The question will be based on current trends of STEM (Science, Technology, Engineering and Mathematics). Mostly the questions will of the level of secondary and higher secondary school standard.
India's Biggest STEM Quiz | The Journey of a New Generation
Students from Std. 9 to 12 from any state board CBSE / ICSE
GUJCOST – ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રે જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવા આશયથી "ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0" નું આયોજન કરવામાં આવ્યું છે.
👉 આ ક્વિઝમાં કોઈપણ બોર્ડ / માધ્યમના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ (તા. 1 જુલાઈ 2024 ના રોજ) નિઃશુલ્ક નામ નોંધણી કરી ભાગ લઈ શકે છે. *એટલે કે હાલમાં ધોરણ 8 થી 11 માં ભણતા વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ભાગ લઈ શકે છે.*
👉 આ ક્વિઝમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે. ક્વિઝની ભાષા ગુજરાતી અને અંગ્રેજી હશે.
👉 આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ, ટેબલેટ, ટેલિસ્કોપ, રોબો કીટ, ડ્રોન વગેરેના બે કરોડ સુધીના ઇનામો આપવામાં આવશે અને અંતિમ સ્પર્ધામાં પસંદ પામેલા દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. ઇનામની રકમ ઉપરાંત આ કાર્યક્રમના ભાગરૂપે વિજેતા વિદ્યાર્થીઓ NFSU બુટ કેમ્પમાં તેમજ સાયન્સ સીટી, ISRO, DRDO અને BARC જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેશે.
👉 "ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0" ની જિલ્લા કક્ષાની સ્પર્ધા ઑનલાઇન હોવાથી દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલ લીંક મારફતે તા. 30 એપ્રિલ - 2024 સુધીમાં ફરજીયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે.
👉 ઓનલાઇન રજીસ્ટ્રેશન કરતી વખતે વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનું, સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને ઈમેઇલ એડ્રેસ દર્શાવવું મરજિયાત છે (ફરજિયાત નથી). તે સિવાયની અન્ય તમામ માહિતી ચોકસાઈ પૂર્વક ભરવી. સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ તુરંત રજીસ્ટ્રેશનમાં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ આવશે જે સાચવી રાખવો.
👉 કચ્છ જિલ્લા કક્ષાની સ્પર્ધા માંથી 10 તાલુકા દીઠ 10 - 10 વિદ્યાર્થીઓ પસંદ થશે, આમ 100 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ક્વિઝમાં ભાગ લેશે. રાજ્યકક્ષાની સ્પર્ધાનું સ્થળ સાયન્સ સીટી - અમદાવાદ રહેશે.
👉 *કચ્છ જિલ્લામાંથી ભાગ લેવા વધુ માહિતી માટે કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર - ભુજ કો ઓર્ડીનેટર શ્રી પ્રવિણ મહેશ્વરી (Mo. 7984484561) નો સંપર્ક કરવો.*
👇 *રજીસ્ટ્રેશન માટેની લીંક* 👇
STEM CELL Registration Link
🇮🇳🙏🏻 જય વિજ્ઞાન
About the Quiz
The Gujarat STEM-Quiz is a unique activity that combines education, fun and competition. It has been designed keeping in mind to inculcate informal science learning. While it is competitive in nature, it also adds significant educational value to each student’s STEM education.
The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender
The vision of Gujarat STEM-Quiz is to provide an intensified impetus towards STEM enthusiasm in students. It will improve and promote participation, knowledge and awareness on STEM in students of the State.
The format of the questions will be such that it will encourage an understanding of STEM in the students. It aims to make the students more vigilant for the STEM based understanding to make them a better citizen enlightened with a vision of Clean, Green and Sustainable Development activities.
The Gujarat STEM Quiz is envisioned to be a yearly activity which will enroll and motivate students from class 9 to 12 to participate, learn and enjoy the fun and excitement.
Subject/ Syllabus
The question will be based on current trends of STEM (Science, Technology, Engineering and Mathematics). Mostly the questions will of the level of secondary and higher secondary school standard.
Contact
Address:Block B, 7th Floor, M. S. Building, Nr. Pathikashram, Sector 11, Gandhinagar-382011
Phone:079-23259362
Fax:079-23259363
Email:helpdesk.stemquiz[at]gmail[dot]com
Website:www.gujcost.gujarat.gov.in
To make a student a scientifically aware and a better citizen who understands STEM and can correlate STEM in daily work.
This unique quiz will give the school students knowledge and experience to become a more vigilant, scientifically aware and better citizen
To promote learning by quizzing methodology, will help students build a thought process and problem solving skills.
To test the scientific temper and awareness and make the process of knowing fun and exciting.
To encourage the students to learn the topics of STEM which are linked with societal development. Though this is a competition it will encourage students to achieve academic excellence and increase their awareness of the world around them.
The questions will promote the thinking or learning ability to study the STEM with different perspective.
To develop the soft skills like team building, presentation etc
Encourage students with a new understanding of what has been, what is now and what can be in future
Students from IX to XII Standard from any boards or medium can participate in the Quiz.
There will be no registration fees.
Students will be encouraged to apply on the GUJCOST/ DST, Government of Guajrat website linked to an online portal with the following fields:
ગુજરાત રાજ્યના ધોરણ ૯ થી ૧૨ ના બાળકોમાં ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગ વડે STEM : સાયન્સ (વિજ્ઞાન), ટેકનોલોજી, એન્જીન્યરીંગ અને મેથ્સ (ગણિત) જેવા વિષયોમાં વધુ રસ-રૂચી કેળવાય તેવા હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર આયોજિત
Gujarat STEM Quiz 2.0 દ્વારા બે કરોડ જીતવાની તક
ગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના માનનીય મંત્રી
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment