તમારી આંખોમાં નંબર નહીં આવે અપનાવો આ 15 પ્રાચીન નુસખા
પીસેલી બદામ , મોટી વરિયાળી અને સાકરને સરખી માત્રામાં લઈમિક્ષ કરી , રોજ એક ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથે રાતે સૂતી વખતે લો . આંખોની રોશની વધશે .
ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસને કાપીને 10 મિનિટ આંખો ઉપર રાખો .
એક ચણાના ઘણા જેટલી કટકડીને શેકીને સો ગ્રામ ગુલાબજળમાં નાંખીને રોજ રાતે સૂતી વખતે ચાર – પાંચટીપાં આંખમાં નાંખવાથી નંબરદૂરથશે
1 થી 2 ગ્રામ સાકર તથા જીરાનેટથી 5 ગ્રામ ગાયના ઘીની સાથે ખાવાથી તથા વિંડીપીપરને છાશમાં ઘસીને આંજવાથી રતાંધળાપણામાં ફાયદો થશે
રોજ દિવસમાં ઓછામાં ઓછું બેવાર મોમાં પાણી ભરીને પોતાની આંખો ઉપર ઠંડાપાણીના છાલકજરૂર મારવી જોઈએ .
લીંબુ અને ગુલાબજળને સમાન માત્રામાં મિક્ષ કરી એક – એક કલાકના અંતરાળે આંખોમાં નાંખવાથી આંખોને ઠંડક મળે છે . આંખો સાફ અને સ્વસ્થ રહેશે .
દરરોજ એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નીચોવીને પીવાથી આંખોની જ્યોતિ ઝડપથી વધે છે .
દ્રષ્ટિ સુધારવા રોજ આમળાખાઓ અને આમળાના પાણીથી આંખો ધુઓ અથવા આંખોમાં ગુલાબજળના થોડાં ટીપાં નાંખવાથી આંખો સ્વસ્થ રહેશે .
આંખોને સ્વસ્થ રાખવા રોજ રાતે પગના તળિયા ઉપર સરસિયાના તેલથી માલિશ કરીને સૂવો .
રૂના પૂમડાને ગુલાબજળમાં પલાળી એક કલાક આંખો પર રાખવાથી આંખોની ગરમી દૂર થશે
કાનપટ્ટી ઉપર ગાયના ઘીથી હળવા હાથે રોજ થોડીવાર મસાજ કરવાથી નબળી આંખોનું તેજ વધે છે .
ત્રિફળાના ચૂર્ણને રાત્રે માટીનાં વાસણમાં પાણીમાં પલાળીને સવારેકપડાથી ગાળીને આંખો ધોવાથી આંખનું તેજ વર્ષોવર્ષટકે છે . સાથે જ નાક , કાનના બધાં રોગો દૂર રહે છે .
આંખોમાંથી પાણી પડવું , આંખો આવવી , આંખોની દુર્બળતા વગેરેમાં રાતે આઠબદામ પલાળીને સવારે પીસીને પાણીમાં મિક્ષ કરીને પીવો .
કાંસાની વાટકીપર ગાયનું ઘીલગાવીને તેનાથીપગના તળીયા પર રોજ રાતે મસાજકરો , આંખો તેજસ્વી બનશે અને ક્યારેય નંબરનહીં આવે .
ન્યુઝ વાંચો:- અહીં ક્લિક કરો
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment