ખાસ નોંધ:-Income Tax ની વેબસાઈટ બદલાઈ હોવાથી અહીં દર્શાવેલ પ્રોસેસ મા થોડો ફેરફાર હોઈ શકે છે.
તા. 7/6/2021 થી નવી વેબસાઈટ લોન્ચ કરેલ છે.
Income Tax ની નવી વેબસાઈટ:- CLICK HERE
અહીં તમે જોશો કે ઈંકમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સરળ રીત. જેથી તમે તમારા પોતાના મોબાઈલ મા કે લેપટોપ મા આસાનીથી રિટર્ન ફાઈલ કરી શકો.રિટર્ન ફાઈલ કરવા તમારે કોઈ વકીલ કે CA શોધવાની જરૂર નહીં પડે. તમારો 500/- થી 1000/- રૂ નો ખર્ચ બચી જશે.
અમારા આવા ઉપયોગી વિડીયો મેળવવા અમારી "YOUTUBE" ચેનલ ને Subscribe જરૂર કરજો. અને તરતજ મેસેજ દ્વારા અપારી અપડેટ્સ મેળવવા Bell આઇકોન પર ક્લિક જરૂર કરજો. જો તમને અમારો વિડીયો ગમે તો Like અને Share કરવાનું ના ભૂલતા.
Join our Education "Whatsapp" Group
આવાજ શૈક્ષણિક અને શિક્ષણ ને લાગતા મેસેજ તમારા Whatsapp પર મેળવવા અમારા ગ્રુપ મા જોડાવ.અમારા ALL IS WELL Edu (rajdabhi94.blogspot.com) ની મુલાકાત લેતા રહેજો.
અહીં માત્ર સરકારી કર્મચારી કે પ્રાઇવેટ કર્મચારીઓ માટેજ રિટર્ન ફાઈલ કરવાની માહિતી છે. જે લોકો સેલરી (પગાર) લે છે તેવા લોકો માટેજ આ માહિતી છે.
Lets go with ALL IS WELL Edu for How to file income tax
return?
સૌ પ્રથમ તમારે Income Tax વેબસાઈટ ઓપન કરવાની છે.
1). Income Tax site પર એકાઉન્ટ બનાવવું:-
જરૂરી માહિતી:-
( તમારે તમારું Pan Card અને મોબાઈલ નંબર
જે આધાર સાથે લિંક હોય
તે રાખવો. તમારું એક
Email આઈ .ડી. પણ રાખવું. ના
હોય તો પહેલા બનાવી નાખવું)
- જે ફોર્મ ખુલે તેમાં નીચેની માહિતી ભરો.
- PAN CARD નંબર
- અટક
- પિતા /પતી નું નામ
- પોતાનું નામ
- જન્મ તારીખ
- Resident સિલેક્ટ કરો.
- Continue આપો.
- જે બીજી સ્ક્રીન ખુલે તેમાં નીચેની બાબતો ભરો.
- પાસ વર્ડ- એક Upper Case, એક Lower Case, એક નંબર, એક સિમ્બોલ- મિનિમમ 8 અંક નો પાસ વર્ડ બનાવવો.
- Comform Password-
- Primary Secret Question અને Secondary secret Question સિલેક્ટ કરી તેના જવાબ પણ લખવા અને તે યાદ રાખવા.
- Primary મોબાઈલ નંબર- તે જેનો હોય તે સિલેક્ટ કરવું.
- Primary Email id અને તે જેનું હોય તે સિલેક્ટ કરવું
- સરનામું નાખવું .
- Continue કરવુ
- મોબાઈલ અને ઈમેલ OTP નાખવા.
- Validate આપવું.
- તમારું એકાઉન્ટ બની જશે અને વેરિફિકેશન મેસેજ આવી જશે.
2). Income Tax site પર Login કેવી રીતે થવું?
- વેબસાઈટ પર Login
here પર ક્લિક કરતા નવી સ્ક્રીન ખુલશે.
- તમારો Pan card નંબર અને Password અને captcha code નાખી login પર ક્લિક કરો, એટલે લોગીન થઈ જશો.
3). Income tax return ફાઈલ કેવી રીતે કરવું?
- Login થશો એટલે તમારી સામે નવી સ્ક્રીન આવશે.
- નવું રિટર્ન ફાઈલ કરવા filling
of income tax return પર ક્લિક કરો.
- જુના રિટર્ન જોવા view
return forms પર ક્લિક કરો.
- નવું રિટર્ન ફાઈલ કરવા ઓપ્શન 1 પર ક્લિક કરતા એક નવી સ્ક્રીન ખુલશે.
- જેમાં એક નાની સ્ક્રીન ઉપર ખુલે તેમાં હિન્દી/ અંગ્રેજી ભાષા માટે ટિક કરી આગળ વધો.
- ઉપર તમારી માહિતી ચેક કરી નીચે મુજબ માહિતી ભરો.
- Nature of Empliyee- રાજ્ય /કેન્દ્ર/પ્રાઇવેટ લખો અને તેની બાજુમાં filed u/s મા 139(1)-on or before due date ક્લિક કરો.
- તેની નીચે પ્રથમ હાર મા no સિલેક્ટ કરો. એટલે નીચે બીજા કોઈ ઓપ્શન ભરવાના નથી.
- આ સેક્શન પછી save draft આપો અને પછી નીચે previe &submit /save draft/exit ની બાજુમાં બે left /right એરો મા right એરો પર ક્લિક કરો એટલે નવી સ્ક્રીન ખુલશે.
નીચે મુજબ માહિતી ભરવી
- આ સેક્શન પછી save
draft આપો અને પછી નીચે previe
&submit /save draft/exit ની બાજુમાં બે left /right એરો મા right એરો પર ક્લિક કરો એટલે નવી સ્ક્રીન ખુલશે.
- તમારી માહિતી આવી ગઈ હશે . ના હોય તો તમારા tds 1 ની માહિતી ભરો.
- આ સેક્શન પછી save
draft આપો અને પછી નીચે previe
&submit /save draft/exit ની બાજુમાં બે left /right એરો મા right એરો પર ક્લિક કરો એટલે નવી સ્ક્રીન ખુલશે.
- અહીં તમારો ટેક્સ/ રિટર્ન /બેન્ક ની માહિતી ચેક કરો. બેન્ક ની માહિતી ના હોય તો તમે ભરો. Part E - D15 મા.
- નીચે capacity as મા him self કલીક કરી સ્થળ નાખી... નીચે પ્રથમ ઓપ્શન
e-verify adhar card વાળો ઓપ્શન સિલેક્ટ કરવો જેથી તમે મોબાઈલ ના otp દ્વારા રિટર્ન e-verify કરી શકો.
- આ સેક્શન પછી save
draft આપો અને પછી નીચે previe
&submit /save draft/exit ની બાજુમાં બે left /right એરો મા right એરો પર ક્લિક કરો એટલે નવી સ્ક્રીન ખુલશે.
- અહીં તમારે જે માહિતી બચત ની ભરાવી હોય તે ભરી શકો છો. પણ આગળ ના કોલોમ મા ભરેલી હોય તો ફરી વાર ના ભરાવી. અહીં ભરશો તો આગળ ના કોલમ મા અહિતી ઓટોમેટિક આવી જશે.
- આ સેક્શન પછી save
draft આપો અને પછી નીચે previe
&submit /save draft/exit ની બાજુમાં બે left /right એરો મા right એરો પર ક્લિક કરો એટલે નવી સ્ક્રીન ખુલશે.
- અહીં તમારા અને ઘરના તમારા ઉપર આધારિત વ્યક્તિ ના હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો લખવા જેમાં સિનિયર સીટીઝન માટે પણ ઓપ્શન છે. જો ના હોય તો ઉપર અને વચ્ચે 1 અને 2 મા no ક્લિક કરવું.
- આ સેક્શન પછી save
draft આપો અને પછી નીચે previe
&submit /save draft/exit ની બાજુમાં બે left /right એરો મા right એરો પર ક્લિક કરો એટલે નવી સ્ક્રીન ખુલશે.
- અહીં તમે કોઈ દાન કારેલ હોય તો યોગ્ય ખાના અને કોલમ મા તે દર્શાવવું.
- આ સેક્શન પછી save draft આપો અને પછી નીચે previe &submit /save draft/exit ની બાજુમાં બે left /right એરો મા right એરો પર ક્લિક કરો એટલે નવી સ્ક્રીન ખુલશે.
- છેલ્લે તમે આખું ફોર્મ ભરી દીધું છે.
- હવે તમે preview &submit આપશો એટલે તમને તમારા ફોર્મ નું preview બતાવશે.
- જો કોઈ ઓપ્શન રહી ગયો હશે તો તમને ત્યાં લાલ કલર નું એરર બતાવશે તે તમે સુધારો અથવા ભરી દો.
- પછી priview જોઈને તમે તેને subitmit આપો એટલે તમારું return ભરાઈ ગયું છે.
4). Income tax return ને e-verify કેવી રીતે કરવું?
- તમે તમારા dashboard પર ક્લિક કરો એટલે નીચે બે ઓપ્શન આવશે.
- જેમાં બીજો ઓપ્શન છે.જુના રિટર્ન જોવા view
return forms પર ક્લિક કરો.
- અહીં તમારું રિટર્ન નું e-verify બાકી હશે તો તે તમને છેલ્લા ખાના મા e-verify લખેલું દેખાશે.
- અહીં ક્લિક કરતા તમને Adhar card / મોબાઈલ otp વાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ મા otp આવશે.
- જે અહીં એન્ટર કરો અને submit આપો. એટલે તમારું રિટર્ન e-verify થઈ ગયું છે.
- હવે તમે થોડા દિવસ મા અહીં થીજ તમારું
Return / અને તમારું Itr 1 ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
👉ITR ફાઈલ કરવાનું અંતિમ કામ ફોર્મ સબમિટ નથી, વેરિફિકેશન હોય છે. વેરિફિકેશન ઓનલાઈન થઈ શકે છે. તેના માટે 120 દિવસનો સમય પણ મળે છે. જો કે, સૌથી સરળ રીતે ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન છે
- ઈલેક્ટ્રોનિક વેરિફિકેશનની 5 રીત છે
- નાણાકીય વર્ષ 2019-20 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે
- નેટબેંકિંગ દ્વારા
- આધાર OTP દ્વારા
- ડીમેટ એકાઉન્ટ દ્વારા
- બેંક એકાઉન્ટ દ્વારા
- બેંક ATM દ્વારા
- સૌથી સરળ રીતે
👉આધાર OTP દ્વારા
📌ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલને વેરિફાઈ કરવા માટે પાનથી આધારને લિંક કરવું જરૂરી છે. હવે OTPનો ઉપયોગ કરવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ INCOME TAX WEBSITE પર જવું
- ત્યારબાદ ઈ-વેરિફાઈ લિંક પર ક્લિક કરો અને વેરિફાઈ રિટર્ન યુઝિંગ આધાર OTP ઓપ્શનને પસંદ કરો. આવું કરતા તમારી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મેસેજ આવશે તેના દ્વારા તમે વેરિફિકેશન કરી શકો છો
- આવકવેરા વિભાગની વેબસાઈટ પર વન ટાઈમ પાસવર્ડ નાખ્યા બાદ તમે સબમિટ બટન પર ક્લિક કરશો તો તમારું ITR વેરિફાઈ થઈ જશે
અમારા આવા ઉપયોગી વિડીયો મેળવવા અમારી "YOUTUBE" ચેનલ ને Subscribe જરૂર કરજો. અને તરતજ મેસેજ દ્વારા અપારી અપડેટ્સ મેળવવા Bell આઇકોન પર ક્લિક જરૂર કરજો. જો તમને અમારો વિડીયો ગમે તો Like અને Share કરવાનું ના ભૂલતા.
Join our Education "Whatsapp" Group
આવાજ શૈક્ષણિક અને શિક્ષણ ને લાગતા મેસેજ તમારા Whatsapp પર મેળવવા અમારા ગ્રુપ મા જોડાવ.અમારા ALL IS WELL Edu (rajdabhi94.blogspot.com) ની મુલાકાત લેતા રહેજો.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment