Education for Every

મકાન બાંધકામ પેશગી

મકાન બાંધકામ પેશગી





👉વર્ષ 2022/2023 માટે વાહન પેશગી પત્ર ફોર્મ 
👉 શું તમે મકાન લોન લીધી છે ? 
👉મકાન લોન  લેવાના છો ?
👉મકાન લોન બાબતે ધ્યાને લેવાની બાબતો માટે👉👉 અહીં ક્લીક કરો 



સાતમા પગાર પંચ ના નવા પગાર ધોરણો ધ્યાને લઇ સરકારી કર્મચારી ઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગી ની રકમ તથા તેના વ્યાજ દર માં સુધારો કરવા તથા મકાન બાંધકામ પેશગી ના કેટલાક નિયમો માં સુધારો કરવા ની વિચારણા હતી .પુખ્ત વિચારણા ને અંતે નીચેની બાબતો પ્રસિદ્ધ કરવા માં આવે છે .




1. મળવાપાત્ર મહત્તમ મકાન બાંધકામ પેશગી 
(1) નવા મકાન જમીન ખરીદી સહીત કે ફ્લેટ ના બાંધકામ કરવા ના હેતુ માટે સરકારી કર્મચારી ના સાતમા પગાર પંચના ધોરણે સરકારી કર્મચારી ના 34 મૂળ માસિક પગાર અથવા મકાન ,ફ્લેટ ની અપેક્ષિત કિંમત અથવા રૂ .25,00000 અંકે પચીસ લાખ  જે રકમ ઓછી હોય તે મંજુર કરવા નું ઠરાવવા માં આવે છે .



(2) બાંધેલા તૈયાર મકાન કે ફ્લેટ ની માલિકી ના ધોરણે સરકારી કર્મચારીના 34 મૂળ માસિક પગાર અથવા મકાન ,ફ્લેટ ની અપેક્ષિત કિંમત અથવા રૂ .25,00000 અંકે પચીસ લાખ  જે રકમ ઓછી હોય તે મંજુર કરવા નું ઠરાવવા માં આવે છે 


2 . મકાન પેશગી નો વ્યાજ દર 
મકાન બાંધકામ પેશગી માટે વાર્ષિક વ્યાજ દર 7.9% નિયત કરવામાં આવે છે .

👉 13.10.1998 ઠરાવથી નોકરી દરમિયાન અવસાન પામેલ કર્મચારી ઓની મકાન બાંધકામ પેશગી ની બાકી વસુલાત માંડવાળ કરવા માટે વધારાનો વ્યાજ દર 0.5% હતો  તે વ્યાજ દર 0.25% કરવામાં આવે છે .

👉  કર્મચારી 18 વર્ષે નિવૃત થવાનો હોય ત્યારે નિવૃત્તિ ના જેટલા વર્ષ બાકી હોય તેટલા વર્ષના 3/4 ભાગમાં મુદ્દલ અને 1/4 ભાગ ના સમયગાલા માં  વ્યાજ ની વસુલાત કરવાની રહેશે .વસુલાત નો હપ્તો મૂળ પગાર ના 40%થી વધવો ન જોઈએ .

👉પતિ પત્ની  માટે 

પતિ પત્ની બને કર્મચારી હોય તો બને  સંયુક્ત આવક ધ્યાને લેવી 

👉 મકાન બાંધકામ પેશગી સમગ્ર સેવા કાળ દરમિયાન એકજ વાર મળવાં પાત્ર થશે 

👉  બાંધકામ ચાલુ થવાનું હોય ત્યરે  40% પછી 40% અને છેલ્લે 20% મંજુર કરવું 

👉 ફિક્સ પગારદાર જયારે નિયમિત નિમણુંક પામે ત્યારે મકાન બાંધકામ પેશગી મેળવવા પાત્ર થશે .હુકમ થયા બાદ મળવા પાત્ર થશે 

👉સરકારી ક્રમ ચારી ઓને મળવા પાત્ર મકાન બાંધકામ પેશગી ના નિયમો ,પેશગી પરનો વ્યાજદર તથા મળવા પાત્ર રકમ માં સુધારો કરવા બાબત નવીન પત્ર 




👉મકાન બાંધકામ પેશગી અરજી  ફોર્મ : અહી ક્લિક કરો





Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels