BHASHA SAJJATA VIDEO-by GIET
શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા
BHASHA SAJJATA VIDEO-by GIET
વ્હાલા મિત્રો,
આદરણીય યોગેન્દ્ર વ્યાસ સાહેબ ના મૃત્યુના સમાચારે સૌના હૃદય વલોવી નાખ્યાં. એક વિદ્વાન કેળવણીકાર ની આવી વિદાય કલ્પનામાં પણ નહોતી.
GIET ની કામગીરીની શરૂઆત એમની જ વ્યાકરણ શ્રેણીથી કરી અને શિક્ષકોમાં લોકપ્રિય પણ થઈ. અદભૂત સરળતાથી ભાષાના વિજ્ઞાનને સમજાવનાર શ્રી યોગેન્દ્ર વ્યાસ સાહેબ ને GIET ની ટીમ ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે.
એમની સ્મૃતિ સ્વરૂપે એમના જ્ઞાનના વારસાને આપ સૌની સાથે વહેંચીને જ એમને સાચી શ્રધ્ધાંજલિ આપી શકાય એમ મારું માનવું છે.
એક સાચા શિક્ષકને સાદર અર્પણ.
ડૉ.પી.એ. જલુ
BHASHA SAJJATA VIDEO-by GIET
વ્યાકરણ શ્રેણીના તમામ એપિસોડ ની લીંક નીચે છે.👇
1.નામ અને તેના પ્રકારો
2. સર્વનામ
3. ક્રિયાપદ
4. વિશેષણ
5. ક્રિયાવિશેષણ
6. વાક્યરચના
7. વાક્યરચના પ્રકારો
8. પ્રત્યય
9. કહેવતો
10. રૂઢિપ્રયોગ
11. વિભકિત
12. નિબંધ લેખન
BHASHA SAJJATA VIDEO-by GIET
શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા
વ્યાકરણ શ્રેણીના તમામ એપિસોડ ની લીંક નીચે છે.👇
વૈભવે ઉભરાતી ગુજરાતી
13. સાર લેખન
14. અહેવાલ
15. સમાસ ભાગ 1
16. સમાસ ભાગ 2
17. સ્વર સંધિ
18. વ્યંજન સંધિ
19. છંદ:ભાગ-1
20. છંદ ભાગ-2
21. છંદ ભાગ-3
22. છંદ ભાગ-4
23. અલંકાર:ભાગ-1
24. અલંકાર:ભાગ-2
25. અલંકાર:ભાગ-3
26. વિરામચિહ્નો - ભાગ ૧
27. વિરામચિહ્નો - ભાગ ૨
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment