PARIXA PAR CHARCHA 2021
-STD 9 TO 12
PARIXA PAR CHARCHA 2021 -STD 9 TO 12
*✍️🔰📚 પરીક્ષા પે ચર્ચા પ્રતિયોગિતા - 2021*
*ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ઓ માટે આ પ્રતિયોગિતા છે.*
*જે સંવાદની તમામ યુવાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે સંવાદ એકવાર ફરીથી આવી રહ્યો છે.*
*હા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચાનું આયોજન ટૂંક સમયમાં જ કરવામાં આવશે.*
*🌀પરીક્ષાનો તણાવ અને ગભરાહટને ભૂલીને પ્રધાનમંત્રી પાસેથી તમારા પ્રશ્નોના જવાબો મેળવવા થઈ જાવ તૈયાર.*
**️⃣તમારા સૌની માંગ અનુસાર આ વખતે પ્રધાનમંત્રી સાથેના આ લોકપ્રિય સંવાદમાં ફક્ત વિદ્યાર્થી જ નહીં, પરંતુ તેમના માતાપિતા અને શિક્ષક પણ ભાગ લઈ શકશે.*
*♻️ આપણા સૌના પ્રેરણા સ્રોત એવા પ્રધાનમંત્રી પાસેથી આપણે ફક્ત સલાહ કે માર્ગદર્શન જ નથી મેળવવાનું પણ તમે સૌ તમારા મનના પ્રશ્નો પણ તેમને પૂછી શકશો.*
*✳️તો જાણો તમને (એક વિદ્યાર્થી, વાલી કે શિક્ષક) પરીક્ષા પે ચર્ચાની ચોથી આવૃત્તિમાં જોડાવવાની તક કઈ રીતે મળશે ?*
❇️આમાં જોડાવું ખૂબ જ સરળ છે.
🔰 *જાણો કેવી રીતે*
🔮સૌથી પહેલાં ઉપર આપેલ ' ભાગ લો' બટન પર ક્લિક કરો.
➖➖➖➖➖➖➖
PARIXA PAR CHARCHA 2021 -STD 9 TO 12
PARIXA PAR CHARCHA 2021 -STD 9 TO 12
- First things first, click on the ‘Participate Now’ button above.
- Remember, the competition is open for school students of classes 9 to 12.
- Students can submit their responses to any one of the themes provided to them.
- Students may also submit their question to Hon'ble Prime Minister in a maximum of 500 characters.
- Parents and teachers can also participate and submit their entries in the online activities designed exclusively for them.
(Upload your painting in .jpeg or .pdf format. The maximum file size allowed is 4 MB)
Activity: Imagine your friend visits your city for three days. What memories would you create for him or her in each of the following categories?
- Places to See: (In not more than 500 characters)
- Food to Relish: (In not more than 500 characters)
- Experiences to remember: (In not more than 500 characters)
Activity: Describe the most memorable experiences of your school life in not more than 1500 characters
PARIXA PAR CHARCHA 2021 -STD 9 TO 12
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment