Education for Every

સમાનાર્થી , વિરુદ્ધાર્થી શબ્દો

સમાનાર્થી , વિરુદ્ધાર્થી શબ્દો




સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો



સમાનાર્થી શબ્દો


  1. સૂર : અવાજ 
  2. ધરપત : ધીરજ
  3. દરિયો : સાગર
  4. પાસ : ઉત્તીર્ણ
  5. જણસ : દાગીનો
  6. ઈશ્વર : ભગવાન
  7. કેશ : વાળ
  8. દોસ્ત : મિત્ર
  9. ફૂલ : પુષ્પ 
  10. સર : સરોવર
  11. વિશ્વ : દુનિયા
  12. ઓજાર : હથિયાર
  13. સાર : કસ
  14. તંગી : અછત
  15. ફિકર : ચિંતા
  16. શત : સો
  17. ગરીબ : રાંક
  18. નિશા : રાત
  19. ગર્વ : અભિમાન
  20. ધૈર્ય : ધીરજ
  21.  સૂર્ય : સૂરજ
  22. જંગલ : વન
  23. જિગર : અંતર
  24. નજીક : પાસે
  25. ખબર : સમાચાર
  26. ગોંદરું : પાદર
  27. જળ : પાણી
  28. ઉતાવળ : જલદી
  29. તત્કાળ : તરત, તે જ વખતે
  30. કાંઠો : કિનારો
  31. ઉમંગ : ઉત્સાહ
  32. ભૂષણ : ઘરેણું
  33. પરિશ્રમ : મહેનત
  34. રાત્રિ : નીશા
  35. પંખી : ખગ
  36. લોટ્ટાન : આંખો 
  37. સંક્ષિપ્ત : ટૂંકું
  38. ઉમળકો : ઉત્સાહ, હેત 
  39. જયેષ્ઠ : મોટા
  40. ચીવટ : ચોક્કસાઈ
  41.  કેળવણી : શિક્ષણ 
  42. વિઘ્ન : મુશ્કેલી, મુસીબત 
  43. મુક્તિ : આઝાદી
  44. સખી : સહેલી
  45. મંગળ : શુભ 
  46. સોહાગણ : સૌભાગ્યવતી
  47.  મલપતો : હાલતો, ડોલતો 
  48. કંગાલ : ગરીબ
  49. રહમ : દયા
  50. સહજ : સ્વાભાવિક
  51. સ્વર : અવાજ
  52. ઘેલછા : ધૂન
  53. સ્તંભ : થાંભલો
  54. વદન : ચહેરો
  55. કળાવું : દેખાવું
  56. નિરંતર : હંમેશાં
  57. મોખરે : આગળ, પ્રથમ
  58. કામઢા : ઉધમી, મહેનતુ 
  59. હીનતા : અધમતા, હલકાપણું
  60. મિષ્ટ : મીઠો
  61. કબૂલ : મંજૂર
  62. ગરજ : ખપ, જરૂર, સ્વાર્થ  
  63. શિરસ્થો : પ્રથા,રિવાજ
  64. આરક્ષિત : અનામત
  65. સમિધ : યજ્ઞનાં લાકડાં
  66. આંખ : નયન
  67. કેસ : મુકદમો 
  68. હિંડોળો : હીંચકો
  69. નાદ: અવાજ
  70. શૂર : શૌર્ય
  71. શ્રદ્ધા : ભરોસો
  72. વૃક્ષ : ઝાડ 
  73. પાશ : ફાંસો
  74. સ્પર્ધા : હરિફાઈ 
  75. દુનિયા : જગત
  76. શર : બાણ
  77. નવાઈ : આશ્ચર્ય
  78. આનંદ : મજા
  79. સત : સત્ય
  80. મહત્વ : અગત્યતા
  81. નદી : સરિતા
  82. શાર : છિદ્ર
  83. હૃદય : હૈયું
  84. બગીચો : ઉપવન
  85. પવન : સમીર
  86. પંથ : રસ્તો
  87. પર્વત : ગિરિ
  88. ઉષા : સવાર
  89. પ્રસંગ : અવસર
  90. લાભ : ફાયદો
  91. આખરે : અંતે
  92. દૃષ્ટિ : નજર
  93. શિલા : ખડક
  94. આભ : ગગન
  95. કંદુક : દડો (રમવાનો) 
  96. વેગળું : નજીક  
  97. પૂર્વ : ઉગમણે 
  98. અધર : (નીચલો) હોઠ
  99. ઠેકડો : કૂદકો
  100. રક્ત : લોહી
  101. માર્ગ : રસ્તો
  102. નિશિચર : રાક્ષસ
  103. પુર : નગર
  104. લેસન : ગૃહકાર્ય ભોમ : જમીન, ભૂમિ
  105. નીર : પાણી, જળ
  106. સમંદર : મહાસાગર
  107. આંખ : નયન
  108. નિકટ : નજીક
  109. ઈષ્ટ : મનગમતું
  110. સ્મરણ : યાદગીરી
  111. શૈશવ : બાળપણ
  112. સમસ્યા : કોયડો
  113. અસ્તિત્વ : હયાતી
  114. ઉત્કંઠા : આતુરતા
  115. ક્ષુલ્લક : નજીવું, અલ્પ, તુચ્છ
  116. સુરખી : લાલાશ
  117. મૃદુ : કોમળ
  118. અનિલ : પવન
  119. શિથિલ : ઢીલા
  120. તૃષા : તરસ
  121. પાત્ર: વાસણ
  122. બિન્દુ : ટીપું
  123. નૃપ : રાજા
  124. ઈશ : ઈશ્વર
  125. દ્રવ્યવાન : ધનવાન, શ્રીમંત
  126. ધરા : ધરતી
  127. નેત્ર : આંખો
  128. દેશાવર : પરદેશ 
  129. અઢળક : પુષ્કળ




વિરુદ્ધાર્થી શબ્દો



  1. ટૂંકું × લાંબું
  2. નજીક × દૂર  
  3. વિરાટ × વામન 
  4. આશા x નિરાશા
  5. પાપ × પુણ્ય
  6. ટેવ × કુટેવ
  7. મિત્ર x દુશ્મન
  8. વિદ્વાન × ઠોઠ
  9. સુખિયાં × દુખિયાં
  10. પહોળું × સાંકડું 
  11. અંધારું x અજવાળુ 
  12. ધરતી x આકાશ
  13. સત્ય x અસત્ય, જૂઠ
  14. સંગ × કુસંગ
  15. સંપ × કુસંપ
  16. શક્ય x અશક્ય
  17. પાત્ર x કુપાત્ર 
  18.  પૂર્વ × પશ્ચિમ 
  19. ઊંચે x નીચે
  20. વિચાર × કુવિચાર
  21. સુંદર × બેડોળ 
  22. સુવાળું × ખરબચડું
  23. બાંધવું × છોડવું
  24. સુખ × દુઃખ બેડોળ 
  25. શુદ્ધ x અશુદ્ધ
  26. ગેરસમજણ × સમજણ
  27. બુદ્ધિમાન × મૂર્ખ 
  28. આદર x ધૂતકાર
  29. કંજૂસ × ઉદાર
  30. મુશ્કેલ સહેલું 
  31. વેચવું × ખરીદવું
  32. કડવું × ગળ્યું 
  33. પ્રામાણિક x અપ્રમાણિક 
  34. વિશ્વાસ x અવિશ્વાસ
  35. સદુપયોગ × દુરુપયોગ 
  36. પૂર્ણ × અપૂર્ણ, અધૂરું
  37. નિરાંત x ઉતાવળ 
  38. ઈચ્છા x અનીચ્છા
  39. સંતોષ x અસંતોષ 
  40. લગોલગ × દૂર 
  41. નફરત × પ્રેમ 
  42. જીત × હાર 
  43. સક્રિય × નિષ્ક્રિય
  44. વિશાળ ×નાનું 
  45. ખર્ચ × બચત
  46. પ્રગતિ x અધોગતિ 
  47. બાંધવું × છોડવું 
  48. હાજર x ગેરહાજર
  49. આશા x નિરાશા
  50. પહેલો × છેલ્લો
  51. મૂંગા × બોલકા 
  52. દોષ x નિર્દોષ
  53. દુર્ભાગ્ય × સદભાગ્ય/ભાગ્ય
  54. વધવું × ઘટવું 
  55. નીરોગી × રોગી 
  56. ઉચ્ચ × નીચ
  57. શીતળ × ગરમ 
  58. જ્ઞાની × અજ્ઞાની 
  59. તવંગર x ગરીબ
  60. સમાન x અસમાન
  61. સાક્ષર x નિરક્ષર
  62. નીરસ × રસિક
  63. સંતોષ x અસંતોષ
  64. આભ x ધરતી
  65. જાણ x અજાણ 
  66. ધ્યાન × બેધ્યાન 
  67. જવાબ × પ્રશ્ન
  68. પરદેશ × દેશ 
  69. સાવધ × અસાવધ, બેધ્યાન 
  70. દુર્ગમ × સુગમ
  71. નુકસાન × ફાયદો
  72. સ્વામી x સેવક
  73. સ્વાર્થ x નિઃસ્વાર્થ
  74. આભ x ધરતી
  75. કાલ્પનિક × વાસ્તવિક
  76. વેર x મિત્રચારી
  77. ફાયદો × નુકસાન
  78. પંડિત × મૂર્ખ
  79. હસવું × રોવું 
  80. લીલું × સૂકું 
  81. ધાર્મિક x અધાર્મિક 
  82. શૈક્ષણિક × વ્યાપારિક
  83. સ્વચ્છ × ગંદુ, અસ્વચ્છ
  84. આવક x જાવક
  85. સન્માન x તિરસ્કાર 
  86. મૃત્યુ × જીવન
  87. જ્યેષ્ઠ × કનિષ્ઠ
  88. કામનું × નકામું 
  89. ગણના × અવગણના
  90. ગમો x અણગમો
  91. મુક્તિ × બંધન
  92. ચીવટ x બેદરકારી
  93. તૃષા × તૃપ્તિ
  94. ઈષ્ટ x અનિષ્ટ 
  95. સ્મરણ x વિસ્મરણ 
  96. વિઘ્ન × સુગમ 
  97. નિકટ × દૂર
  98. શૈશવ × વૃદ્ધાવસ્થા
  99. મૃદુ × કઠણ
  100. મધુર × બેસ્વાદ 
  101. ચેતન × જડ 
  102. લોભી ×ત્યાગી 
  103. દુરાચારી × સદાચારી
  104. માનવતા xક્રૂરતા
  105. જય × પરાજય
  106. નિર્દયી × દયાળુ
  107. અધર્મ x ધર્મ 
  108. ન્યાય x અન્યાય 
  109. નિરાશા × આશા
  110. સાકાર x નિરાકાર
  111. પારકું × પોતીકું, પોતાનું 
  112. ટેકરી × ખીણ
  113. આથમણું × ઉગમણું
  114. અંધકાર x ઉજાસ
  115. ધરા × આકાશ
  116. આનંદ × દુઃખ, શોક
  117. દેશાવર x સ્વદેશ
  118. સંકડાશ × મોકળાશ
  119. કોમલ × કઠણ 
  120. દૃષ્ટ × અદૃશ્ય, છૂપું 
  121. વિદાય × આગમન
  122. જાણીતું × અજાણું 
  123. યજમાન × જજમાન 
  124. ઉત્કર્ષ × વિનાશ 
  125. ક્ષણિક × શાશ્વત
  126. સમજ × અજ્ઞાનતા, નાસમજ 
  127. પ્રગતિ x અધોગતિ 
  128. કીર્તિ x અપયશ 
  129. ઊંડું × છીછરું
  130. ગુણ × દોષ, અવગુણ
  131. પ્રાકૃતિક × કૃત્રિમ
  132. સ્થાવર x જંગમ 
  133. દાનવ × માનવ
  134. ગૃહસ્થ × સન્યાસી, વૈરાગી
  135. સ્વાધીન × પરાધીન
  136. સુષુપ્ત × જાગૃત 
  137. સાર્થક x નિરર્થક
  138. હિંમત × બીક, ડર
  139. સ્વાર્થી x પરમાર્થી
  140. સત્ય × મિથ્યા

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels