Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

EKLAVYA SCHOOL ADMISSION FORM

Join Us On
Telegram

 EKLAVYA SCHOOL ADMISSION  - GUJARAT STATE TRIBLE EDUCATION

 


 EKLAVYA SCHOOL ADMISSION  - GUJARAT STATE TRIBLE EDUCATION

 Eklavya Model Residential School Admission Information - 






એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ માહિતી ૨૦૨૪-૨૫


(ફક્ત સરકારી શાળા, આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઈન એડ શાળાઓના પાંચમાં ધોરણમાં અભ્યાસ કરી રહેલ આદિજાતિના બાળકો માટે) આદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો કાર્યરત છે. સદર શાળાઓ ધોરણ-૬થી ધોરણ-૧૨ સુધીની છે. શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ, રમતગમત, ચિત્રકલા, શિક્ષણ, લાયબ્રેરી વિગેરેની સુવિધા છે. એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલોમાં ધોરણ-૬માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. તથા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉત્તમકક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની શાળામાં પ્રવેશ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટેલેન્ટપુલ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેલેન્ટ પુલ યોજનાનો લાભ લેવા માટે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે. (ટેલેન્ટ પુલ યોજનાનો લાભ લેવા માટે પ્રવેશ સમયે સરકારશ્રીના આવક મર્યાદા અંગેના પ્રવર્તમાન નિયમો ધ્યાને લેવામાં આવશે.)

પાત્રતાનું ધોરણઃ


  • વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ અનુસૂચિત જનજાતિ (ST) હોવા જોઈએ.

  • પ્રવેશ સમયે વિદ્યાર્થીઓની ઉંમર તા. ૩૧/૦૩/૨૦૨૪ સુધી ઓછામાં ઓછી ૧૦ વર્ષથી વધુમાં વધુ ૧૩ વર્ષની હોવી જોઈએ. (તા. ૧લી એપ્રિલ એ જન્મેલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે) (૩૧/૦૩/૨૦૧૧થી ૩૧/૦૩/૨૦૧૪ વચ્ચે જન્મેલ બાળક)

  • વિદ્યાર્થી/વિદ્યાર્થિઓની હાલ સરકારી શાળા આશ્રમ શાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન-એઇડ શાળાઓમાં (શિક્ષણ વિભાગની યાદી મુજબ) ધોરણ-૫માં અભ્યાસ કરતાં હોવા જોઈએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ-૫ પાસ કરેલ હોવું જોઈએ.

  • આદિજાતિ વિસ્તારના આદિમ જુથના બાળકો અને હળપતિ બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી અગ્રિમતા આપવામાં આવશે.

  • વિમુક્ત વિચરતિ/અર્ધ વિચરતિ જાતિના બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી અગ્રિમતા આપવામાં આવશે.

  • વિદ્યાર્થી જેના માતા પિતા ડાબેરી ઉગ્રવાદ-ના ભોગ બનેલા નાગરિકો અને પોલીસ/અર્ધલશ્કરી સશસ્ત્ર દળોના જવાનોનો સમાવેશ થાય છે બળવો / કોવિડના કારણોસર મૃત્યુ થયેલ હોય, વિધવા માતાના બાળકો, દિવ્યાંગ માતા પિતાના બાળકો, અન્ય - જમીન દાતા, અનાથ (માતા પિતા બંને હયાત ન હોય તેવા) વિદ્યાર્થીઓ માટે ૧૦% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.

  • દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.
  • Domicile State / UT ના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરવા પાત્ર છે.

પ્રવેશ સમયે લાગું પડતા જરૂરી તમામ પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.

પ્રવેશ અરજીપત્ર મેળવવાના સ્થળો : 

વેબસાઈટ 

1) https://eklavya-education.gujarat.gov.in

(2) https://tribal.gujarat.gov.in

(3) https:// dsag.gujarat.gov.in

(4) https://adijatinigam.gujarat.gov.in

(5) https://comm-tribal.gujarat.gov.in

(6) https://trti.gujarat.gov.in

(7) https:/ /egram.gujarat.gov.in


પરથી ડાઉનલોડ કરી શકાશે.


* . * સંબંધિત ગામની પ્રાથમિક શાળા તમામ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળાઓ તમામ મોડેલ શાળાઓ તમામ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ M . તમામ આશ્રમશાળાઓ અને ગ્રામ પંચાયત તમામ આદર્શ નિવાસી શાળાઓ પ્રાયોજના વહીવટદારશ્રી અને મદદનીશ કમિશ્નરશ્રીની કચેરીઓ તમામ પરીક્ષા કેન્દ્રો તેમજ જિલ્લા શિક્ષણધિક્ષકશ્રીની કચેરીઓ.

અરજીપત્ર જમાં કરાવવાના સ્થળો :


* પ્રવેશ * જ અરજીપત્ર ભરીને જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમાં કરાવવાનું રહેશે. અને તે જ સ્થળેથી પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર ઈસ્યુ કરવામાં આવશે. અથવા જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્ર પર ટપાલથી અરજીપત્ર મોકલી શકાશે અને તે જ પરીક્ષા કેન્દ્ર પરથી ટપાલથી પ્રવેશપત્ર મોકલવામાં આવશે. આ સિવાય અન્ય જગ્યાએ અરજીપત્ર મોકલવામાં આવશે તો તે સ્વીકારવામાં આવશે નહીં. પરીક્ષા દરમિયાન પાત્રતા ધરાવતા હોવાના કોઈ દસ્તાવેજી પુરાવાઓનો આગ્રહ રાખવામાં આવતો નથી. જો ઉમેદવારો પ્રવેશ માટે કસોટીના અંતે લાયક ઠરશે તો પ્રવેશ સમયે આ અંગેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. જે ઉમેદવાર મેરીટમાં આવશે તેમને એકલવ્ય શાળાની પસંદગી માટે કાઉન્સેલીંગ માટે બોલાવવામાં આવશે તે ઉમેદવારે સંબંધિત દસ્તાવેજી પુરાવા તે સમયે રજૂ કરવાના રહેશે. જેથી ઉમેદવારને પોતે ઠરાવેલ પાત્રતા ધરાવે છે તેની ખરાઈ કરીને જ અરજી કરવા જણાવવામાં આવે છે. પ્રવેશ સમયે ઉમેદવાર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોવા છતાં જો પાત્રતા ધરાવતા નહીં હોય તો કોઈ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

પરીક્ષા પદ્ધતિ :


પરીક્ષા તા. ૨૮/૦૪/૨૦૨૪ને (રવિવાર)ના રોજ યોજવામાં આવશે, અને વિદ્યાર્થીઓએ સવારે ૧૦:૩૦ કલાકે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે. પરીક્ષાનો સમય સવારના ૧૧:૩૦ થી બપોરના ૧ઃ૩૦ કલાક સુધીનો રહેશે. 

  • પ્રશ્નપત્રમાં ભાષા કૌશલ્ય ક્ષમતા ભાષા-૨૫ ગુણ (અંગ્રેજી/ગુજરાતી હિન્દી), 
  • અંકગણિત-૨૫ ગુણ 
  • બુદ્ધિમતાને લગતા ૫૦-ગુણ 

  • વિષયોમાંથી એમ મળી કુલ ગુણ-૧૦૦ માર્કસના વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. 

  • પ્રશ્નપત્ર લખવા માટેનો કુલ સમય ૨:૦૦ કલાકનો રહેશે. 

  • પરીક્ષા ઓ.એમ.આર. (OMR) પદ્ધતિથી લેવામાં આવશે.

અગત્યની તારીખો :


અરજીપત્ર મેળવવાની તારીખઃ ૨૮, ફેબ્રુઆરી ૨૦૨૪

અરજીપત્ર પરત આપવાની છેલ્લી તારીખ : તા. ૨૧, માર્ચ ૨૦૨૪ (સાંજે ૬:૦૦ વાગ્યા સુધી) જાહેર રજાના દિવસો સિવાય પરીક્ષાની તારીખ : ૨૮ એપ્રિલ ૨૦૨૪ (રવિવાર)

પરિણામ જાહેર કરવાની તારીખ : મે ૨૦૨૪નું બીજું અઠવાડિયું

અરજીપત્ર ભરવાની બાબતમાં જો કોઈ વિદ્યાર્થીઓને મુશ્કેલી હોય તો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવો.

વિના મૂલ્ય હેલ્પ લાઇન નંબર ૧૮૦૦૨૩૩૭૯૨૮

અમારી વેબસાઈટ https://eklavya-education.gujarat.gov.in/

સંબંધિત જિલ્લા પ્રાયોજના કચેરી અને નજીકની ઈ.એમ.આર.એસ. જી.એલ.આર.એસ. મોડેલ શાળા સ્થળ : 




(only for tribal children studying in Std-5 in Government School, Ashram School and Grant in Aid Schools) |  

Eklavya Model Residential Schools are functioning for the purpose of providing good accommodation and meals to the tribal children with a high-quality education.  These schools are from Std-6 to Std-12.  The school has facilities for commuter education, sports, painting, education, library etc.  Applications are invited for admission in Std-6 in these Eklavya Model Residential Schools.  |  

The Talent Pool Scheme has been formulated by the Government of Gujarat for the students of Scheduled Tribes to get excellent education as well as facilities and admission in excellent schools.  To take advantage of the Talentpool scheme, one has to pass the Eklavya Model Residential School Entrance Examination in the first stage.  (In order to avail the benefit of Talentpool Scheme, the existing rules regarding the income limit of the Government will be taken into consideration at the time of admission.) 

 EKLAVYA SCHOLL ADMISSION  - GUJARAT STATE TRIBLE EDUCATION


 Eligibility Criteria: 


The student should be a Scheduled Tribe (ST).  Must be at least 13 years of age at the time of admission, 

Student / Student should be studying in Government School Ashram School or recognized Grant in Aid Schools (as per the list of Education Department) in Std-5 and should have passed Std-5 at the time of admission.  


In Eklavya Model Residential Schools, 5% of the total seats will be reserved for (1) handicapped (2) Orphans (3) PVTG (3) Halpati.  

EMRS other than Scheduled Tribes  Priority will be given for admission up to 10% for students of school staff, children of widowed mothers and children of disabled parents.  The required applicable certificate must be submitted at the time of counseling.  

Under the sports quota, admission will be given to eligible Scheduled Tribe students who excel in sports up to 20% seats.  (Winners at District Level, State Level, and National Level - Preference will be given).  The required certificate must be submitted at the time of counseling.  



 Places to submit the admission application form: 

After filling the application form, the examination center at which the examination is to be given should be submitted in person or by post at the examination center.  And the admission letter will be issued to the examinees from the same place or the application form can be sent by post to the examination center where the examination is to be given and the admission letter will be sent by post from the same examination center.  

If the application is sent to a place other than this, it will not be accepted.  No documentary evidence of eligibility is required during the examination.  If the candidates qualify for admission at the end of the test, they will have to submit supporting evidence at the time of admission.  

Candidates who appear in Merit will be called for counseling for the selection of Eklavya School. The candidate will have to submit the documentary evidence at that time, so that the candidate will be asked to apply only after verifying that he / she is eligible.  Admission will not be granted under any circumstances if the candidate does not qualify even though he has passed the examination at the time of admission.  

Examination Method: 

Examination Date  28/04/2024 will be held on Sunday, and students will have to reach the examination venue at 10:30 am.  Exam time will be from 11.30 am to 2.00 pm.  The question paper will ask optional questions from subjects related to language skills (English and Gujarati), science, and mathematics as well as general knowledge, intelligence and practice.  The total time for writing the question paper will be 2 hours and 30 minutes.  

The examination will be conducted by the OMR system.  

Important Dates: 

Date of Receipt of Application Form:-  28/02/2024

 Last Date of Return of Application: 21/3/2024


Date of Examination:- 28/04/2024

Date of Declaration of Results;  May 2024

If any students have any difficulty in filling up the application form, they should contact the following places.  Free helpline number 18002337928 Our website





 EKLAVY SCHOOL ADMISSION EXAM  2024


જાહેરાત વાંચવા 



 
 
OFFICIAL SITE:- CLICK HERE
 

ઑફ્લાઇન ફોર્મ 2024 અહિ થી ડાઉનલોડ કરો pdf

Download


ઓફિશિયલ જાહેરાત વાંચવા અહિ ક્લીક કરવું  



If any students have any difficulty in filling up the application form, they should contact the following places.  Free helpline number 18002337928 Our website
Note: Plz always check and confirm the above details with the official website and Advertisement/ notification.


2024

EKLAVY SCHOOL RESULT :- CLICK HERE








Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group