Education for Every

તમારા શરીરની તંદુરસ્તી જાણો તમારા પેશાબના કલર પરથી, માહિતી વાંચો અને વાંચવો


તમારા શરીરની તંદુરસ્તી જાણો તમારા પેશાબના કલર પરથી, માહિતી વાંચો અને વાંચવો   



 આજ ના પ્રસ્તુત લેખ મા પેશાબ ના કલર વિશે વાત કરવા ની છે કે અલગ અલગ કલર નો પેશાબ અલગ અલગ સ્વાસ્થ્ય નુ સુચન કરે છે. માનવી એ આ વાત ને ક્યારેય ગણકારી નથી. માનવી ના પેશાબ નો કલર એક્સમાન રહેતો નથી. તેમા બદલાવ આવ્યા કરે છે.

પેશાબ ના કલર મા આવતા પરીવર્તન એ તમારા સ્વાસ્થ્ય નુ સુચન કરે છે. ક્યારેક તે રોગ દર્શાવે છે તો ક્યારેક સારુ આરોગ્ય. આ લેખ મા પેશાબ ના અલગ અલગ કલરો ને આધારીત તમારા સ્વાસ્થ્ય વિશે ની માહિતી પ્રાપ્ત થશે. તો ચલો જાણીએ મુત્ર ના 9 કલર થી સ્વાસ્થ્ય વિશે.

આછા પીળાશ પડતા કલર નો પેશાબ :

તમારુ આરોગ્ય સારૂ છે.

લાલ અથવા ગુલાબી રંગ નો પેશાબ :

જો વ્યક્તિ એ બીટ અથવા તો રેવાચી ની નુ સેવન કર્યુ હોય તો ગભરાવવા ની જરૂર નથી. જો તમે આ વસ્તુ નથી આરોગી તો વધુ હાનિકારક છે. આ કલર પેશાબ મા રહેલ રક્ત ની માત્રા પર થી તૈયાર થાય છે. આવા લક્ષણો જો તમનેજોવા મળે તો તમે કોઈ ગંભીર રોગો નો ભોગ બની શકો છો.

સાવ આછો પીળૉ:

તમારુ સ્વાસ્થ્ય સામાન્ય લોકો ની માફક છે.

આછો રક્ત વર્ણી :

આવી વ્યક્તિ ના શરીર મા પાણી ની ખામી ઉદ્દભવી હોય છે. આવી વ્યક્તિ એ વધારે માત્રા મા પાણી નુ સેવન કરવુ.

વધારે પડતો પીળો :

આ વ્યક્તિ તંદુરસ્ત છે પણ તેઓ એ વધુ માત્રા મા પાણી નુ સેવન કરવા ની આવશ્યક્તા છે. આવી વ્યક્તિ ના શરીર મા પાણી ની ખામી વર્તાય છે.

વધારે માત્રા મા સફેદ ફીણ :

જો ભોજન મા વધારે પ્રમાણ મા પ્રોટીન નો ઉપયોગ થતો હોય તો આ સફેદ ફિણ વધુ આવે છે.

કોફી કલર :

આવા લોકો ને લીવર સંબંધિત બિમારી થવા ની સંભાવના છે. આવા લોકો ને હોસ્પીટલ ની મુલાકાત તુરંત જ લેવી.

લીલાશ પડતો પેશાબ :

વારસા મા ઊતરી આવતા રોગો નુ આ લક્ષણ હોઈ શકે છે. આ ખાણી-પીણી ની ચીજો તથા દવા ને કારણે થઈ શકે છે.

રંગહીન પેશાબ :

જે વ્યક્તિ વધુ માત્રા મા પાણી નુ સેવન કરતી હોય તે વ્યક્તિ એ પાણી નુ ઓછુ સેવન કરવુ.



વધુ ન્યુઝ વાંચો :- 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels