Education for Every

Each teacher can check from his / her own mobile how many arrears he / she will get

 દરેક શિક્ષક પોતાનું DA એરિયર્સ પોતાના મોબાઈલ મા જાતે ચેક અને ગણતરી કરી શકે છે.


*દરેક શિક્ષક પોતાને કેટલું એરિયર્સના નાં મળશે એ પોતે પોતાના મોબાઈલમાંથી ચેક કરી શકે છે...*


*નોંધ..-- જે તે વર્ષે SAS માં તે રકમ તફાવત તમામ શિક્ષકોની નાખેલ છે તે મુજબ જ મળવાપાત્ર થાશે....*


*--SAS ma પોતે teacher log in માં સાઇટ ખોલવી..*


*-- ડાબી સાઈડ ઉપર વર્ષ 2019-'20 પસંદ કરવું...*


*-- ડાબી સાઈડ ઓપ્શન માંથી "પગાર તફાવત પત્રક" પસંદ કરો..*


*-- તે ખૂલતાં ૬ એન્ટ્રી કરેલ આવશે જે માસ વાર શાળાએથી સ્ટાફ ની કરેલ એન્ટ્રી તમામ શિક્ષક માં ઓટોમેટિક આવી ગઈ છે...*


*-- તેમાં ચુકવણી pending બતાવશે, તેની બાજુની કોલમ "ક્રિયા" આવશે, (જો ન આવે તો, ઉપર "તફાવત બિલ વિગત" ક્લિક કરતા આવી જાશે.)*


*--"ક્રિયા" કોલમ માં  મંજૂર કરવાનું બાકી હોવાથી પ્રિન્ટ વિગત નહિ આવે, તમામ ૬ માસ માં ફક્ત "પ્રિન્ટ પત્રક" ક્લિક કરતા દરેક માસ માં મળવાપાત્ર તફાવત આવશે...*


*-- વારાફરતી તમામ માસ ની રકમ જોવી અને તમામ ૬ માસ ની તફાવત રકમ સરવાળો કરવાનો એટલે કુલ eriiyars આવી જશે...એના ૫૦% રકમ પહેલો હપ્તો દિવાળી પહેલાં ચૂકવાશે એની જાહેરાત આજે થાઈ છે...*


SAS WEBSITE CLICK HERE


*બીજી રીતે શાળાનાં તમામ સ્ટાફ નું એકીસાથે ચેક કરવા નીચે મુજબ કરી શકાય..==*


*-- શાળા લોગ ઈન માં જાઇ ડાબી સાઈડ વર્ષ ૨૦૧૯-'૨૦ પસંદ કરવું,*


*-- ડાબી સાઈડ ઓપ્શન માંથી "પગાર પત્રક" માં જાઈ "મોંઘવારી તફાવત પત્રક" માં જવું જેથી શાળાનાં તમામ સ્ટાફ માં એરિયર્સના માસ વાર રકમ આવી જશે...*


*-- તે રકમ નાં ૫૦% ચૂકવાશે એવી જાહેરાત કરી છે...*

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels