Education for Every

PAY ELECTRICITY BILL ONLINE

 

PAY ELECTRICITY BILL ONLINE



PGVCL ની બધી માહિતી. બિલ જુઓ, ડાઉનલોડ કરો, પેમેન્ટ કરો, પાવતી ડાઉનલોડ કરો, ફરિયાદ કરો, સ્ટેટ્સ જુઓ, બિલ પે કરો... ઘણું બધું...



👉માહિતી ના મુદ્દા , ક્લિક કરો અને ઝડપી પહોંચો:- Table of Content



👉PGVCL  વિશે ?

PGVCL  ગુજરાત ની એક મોટી વીજ કંપની છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ જીલાઓનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ના ગામદાઓથી લઈ શહેરો સુધી વીજ પહોંચાડવાનું કાર્ય આ કંપની અંતર્ગત આવે છે. PGVCL નું કામ આમ તો ખુબજ સારું છે. પણ આવડી મોટી કંપની , આવડો મોટો વિસ્તાર ને વીજ પહોંચાડવી કોઈ નાની વાત નથી. એમાં પણ ભારત નો સૌથી મોટો જીલ્લો કચ્છ. છતાં પણ હવે ગામડે ગામડે વીજ પહોચાડવામાં આવી છે. અને ઘર વપરાશ માટે લગભગ 24 કલાક વીજ પહોચાડવામાં આવે છે. અને આવા સંજોગો મા કોઈ વખત ભૂલો થવાની સંભાવના રહે છે.પણ આવી ભૂલો નિવારવા માટે પણ PGVCL દ્વારા એક વેબસાઈટ બનાવવામાં આવી છે. જેના દ્વારા લોકો ને સરળતાથી માહિતી મેળવી શકે અને પોતાના કામ સરળતાથી ઓફિસ પર ગયા વગર કરી શકે.


👉PGVCL:- શા માટે PGVCL સાઈટ?

દરેક વ્યક્તિ લાઈટ વગર ના રહી શકે જેથી દરેક ના ઘર પર વીજ મીટર હશે. મોટા ભાગના લોકો ને પ્રશ્ન હોય છે કે વીજ બિલ ભરવા માટે તાલુકા સેન્ટર પર જવું પડે છે. અને ક્યારેક ઓફિસ બંધ હોય કે કર્મચારીઓ રજા મા હોય તો ધક્કો પડે છે. આવા સમયે ખુબજ હેરાન ગતિ થાય છે અને બીજી મુશ્કેલીઓ પણ થાય. જેમકે બિલ ના ભરાય, રૂપિયા નો ખોટો  બગાડ થાય,  સમય વેડફાય, અને લોકો થાકી જાય તે અલગ. આવા બધા પ્રશ્નો નો ઉકેલ અહીં છે.

 

............... GO to TOP ...................

👉PGVCL પર રજીસ્ટર થવું / લોગીન થવું :-


  • સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર મા બ્રાઉઝર ઓપન કરવું પડશે.
  • બ્રાઉઝર મા તમારે PGVCL WEBSITE ને ઓપન કરવી પડશે. 


  • જો તમારું એકાઉન્ટ ના હોય તો તમારે  New User? Register Now!  પર ક્લિક કરવું .
  • પણ જો તમારું એકાઉન્ટ હોય તો તમારે તમારું  User name  અને  Password નાખી Login થવું પડશે.

How to login pgvcl



  • તમેં Register Now!  પર ક્લિક કરશો એટલે એક નવી સ્ક્રીન ખુલશે.જેમાં તમારે નીચે મુજબ ની માહિતી ભરાવી પડશે.

Pgvcl registration


  • User name  - તમે જે નામ રાખવા માંગતા હો તે. કોઈ પણ જગ્યા વગર રાખવું. કોઈ સ્પેશિયલ સિમ્બોલ ના રાખવા (',-,;,_@,#,!)વગેરે જેવા.
  • Password - પાસવર્ડ રાખવો. એક નંબર, એક પ્રથમ એબીસીડી, એક સિમ્બોલ, બીજી એબીસીડી માંથી પાસવર્ડ પસંદ કરવો.
  • First Name:- અહીં તમારું નામ લખવું
  • Middle Name:- અહીં તમારા પપ્પા નું નામ 
  • Last Name:- અહીં તમારી અટક લખવી
  • Birth Date:- જન્મ તારીખ લખવી
  • Mobile No. - મોબાઈલ નંબર 10 આંકડા નો.
  • Landline No. -  અહીં પણ મોબાઈલ નાખો. જો લંડલાઈન નંબર હોય તો તે નાખો. ( આંકડા સરખા લખવા)લેન્ડ લાઈન મુજબ.
  • Email:- તમારું ઈમેલ એડ્રેસ નાખો.
  • Security Question:- લિસ્ટ માંથી એક પ્રશ્ન સિલેક્ટ કરો
  • Security Answer:-. પ્રશ્ન નો જવાબ લખો.
  • કોડ નાખો જે ઉપર દેખાય છે. શરતો ને સ્વીકારો. અને પછી  Save આપો. 
  •  તમારો  મોબાઈલ અને ઈમેલ વેરીફાઈ થશે. એટલે કે જે કોડ આવેલ હોય તે અહીં નાખવા.

👏તમારું એકાઉન્ટ બની ગયું. હવે Login  થઈ શકો છો.


👉PGVCL સાઈટ પર તમારો ગ્રાહક નંબર ઉમેરો:-


  • સૌ પહેલા PGVCL ની સાઈટ પર લોગીન કરો.
  • સ્ક્રીન પર જે પહેલા  MANAGE CONSUMER  ACCOUNTS દેખાય ( ડાબી બાજુ  MANAGE PROFILE મા પણ છે) ત્યાં ક્લિક કરવું.

Pgvcl manage accont


  • જેમાં  એક સ્ક્રીન દેખાય છે તેમાં નીચે  ADD LT ACCOUNT પર ક્લિક કરો.
  • તમારો 11 આંકડાનો ગ્રાહક નંબર નાખો અને તેને save આપો.

👏તમારો ગ્રાહક નંબર તમારા એકાઉન્ટ મા એડ થઈ ગયો છે.

💥તમે ગ્રાહક નંબર જે વાદળી રંગ નો દેખાય છે તેના પર ક્લિક કરો એટલે તમારા વીજ ગ્રાહક  ની બધી માહિતી જોવા મળશે.


............... GO to TOP ...................

👉PGVCL પરથી વીજ બિલ ડાઉનલોડ કરવું:-


નોંધ:- PGVCL સાઇટ ને શક્ય બને તો Mozilla Firefox માજ ઓપન કરવી. જેથી ડાઉનલોડ નો પ્રશ્ન ના રહે. બીજા બ્રાઉઝર મા ડાઉનલોડ થશે નથી. (મોબાઈલ માટે)


  • PGVCL ની સાઈટ પર  ડાબી બાજુ HISTORY SEARCH ઓપ્શન પર ક્લિક કરો

નીચે બીજા ત્રણ ઓપ્શન છે.

1). Consumption History

2). Payment History

3). Bill History


 👍Bill History ક્લિક કરો.

  • તમારા નામ નો ગ્રાહક પસંદ કરો.
  • નીચે સમય પસંદ કરો. ( વધુમાં વધુ 2 વર્ષ નો સમય ગાળો)
  • Search આપો. 
  • તમારા જેટલા બિલ હશે તે બધા લિસ્ટ સ્વરૂપે દર્શાવશે.
  • બિલ ની સામે pdf  ડાઉનલોડ નો ઓપ્શન છે તેમાં ગુજરાતી કે અંગ્રેજી બિલ ડાઉનલોડ કરી શકો છો.

Pgvcl bill history


👍Payment History પર ક્લિક કરો.

  • ગ્રાહક પસંદ કરો.
  • સમયગાળો પસંદ કરો.
  • Search આપો. 
  • તમે ભરેલા બિલ નું લિસ્ટ આવશે.
  • જે બિલ તમે ઓનલાઇન ભર્યું હોય તેજ તમે રસીદ ડાઉનલોડ કરી શકશો. બીજા બિલ જોઈ શકશો પણ ડાઉનલોડ નહીં થાય.

Pgvcl payment history

👉PGVCL પર  ઓનલાઇન બિલ ભરો:- 

  • PGVCL ની સાઈટ પર ડાબી બાજુ  My Application મા Online Payment  પર ક્લિક કરો.
  • Pay Online - Registered Consumer પર ક્લિક કરો.

How to pay vij bill online pgvcl


  • નવી સ્ક્રીન ખુલશે. જેમાં જેટલા ગ્રાહક તમે રજીસ્ટર કર્યા હોય તે બતાવશે. 
  • તેમાં તમારે જે બિલ ભરવું હોય તે ગ્રાહક પસંદ કરો. એટલે તેનું જેટલું બિલ બાકી હશે તે બતાવશે.
  • તમારે જેટલું બિલ ભરવું હોય તે બાજુના ખાના મા ભરી શકો છો. ( વધારે કે ઓછું)
  • Pay Now  આપો એટલે નવી સ્ક્રીન ખુલશે તેમાં તમે Bildesk  પસંદ કરી Debit Card  અથવા ઓનલાઈ પેમેન્ટ કરી શકો છો. 
  • બિલ ભર્યા બાદ તમારા Email પર મેસેજ અને મોબાઈલ મા પણ મેસેજ આવશે. 
  • તમે રસીદ પણ ડાઉનલોડ કરી શકશો.

............... GO to TOP ...................

👉PGVCL પર ફરિયાદ:-

  • PGVCL  ની એક વેબસાઈટ છે . જેમાં તમે તમારા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકો છો. આ સાઇટ પર તમે તમારી ફરિયાદ કરી શકો છો.  જેથી તમે ઓફિસ ના ધક્કા ખાવા નહીં પડે અને  કર્મચારીઓ તમારા પ્રશ્નો નો ઉકેલ લાવશે. તમે તમારી ફરિયાદ નું સ્ટેટસ પણ જાણી શકશો.

How to complaint on pgvcl


  • ફરિયાદ કરવા સૌ પહેલા PGVCL સાઈટ પર લોગીન કરો.
  • ડાબી બાજુ Customer Care Request પર ક્લિક કરો.
  • એક નવી સ્ક્રીન ખુલે તેમાં જરૂરી માહિતી ભરો.
  • ગ્રાહક નંબર, 
  • ફરિયાદ નો પ્રકાર,
  • ફરિયાદ નો વિષય,
  • ફરિયાદ  લખો ( ફરિયાદ ટૂંકી અને અંગ્રેજી મા લખવી. જો ના ફાવે તો ગુજરાતી મા લખી તેને GOOGLE TRANSLATE મા અંગ્રેજીમાં ફેરવી ને મુકવી.)
  • મોબાઈલ, ઈમેલ  ટાઈપ કરો.

☝છેલ્લે જો તમારી ફરિયાદ મોટી હોય તો તમે પેજ મા લખી PDF બનાવી ઉપલોડ કરી શકો છો.( અહીં ગુજરાતી મા મૂકી શકો છો.)

  •  સેવ આપો. 
  • તમારી ફરિયાદ થઈ ગઈ. તમારો ફરિયાદ નંબર સેવ રાખો.


  • તમે ગમે ત્યારે તમારી ફરિયાદ નું સ્ટેટસ જોઈ શકો છો.
  • Complaint Status Search ઓપ્શન પર ક્લિક કરી તમે ફરિયાદ નું સ્ટેટ્સ જોઈ શકો છો.


👉PGVCL પર Manage Profile:- 

  • Manage profile મા તમે ત્રણ ઓપ્શન દેખાશે.

Manage profile


 1). Manage Consumer Account

આ ઓપ્શન મા તમે નવા ગ્રાહક ઉમેરી શકો છો . અથવા જુના ગ્રાહક ડીલીટ પણ કરી શકો છો.


2). Update Profile

આ ઓપ્શન મા તમે તમારી પ્રોફાઈલ મા સુધારા વધારા કરી શકો છો  જેવા કે મોબાઈલ નંબર બદલાવો, ઇમેઇલ બદલવું, વગેરે ...


3). Requist For Ebill

આ ઓપ્શન મા તમે Ebill માટે અરજી કરી શકો છો. જેમાં તમને બિલ તમારા Email પર આવશે. અને મેસેજ પણ આવશે.


............... GO to TOP ...................

👉PGVCL પર થી  Service Requiest:-


  • આ સુવિધા તમને ઘરે બેઠા ઘણા કામ કરી આપે છે.


Service requist


1). New Connection

તમે તમારા ઘર પર નવું કનેક્શન લેવા માંગો છો તો તમે ઘરે બેસી ને અરજી આપી શકો છો. અને તમારા ઘર પર નવું કનેક્શન આવી જશે. જેના માટે જે ચાર્જ હોય તે તમારે આપવો પડશે.

 

2). Disconnection

અહીં તમે તમારા ઘર નું કનેક્શન દૂર કરાવી શકો છો. તમારે તમારા ઘર નું કનેશન વધુ છે અને તમારા માટે નકામું છે તો તમે અહીં અરજી કરી ને કનેક્શન કઢાવી શકો છો.

 

3). Change Name

અહીં તમે તમારા બિલ મા ખોટું નામ હોય કે એવા કોઈ સિધારા કરવા માંગતા હો તો તે અહીં કરી શકો છો. તમારે અહીં અરજી કરવાની રહેશે. 


4). Change Load

અહીં તમે તમારા ઘર પર વીજ પ્રહાવ નો  વધારો કે ઘટાડો કરવા માંગતા હો તો અહીં અરજી કરવાની રરહેશે. જેથી તમે ઘર પર રહી આવા કામ કરી શકશો.


5). Shifting

તમે તમારું ઘર બદલી નાખ્યું છે. હવે તમારે જુના ઘર પર જે મીટર છે તેજ મીટર બીજા  ઘર પર લગાવવું છે તો તમારે અહીં અરજી કરવાની રહેશે.


6). Reconnection

તમે તમારું કનેક્શન કઢાવી નાખેલ છે અને તમારે ફરીથી આજ જગ્યા પર કનેક્શન જોઈએ છે તો તમે અહીં અરજી કરી શકો છો.

 

👉PGVCL સાઈટ પર Check Service Requiest  Status:- 


  • અહીં તમે ઉપર ના  Service Requiest ના  1 થી 6 મા  કોઈ અરજી કરેલ  હોય તો તમે તેનું સ્ટેટસ સરળતાથી જોઈ શકો છો. કે તમારી અરજી નું શુ થયું?
  • અરજી પાસ થઈ કે કોઈ કારણો થી રિજેક્ટ થઈ.
  • તમારી અરજી નું કામકાજ કેટલે પહોંચ્યું?
  • વગેરે માહિતી અહીં જોઈ શકો છો અને આગળ ની પ્રોસેસ કરી શકો છો.


👉PGVCL પર મેનુ બાર મા ઓપ્શન:-


Pgvcl menubar


PGVCL ની સાઈટ ઉપર મેનુ પર પણ ઓપ્શન આપેલ છે જેમાં તમે Quick Online Pay Bill, Payment Status, New Complaint, Complaint Status, Forgote Username, Forgot Password વગેરે ઓપ્શન દ્વારા તમારા કામ કરી શકો છો.


👉PGVCL સાઈટ  Insights:-

Pgvcl insight


  • આ સિવાય ઘણી બધી સુવિધા આ વેબસાઈટ પર આપવામાં આવી છે . જેમાં તમે તમારા પ્રશ્નો નું નિરાકરણ ના થાય તો તમે તેમના સાઈટ પાર આપેલ કોન્ટેક્ટ પાર કોલ કરી શકો છો અને તેને પણ તમારો પ્રશ્ન જણાવી શકો છો. 
  • દરેક અરજી માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ તે પણ તેમાં દર્શાવવામાં આવ્યું છે. જે તમે જોઈને અરજી કરી શકો છો જેથી તમારી અરજી કોઈ ડોક્યુમેન્ટ વગર રિજેક્ટ ના થાય.




નોંધ:- PGVCL સાઇટ ને શક્ય બને તો Mozilla Firefox માજ ઓપન કરવી. જેથી ડાઉનલોડ નો પ્રશ્ન ના રહે. બીજા બ્રાઉઝર મા ડાઉનલોડ થશે નથી. (મોબાઈલ માટે)






PAY ELECTRICITY BILL ONLINE





Pay Electricity Bill Online Gujarat (light bill online)

Gujarat Urja Vikas Nigam Ltd. (erstwhile GEB)



PAY UR LIGHT BILL IN ALL GUJARAT FOR ONLINE NOT FOR OFFICE MANY LINK AVAILABLE


It is a step forward in expanding GUVNL's (Gujarat Urja Vikas Nigam Limited) digital presence and bringing various facilities/services of our electricity distribution companies on a common platform to further our outreach for a consumer base of around 1.30 Crore in the State of Gujarat.


Electricity Bill Payment Mobile App for Android platform has been developed by GUVNL to offer electricity bill payment and other seamless services to its valued consumers of its four electricity distribution companies (DISCOMs) i.e. DGVCL, MGVCL, PGVCL and UGVCL.



How to chek and download ur bill:-

1.  Login to pgvcl site Click here

2. If u have not login- register

3. Give ur  email and mobile in this data

4. Last payment bill neare by u. And add bill detaila in data.

5. Add ur bill and every time u will check ur pdf bill and all data.

6. U will pay ur bill online and print rwciept.


DGVCL is one of the four Discoms of Gujarat Urja Vikas Nigam inadequate (GUVNL),state-owned municipal undertaking of Govt. of Gujarat. 


These mobile app facilities for every discos will offer nonlinear features.

1  Fast bill payment

2 Schedule outage information in the Customers area


History of payment and bill of last six months Power complaint redress application GUVNL (Former GEB) Complaint for all Gujarat Electricity Distribution Companies (DGVCL, MGVCL, PGVCL, UGVCL) is easy, fast, intuitive and easy to use.


These Mobile Apps for each DISCOMs will offer online facilities such as 

1> Quick Bill Payment

2> Information of scheduled outages in consumers’ area

3> Payment and bill history of last six months

4> An intuitive dashboard with last six month consumption graphs

5> Latest news and schemes launched by GUVNL.




Electricity bill check gujarat PGVCL 

Check your Light bill pgvcl.com


Electricity bill check gujarat  UGVCL 

Check your Light bill www.ugvcl.info



Electricity bill check gujarat MGVCL 

Check your Light bill mgvcl.co.in


Electricity bill check gujarat DGVCL

Check your Light bill www.dgvcl.com





............... GO to TOP ...................



Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels