષ્ણ ગાંધી - પ . બંગાળ
➡️ મગુભાઈ પટેલ - મધ્યપ્રદેશ 
➡️ કલ ૧૩ ગુજરાતી લોકો રાજયપાલ બનેલ છે.   
😇 અમુક વ્યવસાય સાથેની સંજ્ઞાઓ 😇
🎀  પથ્થર ઘડનાર.....
👉 સલાટ
🎀  વખાર  કે  ભંડારને  સંભાળનાર....
👉 કોઠારી
🎀  મીઠું  પકવનાર....
👉 અગરિયો
🎀  શરણાઈ  વગાડનાર.....
👉 ઢાઢી
🎀  હિસાબ  તપાસનાર......
👉 અન્વેષક
🎀 દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવનાર
👉  મરજીવા 
🎀  હોળી  ખેલવા  નીકળનાર....
👉 ઘેરૈયો
🎀  કાચ  બનાવનાર  કારીગર...
👉 શીશગર
🎀  દોરડા  પર  નાચનાર.....
👉 નટ
🎀  કાપડનો  વેપારી....
👉 દોશી, કાપડીઓ
🎀  ચૂડી, બંગડીનો  વેપારી....
👉 મણિયાર
🎀  સિકલ-ઝવેરાતની  પરખ  કરનાર....
👉 પારેખ
🎀  રેશમ  ગૂંથવાનું  કામ  કરનાર....
👉 પટવા
🎀  તેલનો  વેપાર  કરનાર....
👉 ઘાંચી
🎀  મધ્યસ્થી  કરનાર...
👉 લવાદી
🎀  ખેતરમાંથી  પક્ષીઓ  ઉડાડનાર....
👉 ટોયો
🎀  છોકરાંની  સંભાળ  લેનારી  બાઈ....
👉 આયા
🎀  પાન  વેચનાર.....
👉 તંબોળી
🎀  મરનારને  બાળવા  લઈ  જનાર....
👉 ડાઘુ
🎀  દારૂનો  વેપારી....
👉 કલાલ 
♣️ ગુજરાતની બહુહેતુક યોજનાઓ ♣️
••••••••••••••••••••••••••••••••••••••
🎴 સરદાર સરોવર બંધ 
✏️ નદી :- નર્મદા
✏️ જીલ્લો :- નર્મદા (નવાગામ પાસે)
🎴 ઉકાઇ
✏️ નદી :- તાપી
✏️ જિલ્લો :-તાપી (સોનગઢ તાલુકો)
🎴 કાકરાપાર
✏️ નદી :- તાપી
✏️ જિલ્લો :-સુરત (માંડવી તાલુકો)
🎴 કડાણા
✏️ નદી :- મહી
✏️ જીલ્લો :- મહીસાગર (સંતરામપુર તાલુકો)
🎴 વણાકબોરી
✏️ નદી :- મહી
✏️ જીલ્લો :- મહીસાગર (બાલાસિનોર તાલુકો)
🎴 દાંતીવાડા
✏️ નદી :- બનાસ
✏️ જીલ્લો :- બનાસકાંઠા
🎴 રાજસ્થાળી
✏️ નદી :- શેત્રુંજી
✏️ જીલ્લો :- ભાવનગર (પાલીતાણા તાલુકો)
🎴 ખોડીયાર બંધ
✏️ નદી :- શેત્રુંજી
✏️ જીલ્લો :- અમરેલી (ધારી તાલુકો)
🎴 નિલાખા 
✏️ નદી :- ભાદર
✏️ જીલ્લો :- રાજકોટ (ગોંડલ તાલુકો)
🎴 ધરોઈ
✏️ નદી :- સાબરમતી 
✏️ જીલ્લો :- મહેસાણા (ખેરાલુ તાલુકો)
🎴 મચ્છુ
✏️ નદી :- મચ્છુ
✏️ જીલ્લો :- મોરબી
🎴 પાનમ
✏️ નદી :- પાનમ
✏️ જીલ્લો :- પંચમહાલ
🎴 વાત્રક
✏️ નદી :- વાત્રક
✏️ જીલ્લો :- અરવલ્લી
🎴 શામળાજી
✏️ નદી :- મેશ્વો
✏️ જીલ્લો :- અરવલ્લી
🎴 ભિલોડા
✏️ નદી :- હાથમતી
✏️ જીલ્લો :- અરવલ્લી
🎴 ગહાઈ
✏️ નદી :-ગુહાઈ
✏️ જીલ્લો :- અરવલ્લી
🎴 ધોળીધજા
✏️ નદી :- ભોગાવો
✏️ જિલ્લો :- સુરેન્દ્રનગર
🎴 નાયકા
✏️ નદી :- ભોગાવો 
✏️ જિલ્લો :- સુરેન્દ્રનગર
🎴 મક્તેશ્વર
✏️ નદી :- સરસ્વતી
✏️ જીલ્લો :- બનાસકાંઠા
🎴 સીપુ
✏️ નદી :- સીપુ
✏️ જીલ્લો :- બનાસકાંઠા
🎴 દમણગંગા
✏️ નદી :- દમણગંગા
✏️ જિલ્લો :- વલસાડ
🎴 કરજણ
✏️ નદી :- કરજણ
✏️ જીલ્લો :- ભરૂચ
🎴 ઊડ
✏️ નદી :- ઊંડ
✏️ જીલ્લો :- જામનગર
*💥 કૃષિ ના પ્રકાર 💥*
👉 ઓલેરી કલ્ચર - જમીન પર ફેલાઈ ને થતી વિભિન્ન પ્રકાર ની શાકભાજી ની ખેતી
👉 આબરી કલ્ચર - વિશેષ પ્રકાર ના વૃક્ષ ની કૃષિ તથા સંવર્ધન પદ્ધતિ
👉 એપિકલ્ચર - મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન
👉 હોર્ટી કલ્ચર - વ્યાતારી સ્તરે ફાળો ની ખેતી
👉 સેરી કલ્ચર - શેતુર ના વૃક્ષ ની ખેતી
👉 ઓલિવી કલ્ચર - વ્યાપારી સ્તરે જૈતુન ની ખેતી
👉 વિટી કલ્ચર - દ્રાક્ષ ની ખેતી
👉 ફ્લોરિકલ્ચર - વ્યાપારી સ્તરે ફૂલો ની ખેતી
👉 સિલ્વી કલ્ચર - વન સંરક્ષણ અને સંવર્ધન ની ખેતી
👉 ઓલેરીકલ્ચર - શાકભાજી ઉત્પાદન
👉 સેરીકલ્ચર - રેશમના કીડાનું ઉત્પાદન 
👉 પીસીકલ્ચર - મત્સ્યપાલન
👉 પોલ્ટ્રીફર્મિંગ - મરઘાપાલન
👉 ઓલિવકલ્ચર - જૈતુનની ખેતી
👉 હાઇડ્રોપોનિક્સ - પાણીમાં છોડનું ઉત્પાદન(જમીન વગર)
👉 એરોપોનિક્સ - હકવામાં છોડનું ઉત્પાદન(જમીન વગર)
🎯 ગવર્નર જનરલ્સ અને વાઈસરોય:- 🎯
૧ ભારતનો પ્રથમ ગવર્નર કોણ હતો?
 - લોર્ડ કલાઇવ 
૨. ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો કયા ગવર્નરે નાખ્યો? 
- લોર્ડ કલાઇવ 
૩. પ્લાસીનું યુદ્ધ કયા ગવર્નરની આગેવાની હેઠળ લડાયુ? 
- લોર્ડ કલાઇવ 
૪ બક્સરના યુદ્ધ સમયે બંગાળનો અંગ્રેજ ગવર્નર કોણ હતો? 
- હિબવેલ 
૫. દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે અમલમાં મૂકી? - લોર્ડ કલાઇવ 
૬. લોર્ડ કલાઇવ પછી ભારતમાં ગવર્નર કોણ આવ્યો? 
- વોરન હેસ્ટિંગ્સ
૭ .ભારતમાં બ્રિટિશ સત્તાને સુદૃઢ કોણે બનાવી? 
- વોરન હેસ્ટિંગ્સ
૮. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી? 
- વોરન હેસ્ટિંગ્સ
૯ વોરન હેસ્ટિંગ્સને કયા ધારા અનુસાર ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો? 
- નિયામક ધારાથી 
૧૦. કોના પ્રયત્નોથી મરાઠા સાથેના યુદ્ધનો અંત આવ્યો?
 - વોરન હેસ્ટિંગ્સ
૧૧. દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે નાબૂદ કરી? - વોરન હેસ્ટિંગ્સ
૧૨ કોના સમયમાં ત્રીજો મૈસૂર વિગ્રહ થયો? 
- લોર્ડ કોર્નવોલિસ
૧૩. વોરન હેસ્ટિંગ્સ પછી ભારતમાં ગવર્નર કોણ આવ્યો?
 - લોર્ડ કોર્નવોલિસ 
૧૪. લોર્ડ કોર્નવોલિસે કેટલા સમય શાસન કર્યું? 
- સાત વર્ષ 
૧૫ ન્યાય અને પોલીસ ખાતામાં ધરખમ ફેરફાર કોણે કર્યા? 
- લોર્ડ કોર્નવોલિસ
૧૬ લોર્ડ કોર્નવોલિસે કાયદાના સુધારા અને સમાનતા માટે કયુ પુસ્તક તૈયાર કરાવ્યું? 
- કોર્નવોલિસ કોડ 
૧૭. લોર્ડ કોર્નવોલિસ પછી ભારતના ગવર્નર તરીકે કોણ આવ્યું?
 - સર જહોન શોર  
૧૮. સર જહોન શોરે કઈ નીતિ અપનાવી હતી ?
 - તટસ્થતાની નીતિ 
૧૯. કોના સમયમાં કંપનીની પ્રતિષ્ઠા ઘટી હતી?
 - સર જહોન શોર 
૨૦ કંપનીનો વિસ્ત્ર વધારવા માટે કોની ગવર્નર તરીકે નિમણુંક કરવામાં આવી?
 - વેલેસ્લીની  
૨૧. વેલેસ્લીએ અંગ્રેજ સત્તાનો વ્યાપ કેટલો વધાર્યો? 
- સાત ગણો
૨૨. મૈસૂરની તાકાતને કચડવાનું કામ કોણે કર્યું? 
- વેલેસ્લીએ 
૨૩. વેલેસ્લીએ કઈ નીતિ અમલમાં મૂકી? 
- સહાયકારી નીતિ
૨૪. વેલેસ્લીની સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? 
- હૈદરાબાદના નિઝામે 
૨૫. વેલેસ્લીએ સહાયકારી નીતિ દ્વારા કઈ નીતિ અપનાવી ? 
- વિસ્તારવાદની 
૨૬ વેલેસ્લી પછી ગવર્નર તરીકે કોણ આવ્યો? 
- લોર્ડ હેસ્ટિંગ્સ
૨૭ વેલેસ્લીનું વિસ્તારવાનું કામ કોણે આગળ ધપાવ્યું? 
- લોર્ડ હેસ્ટિંગ્સ
૨૮ નેપાળ - ગુરખા વિગ્રહ કયા ગવર્નરના સમયમાં થયો હતો? 
- લોર્ડ હેસ્ટિંગ્સના 
૨૯ નેપાળ સાથે અંગ્રેજોના સારા સંબંધો કયા ગવર્નરના કારણે થયા? 
- લોર્ડ હેસ્ટિંગ્સના 
૩૦ મધ્ય ભારતમાં પીંઢારાનો નાશ કયા ગવર્નરે કર્યો? 
- લોર્ડ હેસ્ટિંગ્સ 
૩૧ ત્રીજો અંગ્રેજ મરાઠા વિગ્રહ કોના સમયમાં થયો હતો?
 - લોર્ડ હેસ્ટિંગ્સ
૩૨ કયા ગવર્નરે પેશ્વાનું રાજ્ય ખાલસા કરી ૮ લાખ રૂપિયાનું પેન્શન બંધી દીધું? 
- લોર્ડ હેસ્ટિંગ્સ
૩૩ ૧૮૩૬મા ભારતનો ગવર્નર કોણ બન્યો?
 - ઓકલેન્ડ
૩૪ કયા ગવર્નરને અફઘાનિસ્તાન પર આક્રમણ કરવાની જરૂર જણાઈ ?
 - ઓકલેન્ડને 
૩૫ ઓકલેન્ડ પછી ભારતનો ગવર્નર કોણ નિયુક્ત થયો?
 - એલનબરો
૩૬ કયા ગવર્નરે સિંધ પર વિજય મેળવ્યો? - એલનબરો 
૩૭. કયા વિજય માટે અંગ્રેજોની ભારે ટીકા થઇ હતી? 
- સિંધ વિજય માટે 
૩૮. એલનબરો પછી ભારતનો ગવર્નર 
તરીકે કોણ આવ્યો? 
- લોર્ડ ડેલહાઉસી 
૩૯. લોર્ડ ડેલહાઉસી કઈ સાલમાં ભારતનો ગવર્નર જનરલ બન્યો? 
- ઈ.સ. ૧૮૪૮ 
૪૦. કયો ગવર્નર ઉગ્ર સામ્રાજ્યવાદી વિચારસરણી ધરાવતો હતો ? 
- લોર્ડ ડેલહાઉસી 
૪૧ ખાલસાનીતિનો પ્રણેતા કોણ હતો? 
- લોર્ડ ડેલહાઉસી
૪૨. લોર્ડ ડેલહાઉસીએ કઈ નીતિ દ્વારા રાજ્યવિસ્તાર કર્યો? 
- જીત, જપ્તી અને ખાલસા દ્વારા 
૪૩. લોર્ડ ડેલહાઉસી કેવો ગવર્નર હતો? 
- સામ્રાજ્યવાદી પરંતુ સુધારક
૪૪. ભારતમાં કપની સત્તાને બિનહરીફ બનાવવાનું કામ કયા ગવર્નરે કર્યું? 
- લોર્ડ ડેલહાઉસી
૪૫. સમગ્ર પંજાબ કયા યુદ્ધથી ખાલસા કર્યું? 
- બીજા શીખ વિગ્રહથી
૪૬. કયા ગવર્નરે દત્તકપુત્ર નામંજૂર કર્યો? 
- લોર્ડ ડેલહાઉસી 
૪૭ દત્તકપુત્ર નામંજૂર કરવાની જોગવાઈ ક્યારથી કરવામાં આવી હતી? 
- ઈ.સ. ૧૮૩૪ 
૪૮. નામમાત્રની સત્તાનો અંત કયો ગવર્નર લાવ્યો? 
- લોર્ડ ડેલહાઉસી
૪૯. અવધના રાજ્યને કયા બહાના હેઠળ ખાલસા કર્યું? 
- ગેરવ્યવસ્થાના બહાના હેઠળ 
૫૦. ભારતમાં પ્રથમ રેલવે લાઈન કોના સમયમાં નખાઈ?
 - લોર્ડ ડેલહાઉસી
⚛️⚛️વિજ્ઞાનના વિવિધ તથ્યો ⚛️⚛️
🉐પુરાતત્વ અવશષો અને ફોસિલ્સની ઉંમર નક્કી કરવા માટે રેડિયો સક્રિય કાર્બન નો ઉપયોગ કરવામાં આવે છે. 
🉐 ક્લોરોફોર્મને સુર્યપ્રકાશમાં ખુલ્લો છોડવામાં આવે તો તે અતિ ઝેરી ગેસ "ફોસ્જીન " માં રૂપાંતરિત થાય છે 
🉐 માટિમાં ક્ષારનું પ્રમાણ ઘટાડવા માટે " જીપ્સમ " નો ઉપયોગ થાય છે. 
🉐 ટેલ્કમ પાવડરની બનાવટમાં " થિયોફોસ્ટસ ખનિજ " નો ઉપયોગ થાય છે. 
🉐પાણીની કઠોરતા દૂર કરવા માટે  " પોટેશિયમ ક્લોરાઇડ" નો ઉપયોગ થાય છે. 
🉐બરફ જમાવવા અને પીગળવાથી રોકવા તેમા જીલેટિન ઉમેરવામાં આવે છે. 
🉐 સેકેરિનનું નિર્માણ ટોલ્યુઇન માંથી થાય છે જે સફેદ ક્રિસ્ટલ જેવો એરોમેટિક પદાર્થ છે અને શર્કરાના પ્રમાણમાં ૫૫૦ ગણો વધુ મિઠો છે. 
🉐નાઇટ્રસ ઓક્સાઇડને લાફીંગ ગેસ તરિકે પણ ઓળખાય છે જેની શોધ પ્રીસ્ટલ દ્વારા થઈ. 
🉐હાડકામાં ૮% ફોસ્ફરસ હોય છે. 
🉐 ફોસ્ફીન ગેસનો ઉપયોગ સમુદ્રીયાત્રામાં "હોમ્સ સિગ્નલ (holm's signal) આપવામાં આવે છે. 
🉐 યુરિયામાં ૪૬% નાઇટ્રોજન હોય છે. 
🉐 વાસણોમાં કલાઇ કરવા માટે એમોનિયમ ક્લોરાઇડ વપરાય છે. 
🉐એથીલ એસીટેટનો પ્રયોગ કુત્રીમ સુગંધિત પદાર્થ બનાવવામાં થાય છે. 
🉐 યુરિયા પહેલો કાર્બનિક પદાર્થ છે જે  પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો છે.
🉐 એસીટીલીનનો ઉપયોગ પ્રકાશ ઉત્પન  કરવામાં થાય છે.
 * ભણતા બધા બાળકોને આ સંદેશ મોકલવો જ જોઇએ.
 1) + = સરવાળો
 2) - = બાદબાકી
 3) × = ગુણાકાર
 4) ÷ = ભાગ
 5)% = ટકા
 6) ∵ = ત્યારથી
 7) તેથી = તેથી
 8) ∆ = ત્રિકોણ
 9) Ω = ઓમ
 10) ∞ = અનંત
 11) π = પાઇ
 12) ω = ઓમેગા
 13) ° = ડિગ્રી
 14) ⊥ = લંબ
 15) θ = થેટા
 16) Φ = ફાઇ
 17) β = બીટા
 18) = = બરાબર
 19) ≠ = બરાબર નથી
 20) √ = વર્ગમૂળ
 21)?  = પ્રશ્ન વાચક
 22) α = આલ્ફા
 23) ∥ = સમાંતર
 24) ~ = સમાન છે
 25): = ગુણોત્તર
 26) :: = પ્રમાણ
 27) ^ = વધુ
 28)!  = પરિબળ
 29) એફ = ફંક્શન
 30) @ =
 31);  = જેમ
 32) / = દીઠ
 33) () = નાના કૌંસ
 34) {} = માધ્યમ કૌંસ
 35) [] = મોટું કૌંસ
 36)> = કરતા વધારે
 37) <= કરતા નાનું
 38) ≈ = આશરે
 39) ³√ = ક્યુબ રુટ
 40) τ = ટau
 41) ≌ = સર્વગસમ
 42) ∀ = બધા માટે
 43) ∃ = અસ્તિત્વમાં છે
 44) ∄ = અસ્તિત્વમાં નથી
 45) ∠ = કોણ
 46) ∑ = સિગ્મા
 47) Ψ = સાંઇ
 48) δ = ડેલ્ટા
 49) λ = લેમ્બડા
 50) ∦ = સમાંતર નથી
 51) ≁ = સમાન નથી
 52) d / dx = વિભેદક
 53) ∩ = સમૂહનો સામાન્ય
 54) ∪ = જોડાણ
 55) iff = ફક્ત અને માત્ર જો
 56) ∈ = સભ્ય છે!
 57) ∉ = સભ્ય નથી
 58) Def = વ્યાખ્યા
 59) μ = મ્યુ
 60) ∫ = અભિન્ન
 61) ⊂ = સબસેટ છે
 62) ⇒ = સૂચવે છે
 63) હું l = મોડ્યુલસ
 64) '= મિનિટ
 65) "= સેકંડ
🔲આર્ટિકલ 40 સેના માટે ?
✅ પચાયત માટે 
🔲દયાની અરજી આર્ટિકલ ?
✅ 72 
🔲આર્ટિકલ 81 ?
✅લોકસભા
🔲 આર્ટિકલ 85 ?
✅ સસદના સત્રો અને વિસર્જન 
🔲 આર્ટિકલ 108 ?
✅ સયુક્ત બેઠક
🔲 આર્ટિકલ 155 ?
✅ રાજ્યપાલ ની નિમણૂક 
🔲 આર્ટિકલ 210 ?
✅ વિધાનસભા માં વાપરવાની ભાષા માટે
🔲 આર્ટિકલ 120 ?
✅ સસદમાં વાપરવાની ભાષા માટે
🔲 આર્ટિકલ 123 ?
✅  રાષ્ટ્રપતિ વત હુકમ
🔲 આર્ટિકલ 111 ?
✅ રાષ્ટ્રપતિ પોકેટ વિટો પાવર માટે.
🔲 આર્ટિકલ 169 ?
✅ વિધાન પરિષદ માટે.
🔲 આર્ટિકલ 263 ?
✅ આતરરાજ્ય પરિષદ માટે.
🔲 આર્ટિકલ 267 ?
✅ આકસ્મિક ફંડ માટે.
🔲 આર્ટિકલ 312 ?
✅ અખિલ ભારતીય સેવા.
🔲 આર્ટિકલ 315 ?
✅  GPSC & UPSC  માટે.
🔲 આર્ટિકલ 365 ?
✅ રાજ્યપાલની ભલામણ થી રાષ્ટ્રપતિ શાસન 
🔲 આર્ટિકલ 300 ?
✅ કાનુની અધિકાર 
🔲 આર્ટિકલ  280 ?
✅ નાણાપંચ
🔲 આર્ટિકલ 262 ?
✅ આતરરાજ્ય  જળવિવાદ નિરાકરણ માટે.
🔲 આર્ટિકલ 243 ?
✅ ગરામસભા માટે .
🔲 આર્ટિકલ 239 ?
✅ દિલ્હી અંગેની ખાસ જોગવાઈ માટે.
🔲 આર્ટિકલ 231 ?
✅ બ કે વધુ રાજ્યો માટે એક HC ની સ્થાપના માટે.
🔲 આર્ટિકલ 226 ?
✅ HC  કાઢવાની રીટ  માટે.
🔲 આર્ટિકલ 165 ?
✅ એડવોકેટ જનરલ.
🔲 આર્ટિકલ 76 ? 
✅  એટર્ની જનરલ.
🔲 આર્ટિકલ 75 ?
✅ વડાપ્રધાન માટે.
🔲 આર્ટિકલ 65 ?
✅ કાર્યકારી રાષ્ટ્રપતિ માટે.
🔲 આર્ટિકલ 71 ?
✅  રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ની ચુંટણી બાબતે.
🔲 આર્ટિકલ  44 ?
✅ સમાન સિવિલ કોડ .
🔲 આર્ટિકલ 39A ?
✅ સમાન ન્યાય અને મફત કાનુની સલાહો.
🔲 આર્ટિકલ 54 ?
✅ રાષ્ટ્રપતિ ની ચુંટણી 
🔲 આર્ટિકલ  58 ?
✅ રાષ્ટ્રપતિ ની લાયકાત 
🔲 આર્ટિકલ 148 ?
✅  કગ આર્ટિકલ 
🔲 આર્ટિકલ 102 ?
✅ સસદ સભ્ય ની ગેરલાયકાતો
🔲 આર્ટિકલ 93 ?
✅ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની જોગવાઇ .
🔲 આર્ટિકલ 105 ? 
✅ સસદ સભ્યના વિશેષ અધિકાર .
🔲 અાર્ટિકલ  129 ?
✅ નઝીરી અદાલત 
🔲 આર્ટિકલ 143 ?
✅ SC પાસે સલાહ માંગે રાષ્ટ્રપતિ .
🔲 આર્ટિકલ  161 ?
✅ રાજ્યપાલ એ માફી આપવાની જોગવાઈ .
🔲  આર્ટિકલ 202 ?
✅  રાજ્યનું બજેટ .
🔲 આર્ટિકલ 343 ?
✅ સઘ ની રાજભાષા .
🔲 આર્ટિકલ 351 ?
✅ હિંદી ભાષાના વિકાસ માટે.
🔲 આર્ટિકલ  333 ?
✅ રાજ્યની વિધાનસભામાં અેન્ગલો ઈંડિયા 
🔲 આર્ટિકલ 350-A ?
✅  પરાથમિક શિક્ષણ માતૃભાષા માં .
✳️વિજ્ઞાન અને ટેક્નોલોજી✳️  
પ્રકરણ - 1 પ્રાણીજગત
🌹પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
જવાબ: ત્રણ
🌹પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
જવાબ: ત્રણ
🌹પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
જવાબ: ઉભયજીવી
🌹આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ?
જવાબ: ચામાચીડિયું
🌹દરમાં રહે છે પણ પગ નથી ?
જવાબ: સાપ
🌹હાડકાંવાળું પ્રાણી કયું છે ?
જવાબ: સાપ
🌹કયું પ્રાણી હાડકાં વગરનું છે ?
જવાબ: વીંછી
🌹કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?
જવાબ: ઉંદર
🌹કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
જવાબ: મગર
🌹જીવજંતુ કયું છે ?
જવાબ: મચ્છર
🌹આંચળવાળું પ્રાણી કયુ છે ?
જવાબ: સિંહ
🌹પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ?
જવાબ: દેડકો
🌹આઠ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: કરોળિયો
🌹મિશ્રાહારી પ્રાણી કયું છે ?
જવાબ: બિલાડી
🌹કયા સજીવને કાન હોતા નથી ?
જવાબ: કાચીંડો
🌹મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ: આંચળવાળા (સસ્તન)
🌹વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ: આંચળવાળા (સસ્તન)
🌹કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
જવાબ: ચામાચીંડીયું
🌹કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
જવાબ: સુગરી
🌹કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
જવાબ: દરજીડો
🌹કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
જવાબ: દરવાસી
🌹માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
જવાબ: ઝાલર
🌹રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
જવાબ: નિશાચર
🌹આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
જવાબ: ખેચર
🌹પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
જવાબ: ગરોળી
🌹વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
જવાબ: ખિસકોલી
🌹કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
જવાબ: સમડી
🌹લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
જવાબ: જિરાફ
🌹 નિશાચર પ્રાણી કયું છે ?
જવાબ: ચામાચીડિયું
🌹પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ: સરીસૃપ
🌹આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ: સસ્તન
🌹 છ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વંદો
🌹આઠ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વીંછી
🌹આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: કાનખજૂરો
🌹પાંપણ વગરનું પ્રાણી કયું છે ?
જવાબ: ચકલી
🌹પાંપણવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વાંદરો
🎎 રાજય 🏅 અને 🏅 તેના નૃત્યો 👫
🎖️ રાજસ્થાન 👉 કાલબેલિયા, ઘુમ્મર
🎖️ ઉત્તરપ્રદેશ 👉 કથક
🎖️ કેરળ        👉 કથકલી,મોહિનીઅટ્ટમ
🎖️ અસમ      👉 બિહુ, ઓજપાલી
🎖️ આંધ્રપ્રદેશ 👉 કુચિપુડી
🎖️ ગુજરાત    👉 રાસ-ગરબા
🎖️ પંજાબ      👉 ભાંગડા
🎖️ હિમાચલ પ્રદેશ 👉 ધમાલ
🎖️ મહારાષ્ટ્ર     👉 લાવણી
🎖️ તમિલનાડુ   👉 ભરતનાટ્યમ
🎖️ કર્ણાટક       👉 યક્ષજ્ઞાન
🎖️ મણિપુર      👉 મણિપુરી,થાંગટા
🎖️ ઓડિશા      👉 ઓડિશી
🎖️ ગોવા          👉 મંડી
🎖️ ઉત્તરાખંડ     👉ગઢવાલી
1(.કચ્છ જીલો)મુખ્ય મથક .ભુજ
👉🌿માંડવી🌿.એશિયા નું સૌ પ્રથમ વિન્ડફાર્મ
👉સમગ્ર ભારત નો એક માત્ર પ્રાઈવેટ બીચ
👉ટી.બી.ના રોગી માટે ટી.બી.સેનેટોરિયામ
🌿અજાર🌿👉જસલ તોરલ ની સમાધિ
🌴2🌴બનાસકાંઠા. મથક. પાલનપુર🌴
🌿ધાનેરા🌿
👉જસોર રીંછ અભ્યારણ
🌴3🌴પાટણ
🌿સિદ્ધપુર🌿
👉બિંદુ સરોવર આવેલ છે.
👉રદ્રમહાલય આવેલ છે
👉ઇન્ટરનેટ ઉપયોગ થઈ અંતિમસંસ્કાર ઓનલાઇન દર્શન કરાવતું ગુજરાત નું એક માત્ર સ્મશાન ગૃહ
🌿શખેશ્વર🌿
👉પરાચીન નામ શંખપુર
🌴4🌴મહેસાણા
🌿વિસનગર🌿
👉પરાચીન નામ વિસલનગર
👉તાંબા-પિત્તળ માટે જાણીતું
🌿ઊઝા🌿
👉ગજરાત નું મસાલા શહેર
👉જીરું,વરિયાળી,ઈસબગુલ નું વિશ્વ નું સૌથી મોટું બજાર
🌿વડનગર🌿
👉પરાચીન નામ આનંદપુર,ચમત્કારપુર
👉શર્મિષ્ઠા તળાવ, શામળશાની ચોરી આવેલ છે.
👉6 દરવાજા આવેલ છે
🌴4🌴ગાંધીનગર
👉ગાંધીનગર 'Green city'ઉદ્યાન નગરી કહેવાય છે
🌿કલોલ🌿
👉ખનીજ તેલ મળી આવેલ છે
👉iffco નું રાસાયણિક ખાતર બનવાનું કારખાનું આવેલ છે
🌴5🌴સાબરકાંઠા મુખ્ય મથક હિંમતનગર
🌿હિંમતનગર🌿
👉જનું નામ અહમદનગર
👉રાજવી કુંવર હિમતસિંહ ના નામ પર થી હિંમતનગર પડ્યું
ઇ.સ 1522 માં બંધાયેલ "કાઝીવાવ"આવેલ છે.
6🌿ઈડર🌿
👉ઇડર માં ઇડરીયો ગઢ આવેલ છે.
👉રાવ રણમલ ની ચોકી આવેલ છે.
🌿પરાતીજ🌿કર્કવૃત પસાર થાય છે
🌿પોસીના(ગુણભાખરી)🌿
👉ચિત્ર -વિચિત્ર નો મેળો ભરાય છે.
🌴7🌴અરવલ્લી મુખ્ય મથક મોડાસા
🌿મોડાસા🌿
👉પરાચીનકાળ માં "મોહડકવાસક"નગર જાણીતું હતું
🌴8🌴છોટા ઉદેપુર
🌿સખેડા🌿
👉ખરદી કામ માટે જાણીતું છે.
🌿કવાંટ🌿
👉આદીવાસી નો મેળો ભરાય છે.
🌴9🌴મહિસાગર મુખ્ય મથક લુણાવાડા
🌿બાલ સિનોર🌿
👉બાબરી વંશ જોનું રજવાડું જ્યાં નવાબ નો મહેલ "ગાર્ડન પેલેસ"છે
🌿લનાવડા🌿
👉પરાચીન નામ લુનેશ્વર
👉પાંડવો વનવાસ દરમ્યાન રહ્યા હતા
🌴10🌴પચમહાલ મુખ્ય મથક ગોધરા
🌿ગોધરા🌿
🌿હાલોલ🌿
👉લકી સ્ટુડિયો આવેલ છે
🌿જાબુઘોડા🌿
👉રીછ અભ્યારણ આવેલ
🌿હાલોલ🌿
હાલોલ ખાતે ટર્બોઇન બનવાનું કારખનું આવેલ છે
🌴🌴ભારતના મુખ્ય સંરક્ષણ પ્રોજેક્ટ્સ🌴🌴
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
🌹 ઈ.સ. 1972 ➖ 🦁ગીર લાયન પ્રોજેક્ટ🦁
🌹 ઈ.સ. 1973 ➖ 🐯ટાઇગર પ્રોજેક્ટ 🐯
🌹 ઈ.સ. 1975 ➖🐊 મગર પ્રજનન પ્રોજેક્ટ 🐊
🌹 ઈ.સ. 1987 ➖ 🦏ગેંડા સંરક્ષણ પ્રોજેક્ટ🦏
🌹 ઈ.સ. 1992 ➖ 🐘પ્રોજેક્ટ એલીફ્ટ🐘
🎎 રાજય 🏅 અને 🏅 તેના નૃત્યો 👫
🎖️ રાજસ્થાન 👉 કાલબેલિયા, ઘુમ્મર
🎖️ ઉત્તરપ્રદેશ 👉 કથક
🎖️ કેરળ        👉 કથકલી,મોહિનીઅટ્ટમ
🎖️ અસમ      👉 બિહુ, ઓજપાલી
🎖️ આંધ્રપ્રદેશ 👉 કુચિપુડી
🎖️ ગુજરાત    👉 રાસ-ગરબા
🎖️ પંજાબ      👉 ભાંગડા
🎖️ હિમાચલ પ્રદેશ 👉 ધમાલ
🎖️ મહારાષ્ટ્ર     👉 લાવણી
🎖️ તમિલનાડુ   👉 ભરતનાટ્યમ
🎖️ કર્ણાટક       👉 યક્ષજ્ઞાન
🎖️ મણિપુર      👉 મણિપુરી,થાંગટા
🎖️ ઓડિશા      👉 ઓડિશી
🎖️ ગોવા          👉 મંડી
🎖️ ઉત્તરાખંડ     👉ગઢવાલી
➖➖➖➖➖➖➖➖➖
🔹🔹🔹  મેળાઓ 🔹🔹🔹
➖➖➖➖➖➖➖➖➖
🔸શેરડીયો મેળો ➖ સિદ્ધપુર
🔸બનેવી બજાર ➖ તરણેતર
🔸અંબોડ નો મેળો ➖ ઇન્દ્રજાપુર(પ્રાંતિજ)
🔸નિરાધારોની માતાનો મેળો ➖ વડોદરા
🔸રબારીઓનો મેળો ➖ રવેચી નો મેળો 
🔸'મીની તરણેતરનો મેળો' ➖વરાણાનો મેળો
🔸સરહદીયો મેળો ➖ વૌઠા નો મેળો 
🔸કાડીયાભૂત નો મેળો ➖ સાબરકાંઠા 
🔸ભાગુરીયાનો મેળો ➖ કવાંટ 
🔸હાથિયા ઠાઠુનો મેળો➖વાલમ,વિસનગર
🔸 મીની કુંભ મેળો ➖ ભવનાથનો મેળો
🔸અનાથોની માતાનો મેળો➖ખંભળોજ
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:
Post a Comment